________________
૧૭/- ૧૧૬
તેમ યાવ ઈત્યાદિ.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી જેમ પૂર્વે છટ્ઠા પ્રામૃતમાં ઓજઃ સંસ્થિતિમાં વિચારતાં પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે, તે પ્રમાણે જ અહીં પણ કહેવું જોઈએ.
યાવત્ અનુઅવસર્પિણી-ઉત્સર્પિણી જ ઈત્યાદિ છેલ્લું સૂત્ર છે. તે આ રીતે કહેવું – (૩) એક વળી એમ કહે છે કે તે અનુ અહોરાત્ર ચંદ્ર અને સૂર્ય અન્યત્ર ચવી, અન્યત્ર ઉપજે છે, તેમ કહેલ છે, એમ કહેવું. એક એ પ્રમાણે કહે છે.
– (૪) એક વળી એમ કહે છે – તે અનુપક્ષ જ ચંદ્ર અને સૂર્ય અન્ય સ્થાને આવી, અન્યત્ર ઉપજે, તેમ કહેવું.
– (૫) એક વળી એમ કહે છે – તે અનુમાસ જ ચંદ્ર અને સૂર્ય અન્યત્ર રાવે છે, અન્યત્ર ઉપજે છે.
૧૪૯
– (૬) એક વળી એમ કહે છે – તે ચંદ્ર અને સૂર્ય અનુઋતુ જ અન્યત્ર ચવે છે, અન્યત્ર ઉપજે છે.
- (૭) એ પ્રમાણે તે અનુઅયન જ
- (૮) અનુસંવત્સર જ
- (૯) અનુયુગ જ
- (૧૦) અનુ સો વર્ષ જ
- (૧૧) અનુ હજાર વર્ષ ૪૦
- (૧૨) અનુ લાખ વર્ષ જ
- (૧૩) અનુ પૂર્વ જ
- (૧૪) અનુ સો પૂર્વ જ
- (૧૫) અનુ હજાર પૂર્વ જ
- (૧૬) અનુ લાખ પૂર્વ જ
- (૧૭) અનુ પલ્યોપમ જ
- (૧૮) અનુ સો પલ્યોપમ જ
- (૧૯) અનુ હજાર પલ્યોપમ જ
- (૨૦) અનુ લાખ પલ્યોપમ જ
- (૨૧) અનુ સાગરોપમ જ
- (૨૨) અનુ સો સાગરોપમ જ
- (૨૩) અનુ હજાર સાગરોપમ જ
- (૨૪) અનુ લાખ સાગરોપમ જ
- (૨૫) પચીશમી પ્રતિપત્તિ વિષયક સૂત્ર તો સાક્ષાત્ સૂત્રકારે જ દર્શાવેલ છે. એ પ્રમાણે પરતીર્થિક પ્રતિપત્તિ કહી.
આ બધી પણ મિથ્યારૂપ છે. તેથી આ બધાંથી અલગ જ સ્વમતને ભગવંત
દવિ છે –
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
વયં પુખ્ત ઈત્યાદિ. અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાન વડે, એ પ્રમાણે - વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ.
તે આવા પ્રકારે કહે છે – ‘'તા ચંમિ'' ઇત્યાદિ, 'તા' એ પૂર્વવત્ જાણવું. ચંદ્ર અને સૂર્ય, પ્ન એ વાક્યાલંકારથી છે.
૧૫૦
દેવો [કેવા પ્રકારના તે ચંદ્ર અને સૂર્ય દેવો છે ? તે વિષયક વિશેષણો સૂત્રકારે જણાવેલા છે, તેની વ્યાખ્યા આ રીતે છે −]
૦ મહિન્દ્રા - મહાત્ ઋદ્ધિ-વિમાનાદિ અને પરિવારાદિ જેમને છે,
0
મદ્યુતિ - મહાત્ ધુતિ - શરીર અને આભરણ આશ્રિત જેમને છે.
૦ મદાવન - મહા બલ-શરીર, પ્રાણ જેમને છે તે.
૦ માથમા - મહાત્ - વિસ્તીર્ણ, સર્વ પણ જગમાં વિસ્તરેલ હોવાથી વિસ્તીર્ણ કહ્યું. યજ્ઞ - શ્લાઘા, જેમાં છે તે.
૦ મહાનુભાવ - મહાત્ અનુભાવ - વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ વિશેષ છે જેમાં તે.
૦ મદૃાો થ - મોટા અર્થાત્ ભવનપતિ, વ્યંતથી અતિ પ્રભૂત, તેની અપેક્ષાથી,
તેમાં પ્રશાંતત્વથી સૌખ્ય જેમાં છે તે.
૦ ઉત્તમ વસ્ત્રધારી-માળાધારી, ઉત્તમ ગંધધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિન્ન નયાર્થતા-દ્રવ્યાસ્તિકનયના મતથી.
શાને 1 - વક્ષ્યમાણ પ્રમાણ સ્વ-સ્વ આયુનો વ્યવચ્છેદ થવાથી પૂર્વોત્પન્નથી અન્યત્ર વે છે - આવમાન અન્યત્ર, તેવા પ્રકારે જગત્ સ્વાભાવ્યથી છ માસથી, નિયમથી ઉત્પન્ન થાય છે. ઉત્પધમાન કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રાકૃત-૧૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ