________________
૧૨-૧૦૬
૧૧૫
X - X - X - જીવા અર્થાત્ પ્રત્યંચા વડે, ૧૨૪ મંડલ છેદીને,
અહીં આ ભાવના છે - એક જીવા વડે બુદ્ધિથી કથિત પૂર્વ-પશ્ચિમ લાંબા અને એક દક્ષિણ-ઉત્તર લાંબા મંડલને સમકાળને વિભાગ કરે છે અને વિભક્ત સમાન ચતુર્ભાગપણે થાય. તે આ પ્રમાણે - એક ભાગ ઉત્તરપૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પૂર્વમાં, એક ભાગ દક્ષિણ-પશ્ચિમમાં અને એક ભાગ પશ્ચિમ ઉત્તરમાં.
તેમાં દક્ષિણ પૂર્વ ચતુર્ભાગમાત્ર મંડલમાં અર્થાત્ મંડલનો ચતુર્ભાગ.
૩૧-ભાણ પ્રમાણમાં ૨૭ભાગો ગ્રહણ કરીને આકમિત કરે, ૨૮માં ભાગને ૨૦ વડે છેદીને, તેના હોતા ૧૮ ભાગોને આકમીને બાકીના 33 ભાગો વડે બે કળા અને ૧/૩૧ ભાગના હોતા બે વડે ૨૦માં ભાગો વડે દક્ષિણપશ્ચિમ ચતુર્ભાગમંડલ અસપત, જે પ્રદેશમાં તે ચંદ્ર છત્રાતિછનરૂપ યોગને કરે છે. • x ઉપર ચંદ્ર, મધ્ય નક્ષત્ર, નીચે આદિત્ય.
અહીં મધ્ય નક્ષત્ર કહ્યા, તેથી નક્ષત્ર વિશેષ પ્રતિપત્તિ માટે પ્રશ્ન કરે છે - તે સમયે ચંદ્ર કયા નક્ષત્રથી યોગ કરે છે ? ભગવંતે કહ્યું - તે સમયમાં બિા સાથે યોગ કરે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ & પ્રાભૃત-૧૩ &
- X - X - છે એ પ્રમાણે બારમું પ્રાકૃત કહ્યું. હવે તેરમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ચંદ્રની વૃદ્ધિ-હાનિ વક્તવ્યતા” તેથી તે વિષયનું પ્રાસૂત્ર કહે છે -
• સૂત્ર-૧૦૭ :
કઈ રીતે તે ચંદ્રમાની વૃદ્ધિ-હાનિ કહેલા છે, તેમ કહેવું ? તે ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 1/ભાગના શુક્લપક્ષ થકી અધિકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર-૪૪ર મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૬/ર ભાગમાં જેટલો ચંદ્ર જાય છે, તે આ પ્રમાણે –
પહેલા દિવસે પહેલો ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પંદરમો ભાગ, છેલ્લા સમયે ચંદ્ર ક્ત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર ક્ત અને વિરક્ત પણ થાય.
આ અમાવાસ્યા, આ અમાવાસ્યાનું પહેલું પર્વ છે. તે અંધાર અથતિ કૃષ્ણપક્ષ છે.
તે જ્યોત્સના-શુકલ પક્ષમાં ગતિ કરતાં ચંદ્ર ૪૪ર-મુહર્તા ને મુહૂર્તના ૪૬/ર ભાગમાં ચંદ્ર વિરક્ત થાય છે, તે આ પ્રમાણે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવત્ પંદરમે દિવસે પદમો ભાગ. છેલ્લા સમયમાં ચંદ્ર વિકત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર કૃત કે વિરક્ત થાય છે.
આ પૂર્ણિમા છે, આ પૂર્ણિમામાં ભીનું પર્વ છે. • વિવેચન-૧૦૭ :
કયા પ્રકારે ભગવન્! આપે ચંદ્રમાની વૃદ્ધિ કે હાનિ કહેલી છે, તેમ કહેવું ? અર્થાત્ કટલો કાળ સુધી ચંદ્રમાની વૃદ્ધિ અને કેટલો કાળ સુધી હાનિ, આપ ભગવંત વડે કહેવાયેલ છે, તેમ [સ્વ શિષ્યોને કહેવું?
એમ પૂછતા ભગવંતે કહ્યું - x - ૮૮૫ મુહૂર્તી અને એક મુહૂર્તના ૭/ર ભાગો સુધી વૃદ્ધિનહાનિ સમુદાય વડે કહેલ છે - જેમકે એક ચંદ્રમાસની મથે એક પક્ષમાં ચંદ્રમાની વૃદ્ધિ અને એક પક્ષમાં હાનિ થાય છે.
ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના દુર ભાગો અને અહોરાત્રના-3૦ મુહૂર્ત કરણાર્થે ૩૦ વડે ગુણીએ, તેનાથી પ્રાપ્ત થશે-૮૭૦ મુહર્તા અને જે પણ 3/ર ભાગો અહોરાત્રના છે, તેના મુહૂર્ત ભાગ કરણાર્થે ૩૦ વડે ગુણીએ-તેનાથી પ્રાપ્ત થશે-૯૬૦.
ઉડત-૯૬૦ને ૬૨ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થયા-૧૫ મુહર્તા. તે પંદરને મુહૂર્ત શશિમાં ઉમેરીએ. તેથી આવશે-૮૮૫ મુહૂર્વો અને શેષ ઉદ્ધરે છે - એક મુહૂર્તના 31 ભાગો.