________________
/-/૧૫
૧૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
છે પ્રાકૃત-૧૬ છે
— x — x — છે એ પ્રમાણે પંદમું પ્રામૃત કહ્યું. હવે સોળમાનો આરંભ કરે છે. તેનો અધિકાર છે . “કઈ રીતે જ્યોના લક્ષણ કહેલ છે.” તેથી આવા પ્રકારનાં પ્રશ્નસૂત્ર કહે છે
• સૂગ-૧૧૫ :
તે યોા હww કઈ રીતે કહેલ છે, તેમ કહેવું છે ચંદ્ર વેશ્યાદિ અને જ્યોત્સનાદિ કે ચોત્સનાદિ અને ચંદ્રલેયાદિનો શો અર્થ અને કયા લક્ષણ છે? તે એકાક અને એકલક્ષણ છે.
તે સૂતેશ્યાદિ અને અતપાદિ કે આતપાદિ અને સૂર્ય વેશ્યાદિનો શો અર્થ અને કયા લક્ષણ છે? તે એકાઈક, એકલક્ષણ છે.
તે અંધકાર અને છાયા કે છાયા અને અંધકારનો શો અર્થ અને કયા લક્ષણ છે તે એકાક-એકલક્ષણ છે.
• વિવેચન-૧૧૫ -
કયા પ્રકારે ભગવનું આપે જ્યોના લક્ષણ કહેલ છે ? એમ સામાન્યથી પૂછીને વિવક્ષિત પ્રહણના અને પ્રગટ કરવાને વિશેષ પ્રણ કરે છે •x • ચંદ્ર વેશ્યા તે જ્યોત્સના. આ બંને પદો કે જ્યોસ્તા તે ચંદ્રલેશ્યા એ બે પદો, અહીં અક્ષરોની અનાપૂર્વીભેદથી અર્થભેદ જાણવો. જેમકે વેદ-દેવ.
પદોના પણ અનાપૂર્વી ભેદ દર્શનથી અર્થ ભેદ દર્શન જાણવું. જેમકે પુત્રના ગુરુ, ગુરુનો પુત્ર. પછી અહીં પણ કદાયિતુ નાપૂર્વીભેદથી અર્થભેદ થશે એવી આશંકાથી ચંદ્રવેશ્યા જયોના એમ કહીને જ્યોના તે ચંદ્રલેશ્યા એમ કહ્યું. આ બંને પદોના આનુપૂર્વીથી કે અનાનુપૂર્વથી વ્યવસ્થિતમાં શો અર્થ છે ? શું તે બંને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે ? તે કયા સ્વરૂપે લક્ષ્ય કરાય છે ?. તેનાથી અન્ય વ્યવચ્છેદ વડે જે જણાય તે લક્ષણ * અસાધારણ સ્વરૂપ તે લક્ષણ, એમ પ્રથનમાં ભગવંતે કહ્યું -
એકાઈક એકલક્ષણ છે. ચંદ્રલેશ્યા તે જ્યોના, એ બંને પદો આનુપૂર્વી કે અનાનપર્વથી રહેલ હોય તો પણ અભિ જ અર્થ છે. જે એક જ પદનો વાચ્ય અર્થ છે, તે જ બીજા પદનો અર્થ છે, તેમ કહેવાનો ભાવ છે. એકલક્ષણ - અભિન્ન અસાધારણ સ્વરૂપ લક્ષણ જેનું છે તે. અહીં શું કહેવા માંગે છે ? જે ચંદ્રલેસ્યા એ પદ વડે વાસ્યનું અસાધારણ સ્વરૂપ જણાય છે, તે જ જ્યોત્સા એ પદનું પણ જણાય છે. જ્યોસ્તા એ પદ વડે તે જ ચંદ્રલેશ્યા પદ વડે છે.
એ પ્રમાણે તપ એ સૂચવેશ્યા યવા સૂલેશ્યા એ જ તપ તથા અંધકાર એ છાયા, અથવા છાયા એ અંઘકાર, તે પદોના વિષયમાં પ્રશ્ન-ઉત્તર સૂત્રો કહેવા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૬નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
# પ્રાભૃત-૧૭ છે.
-x -x - on એ પ્રમાણે સોળમું પ્રામૃત કહ્યું. ધે સતરમાનો આરંભ કરે છે, તેના આ અધિકાર છે- “ચ્યવન-ઉપપાત" વકતવ્યતા. તેથી તે વિષયમાં પ્રથનમૂpકહે છે
• સૂત્ર૧૧૬ :
કઈ રીતે તે ચ્યવન અને ઉપપાત કહેલા છે, તેમ કહેવું ? તે વિષયમાં આ પચીશ પતિપત્તિઓ કહેલી છે -
(૧) તેમાં એક એમ કહે છે કે - અનુસમય જ ચંદ્રસૂર્ય અન્ય સ્થાને અવી, અન્યત્ર ઉપજે છે.
(૨) એક વળી એમ કહે છે કે - અનુમુહૂર્ત જ ચંદ્ર-સૂર્ય અન્ય સ્થાને ચ્યવી, અન્યત્ર ઉપજે છે.
(1 થી ૫) એ પ્રમાણે જેમ પૂર્વે કહેલ છે, તેમ સાવવું એક વળી એમ કહે છે કે - તે અનુ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં જ ચંદ્ર અને સૂર્ય અx અવે છે અને અન્યત્ર ઉપજે છે.
પરંતુ અમે [ભગવંત) એમ કહીએ છીએ કે - તે ચંદ્ર અને સૂર્ય દેવો મહર્વિક, મહાશુતિક, મહાબલી, મહાયશસ્વી, મહાસણ, મહાનુભાવ, ઉત્તમ વધારી, ઉત્તમ માળાધારી, ઉત્તમ ગંધધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિત નયાતાથી કાળની સમાપ્તિમાં અન્ય સ્થાને આવી, અમ ઉપજે છે.
• વિવેચન-૧૧૬ :
‘તા છે તે' ઈત્યાદિ. * * * કયા પ્રકારે ભગવન ! આપે ચંદ્ર આદિનો ચ્યવના અને ઉપપાત વ્યાખ્યાયિત કરેલ છે, તેમ [વ શિષ્યોને અમારે કહેવું ?
એ પ્રમાણે પ્રશ્ન કરતાં ભગવંતે આ વિષયમાં જેટલી પ્રતિપત્તિઓ અન્ય મતો છે, તેટલાં દશર્વિલ છે.
તેમાં અતિ ચ્યવન અને ઉપપાતના વિષયમાં વિશે વચમાણ સ્વરૂપમાં આ પચીશ પ્રતિપત્તિઓ • પરતીર્થિકોની માન્યતા ૫ કહેલ છે, તે આ પ્રમાણે
તેમાં - પચીશ પરતીર્થિકોની મધ્યે એક-પરતીર્થિકોએ પ્રમાણે કહેલ છે કેતેમાં પહેલાં સ્વ શિયો પ્રતિ અનેક વક્તવ્યતા ઉપકમમાં કમ ઉપદર્શનાર્થે કહેલ છે.
અનુભવ જ ચંદ્રો અને સૂર્યો અન્ય-પૂર્વોત્પજ્ઞ ચ્યવે છે * ચ્યવમાન અને - અપૂર્વ સ્થાને ઉત્પન્ન થાય છે - ઉપધમાન કહેલા છે, એમ કહેવું.
અહીં ઉપસંહાર કરતાં કહે છે, “એક એમ કહે છે.”
એક વળી એમ કહે છે કે- અનુમુહર્ત જ ચંદ્રો અને સૂર્યો પૂર્વોત્પાથી અન્ય સ્થાને સ્ત્રવે છે - સવમાન છે. અન્ય અપૂર્વ સ્થાને ઉત્પન્ન થાય છે, એમ કહેલ છે, તેમ કહેવું.
ઉપસંહાર કરતાં કહે છે - એક એમ કહે છે એ પ્રમાણે જેમ પહેલાં કહેલ છે,