Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 177
________________ ૧૨-૧૦૬ ૧૧૫ X - X - X - જીવા અર્થાત્ પ્રત્યંચા વડે, ૧૨૪ મંડલ છેદીને, અહીં આ ભાવના છે - એક જીવા વડે બુદ્ધિથી કથિત પૂર્વ-પશ્ચિમ લાંબા અને એક દક્ષિણ-ઉત્તર લાંબા મંડલને સમકાળને વિભાગ કરે છે અને વિભક્ત સમાન ચતુર્ભાગપણે થાય. તે આ પ્રમાણે - એક ભાગ ઉત્તરપૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પશ્ચિમમાં અને એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં. તેમાં દક્ષિણ પૂર્વ ચતુર્ભાગમાત્ર મંડલમાં અર્થાત્ મંડલનો ચતુર્ભાગ. ૩૧-ભાણ પ્રમાણમાં ૨૭ભાગો ગ્રહણ કરીને આકમિત કરે, ૨૮માં ભાગને ૨૦ વડે છેદીને, તેના હોતા ૧૮ ભાગોને આકમીને બાકીના 33 ભાગો વડે બે કળા અને ૧/૩૧ ભાગના હોતા બે વડે ૨૦માં ભાગો વડે દક્ષિણપશ્ચિમ ચતુર્ભાગમંડલ અસપત, જે પ્રદેશમાં તે ચંદ્ર છત્રાતિછનરૂપ યોગને કરે છે. • x ઉપર ચંદ્ર, મધ્ય નક્ષત્ર, નીચે આદિત્ય. અહીં મધ્ય નક્ષત્ર કહ્યા, તેથી નક્ષત્ર વિશેષ પ્રતિપત્તિ માટે પ્રશ્ન કરે છે - તે સમયે ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ભગવંતે કહ્યું - તે સમયમાં બિા સાથે યોગ કરે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ & પ્રાભૃત-૧૩ & - X - X - છે એ પ્રમાણે બારમું પ્રાકૃત કહ્યું. હવે તેરમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ચંદ્રની વૃદ્ધિ-હાનિ વક્તવ્યતા” તેથી તે વિષયનું પ્રાસૂત્ર કહે છે - • સૂત્ર-૧૦૭ : કઈ રીતે તે ચંદ્રમાની વૃદ્ધિ-હાનિ કહેલા છે, તેમ કહેવું ? તે ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 1/ભાગના શુક્લપક્ષ થકી અધિકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર-૪૪ર મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬/ર ભાગમાં જેટલો ચંદ્ર જાય છે, તે આ પ્રમાણે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ, છેલ્લા સમયે ચંદ્ર ક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર ક્ત અને વિરક્ત પણ થાય. આ અમાવાસ્યા, આ અમાવાસ્યાનું પહેલું પર્વ છે. તે અંધાર અથતિ કૃષ્ણપક્ષ છે. તે જ્યોત્સના-શુકલ પક્ષમાં ગતિ કરતાં ચંદ્ર ૪૪ર-મુહર્તા ને મુહૂર્તના ૪૬/ર ભાગમાં ચંદ્ર વિરક્ત થાય છે, તે આ પ્રમાણે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પદમો ભાગ. છેલ્લા સમયમાં ચંદ્ર વિકત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર કૃત કે વિરક્ત થાય છે. આ પૂર્ણિમા છે, આ પૂર્ણિમામાં ભીનું પર્વ છે. • વિવેચન-૧૦૭ : કયા પ્રકારે ભગવન્! આપે ચંદ્રમાની વૃદ્ધિ કે હાનિ કહેલી છે, તેમ કહેવું ? અર્થાત્ કટલો કાળ સુધી ચંદ્રમાની વૃદ્ધિ અને કેટલો કાળ સુધી હાનિ, આપ ભગવંત વડે કહેવાયેલ છે, તેમ [સ્વ શિષ્યોને કહેવું? એમ પૂછતા ભગવંતે કહ્યું - x - ૮૮૫ મુહૂર્તી અને એક મુહૂર્તના ૭/ર ભાગો સુધી વૃદ્ધિનહાનિ સમુદાય વડે કહેલ છે - જેમકે એક ચંદ્રમાસની મથે એક પક્ષમાં ચંદ્રમાની વૃદ્ધિ અને એક પક્ષમાં હાનિ થાય છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના દુર ભાગો અને અહોરાત્રના-3૦ મુહૂર્ત કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેનાથી પ્રાપ્ત થશે-૮૭૦ મુહર્તા અને જે પણ 3/ર ભાગો અહોરાત્રના છે, તેના મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ-તેનાથી પ્રાપ્ત થશે-૯૬૦. ઉડત-૯૬૦ને ૬૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયા-૧૫ મુહર્તા. તે પંદરને મુહૂર્ત શશિમાં ઉમેરીએ. તેથી આવશે-૮૮૫ મુહૂર્વો અને શેષ ઉદ્ધરે છે - એક મુહૂર્તના 31 ભાગો.

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223