Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 191
________________ ૧૫/-/૧૧૩ ૧૪૩ -x-નક્ષત્રવિષયક પ્રશ્નણ સુગમ છે. ભગવંતે કહ્યું--x- સોળમંડલો ૪૭ ભાગ વડે અધિક ૧૪૮૮ મંડલને છેદીને થાય. તે આ રીતે જાણવું - જો૧૫૬ સંખ્યક યુગ્મભાવી અભિવધિતમાસ વડે ૮૯૨૮ નક્ષત્રમંડલોના ૧૪૩૧૩૦ મંડલો પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૮૯૨૮/૧૪૩૧૩૦/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્ય રાશિ ૧,૪૩,૧૩૦ને ગુણવામાં આવે તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે- ૧,૪૩,૧૩૦x૧ = ૧,૪૩,૧૩૦. આ રાશિને આધ શશિ - ૮૯૨૮ વડે ભાગાકાર કરવામાં આવતાં - ૧,૪૩,૧૩૦ - ૮૯૨૮ તેનાથી પ્રાપ્ત થશે સોળ મંડલ અને શેષ ઉદ્ધરે છે - ૨૮૨. પછી છે - છેદક રાશિ - ૨૮૨૮૨૮ છે. આ બંને સશિને / અર્થાત્ છ વડે અપવતના કરતાં આવશે ઉપર ૪૩ અને નીચેની રાશિ આવશે - ૧૪૮૮ અર્થાત્ ૨૮ર૧૪૮૮ હવે એક-એક અહોરણ વડે ચંદ્રાદિ પ્રત્યેકકેટલાં મંડલો ચરે છે, એ નિરૂપણાર્થે કહે છે - • સૂત્ર-૧૧૪ - તે એક-એક અહોરણ વડે ચંદ્ર કેટલાં મંડલોને ચરે છે ? તે એક અધમંડલ અને ૩૧ ભાગ વડે જૂન ૯૧૫ વડે ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે સૂર્યકેટલા મંડલ ગતિ કરે છે ? તે એક આધમંડલ ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તે એક અધમંડલ અને બે ભાગ વડે અધિક ૭૩ર આધમંડલોને છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને ચંદ્ર કેટલા અહોરાત્ર વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે એક્ઝીશ ભાગ અધિક વડે ૪૪૪ અહોરાત્ર વડે છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને સૂર્ય કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરાત્ર વડે ગતિ કરે છે. તે એક એક મંડલને નક્ષત્ર કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે, બે ન્યૂન વડે ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે - ગતિ કરે છે. તે યુગમાં ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? તે ૮૮૪ મંડલમાં ચરે છે . ગતિ કરે છે. યુગમાં માત્ર કેટલા મંડલોમાં ગતિ કરે છે ? તે ૧૮૩૫ આધમંડલમાં ચરે છે . ગતિ કરે છે. આ મુહૂર્તગતિ નામ, અતિમાસ, અહોરબ, યુગ મંડલ વિભકતા શીઘગતિ ૧૪૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વસ્તુ કહેલ છે - તેમ હું કહું છું. • વિવેચન-૧૧૪ : • x• x એક એક અહોરાત્ર વડે ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? ભગવંતે કહ્યું-x- એક અધમંડલ અને ૩૧ ભાગો વડે ચૂન ૧૫ અર્ધમંડલોને છેદીને ચરે છે. તે આ રીતે- અહોરમોના-૧૮૩૦ વડે ૧૩૬૮ અર્ધમંડલો ચંદ્રના પ્રાપ્ત થાય છે. તો એક અહોરણ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના- ૧૮૩૦/૧૬૮૧. અહીં સાંત્ય રાશિ ચોકવડે મધ્યરાશિ૧૭૬૮ને ગુણતાં તે જ રાશિ આવશે. ૧૩૬૮૪૧ = ૧૩૬૮. તેને આધ શશિ ૧૮૩૦ વડે ભાગ દેવાતા ૧૭૬૮ - ૧૮૩૦ થશે. તેમાં ઉપરની રાશિ નીચેની શિથી અા હોવાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી છેલ્વે-છેદક રાશિ બંનેને બે વડે અપવર્તના કરાતાં ઉપરની સશિ-૮૮૪ અને નીચેની સશિ ૯૧૫ આવશે. પછી આવેલ ૩૧-ભાગ વડે ન્યૂન એક અર્ધમંડલ-૯૧૫ વડે પ્રવિભક્ત, એમ જાણવું. -xસૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- એક અધમંડલ ચરે છે, અને તે સુપતીત જ છે. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - એક અધમંડલ બે ભાગો વડે અને ૩૨ અર્ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે આ રીતે જો એક અહોરાત્રના ૧૮૩૦ વડે ૧૮૩૫ નક્ષત્રોના અર્ધમંડલો પ્રાપ્ત થાય છે. તો એક અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય છે. ત્રણ મશિની સ્થાપના-૧૮૩૦/૧૮૩૫/૧. અહીં અંત્ય સશિ “એક” વડે મધ્ય રાશિને ગુણતાં તે જ સશિ પ્રાપ્ત થાય છે. ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધરાશિ-૧૮૩૦ વડે ભાગ દેતા. ૧૮૩૫ - ૧૮૩૦ તો એક અર્ધમંડલ પ્રાપ્ત થશે અને શેષ વધે છે . પાંચ. પછી છેઘ-છેદક રાશિ-૫/૧૮૩૦ તેની અર્ધતૃતીય[અઢી] સંખ્યા વડે આપવર્તના કરતાં પ્રાપ્ત થાય છે - ઉપરની સશિ--અને નીચેની રાશિ-9૩૨ અર્થાતુ 193ર થશે. હવે એક-એક પરિપૂર્ણ મંડલને ચંદ્ર આદિ પ્રત્યેક કેટલા અહોરાત્રો વડે ચરે છે, તેના નિરૂપણાર્થે કહે છે - x • x• એક એક મંડલને ચંદ્ર કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું •x • બે અહોરાઝો વડે અને ૩૧-ભાગો વડે અધિક, ૪૪૨ અહોરાગોને છેદીને ચરે છે. તે આ રીતે - જો ચંદ્રના મંડલો ૮૮૪ અહોરાત્રો વડે ૧૮૩૦ મંડળોની પ્રાપ્તિ થાય છે, તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રોની પ્રાપ્તિ થાય છે ? ત્રણ રાશિની સ્થાપના - ૮૮૪|૧૮૩૦/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ શશિ આવશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેમાં આધ શશિ ૮૮૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે બે અહોરાત્ર અને શેષ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223