Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 190
________________ ૧૫/-/૧૧૩ ૧૪૧ કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૬૧/૯૧૫/૧. અહીં ત્ય રાશિ એક વડે મધ્ય રાશિને ગુણીએ - ૯૧૫ x ૧ = ૯૧૫, તેજ સંખ્યા આવે, તેને ૬૧-વડે ભાગ દેતા પ્રાપ્ત થાય પરિપૂર્ણ-૧૫ મંડલ. • x • નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- તે ૧૫-મંડલ અને સોળમાં મંડલના /૧રર ભાગો ચરે છે. તે આ રીતે- જો ૧૨૨-કર્મ માસ વડે ૧૮૩૫ નગમંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મ માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? અહીં ત્રણ મશિની સ્થાપના કરતાં- ૧૨૨/૧૮૩૫/૧ આવે છે. અહીં અંત્ય સશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ સંખ્યા આવશે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધ રાશિ વડે ૧૨૨ વડે ભાગદેતા થશે-૧૮૩૫ - ૧૨૨, તેથી આવશે ૧૫-મંડલ અને સોળમાં મંડલના - ૫/૧૨ ભાગ. તેથી શશિ થશે - ૧૫/૫/૧૨ હવે સૂર્યમાસને આશ્રીને ચંદ્રાદિ મંડલોને નિરૂપે છે .• x • સૂર્યમાસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંતે કહ્યું - ચૌદ મંડલ અને પંદરમાં મંડલના અગિયાર - પાંચ ભાગ. - તે આ રીતે- જો ૬૦ સૂર્યમાસ વડે - ૮૮૪ મંડલો ચંદ્રના પ્રાપ્ત થાય, તો એક સૂર્યમાસ વડે કેટલાં પ્રાપ્ત થાય? અહીં ગણ મશિની સ્થાપના કરીએ - ૬૦/ ૮૮૪/૧. અહીં અંત્ય રાશિ - એક વડે મધ્યરાશિને ગુણતાં તે જ સંખ્યા આવશે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેના ૬૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને શેષ રહે છે - ૪૪. ત્યારપછી તે છેધ-છેદક રાશિઓની ચાર વડે અપવર્તના કરતાં ઉપરની સશિ૧૧ અને નીચેની રાશિ-૧૫ પ્રાપ્ત થાય. ૪. છેદ ઉડાડતા - ૧૧/૧૫ આવે. તેથી ૧૪/૧૧/૧૫ થાય. •x- સૂર્ય વિષયક પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું- ચતુભગ અધિક પંદર મંડલ અ િસવા પંદર મંડલ ચરે છે. તે આ રીતે- જો ૬૦ સૂર્યમામો વડે ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના • ૬૦/૯૧૫/૧. અહીં અંત્યરાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ. તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે. ૧૫ x ૧ = ૧૫. તેને ૬૦ વડે ભાગદેતાં ૯૧૫ - ૬૦ તેથી પ્રાપ્ત થશે પંદર મંડલ અને સોળમાં મંડલમાં ૬૦ વડે ભાગ દેતાં પંદર ભાગરૂપ ચતુભગ - ૧૫/૧૫/go = ૧૫/૧} થશે. • x " નક્ષત્ર વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર મંડલ અને ચતુભગ અધિક એટલે કે સવાપંદર મંડલ અને ૩૫/૧ર૦ ભાગ સોળમાં મંડલમાં ચરે છે. તે આ રીતે આવે જો ૧૨૦ સૂર્ય માસ વડે ૧૮૩૫ મંડલો નામના પ્રાપ્ત થાય, તો એક માસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના ૧૨૦/૧૮૩૫/૧. અહીં સત્ય સશિ એક વડે મધ્ય રાશિને ગુણતાં તે જ રાશિ આવે - ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને ૧૨૦ વડે ૧૪૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગ દેતાં પ્રાપ્ત થશે - પંદર મંડલ અને 3૫/૧૨૦ ભાગ. હવે અભિવર્ધિત માસને આશ્રીને ચંદ્રાદિના મંડલોનું નિરૂપણ કરતાં કહે છે • x •x • અભિવર્ધિત માસ વડે ચંદ્ર કેટલાં મંડલો ચરે છે ? ભગવંત કહે છે - x• પંદર મંડલ અને સોળમાં મંડલના ૮૩/૧૪ ભાગોમાં ચરે છે. તે આ રીતે અહીં ત્રિરાશિ મૂકતાં - આ યુગમાં અભિવર્ધિત માસ-૫૭, સાત અહોરમ અને અગિયાર મુહર્તા અને એક મહત્ત્વના ૨3/દર ભાગો છે, આ રાશિ અંશ સહિત છે, તેથી ઐરાશિક કર્મવિષય ન થાય. તેથી પરિપૂર્ણ માસ પ્રતિપત્તિ માટે આ મશિને૧૫૬ વડે ગુણીએ. તેથી આવે પરિપૂર્ણ ૮૯૨૮ અભિવર્ધિત માસના થાય છે. અહીં શું કહે છે? ૧૫૬ સંખ્યામાં યુગમાં આટલાં પરિપૂર્ણ અભિવર્ધિતમાસ પ્રાપ્ત થાય છે અને આ બારમાં પ્રાકૃતમાં સૂત્રકારે જ સાક્ષાત્ કહેલ છે. તેથી ઐસશિક કમવતાર આ રીતે થશે જો ૮૯૨૮ અભિવર્ધિત માસ વડે ૧૫૬ સંખ્ય યુગભાવિ વડે ચંદ્રમંડલોમાં ૧,૩૭,૯૦૪ પ્રાપ્ત થાય તો એક અભિવર્ધિત માસ વડે કેટલા પ્રાપ્ત થાય ? સશિ ગયા સ્થાપના- ૮૯૨૮/૧૩૭૯૦૪/૧. અહીં અંત્યરાશિરૂપ એકને મધ્ય રાશિ વડે તાડનથી તે જ રાશિ પ્રાપ્ત થાય છે, તેથી ૧,૩૭,૯૦૪ x ૧ = ૧,૩૩,૯૦૪ થશે. તેને ૮૯૨૮ વડે ભાગ દેવામાં આવે તો • ૧,૩૭,૯૦૪ - ૮૯૨૮, તેનાથી પ્રાપ્ત થશે - પંદર મંડળો અને શેષ ઉદ્ધરે છે - 3૯૮૪. પછી છેલ્વે-છેદક બંને રાશિઓને ૪૮ વડે અપવર્તના કરતાં 3૯૮*I૮૯૨૮ બંનેને ૪૮૮ થી ભાંગતા ઉપરની રાશિ-૮૩ અને નીચેની શિ-૧૮૬ આવશે. તેથી /૧૮૬ થશે. એ રીતે આ સોળમાં મંડલની સૂત્રોક્ત સશિ પ્રાપ્ત થશે. • x- સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે. ભગવંતે કહ્યું -x- ૧૬ મંડલો ત્રણ ભાગ વડે ચૂન ચરે છે. મંડલને ૨૪૮ વડે છેદીને, તે આ રીતે જાણવું - જો ૧૫૬ સંખ્યક યુગભાવિ ૮૯૨૮ વડે સૂર્ય મંડલોના ૧,૪૨,૭૪૦ પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે શું પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના • ૮૯૨૮/ ૧૪૨૩૪/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્યરાશિને ગુણીએ, તો તે જ રાશિ પ્રાપ્ત થશે - ૧,૪૨,૭૪૦ x ૧ = ૧,૪૨,૩૪૦. પછી આ સશિને આધ શશિ-૮૯૨૮ વડે ભાગ દેવાતા - ૧૪૨૩૪૦ - ૮૨૮, તેથી પ્રાપ્ત થશે પંદર મંડલો અને શેષ ઉદ્ધરે છે - ૮૮૨૦. પછી છેધ-છેદક રાશિ - ૮૮૨૯૨૮ તેની ૨૬ વડે અપવર્તના કરાતા અથવું ૨૬/ર૬ વડે ભાગાકાર કરતાં આવશે ઉપરની રાશિ ૨૪૫ અને નીચેની સશિ ૨૪૮ અર્થાત્ ૨૪૫ર૪૮ આવેલ સોળમું મંડલ ત્રણ ભાગવડે ન્યૂન-૨૪૮ વડે પ્રવિભક્ત છે. તેમ જાણવું

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223