Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 170
________________ ૧૨-/૧૦૪ ૧૦૧ ૨૭-દિવસો અને એક દિવસના ૧/૩ ભગો પ્રાપ્ત થાય, તો -ભાગ વડે કેટલા પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના – ૧૦/૨૭ ૨૧/૭/૩. અહીં અંત્ય સશિ વડે સાત સંગાથી મધ્યની સશિ ૨-દિવસને ગુણીએ, તેથી આવશે-૧૮૯, તેના આધ રાશિ વડે દશક લક્ષણ વડે ભાગતી ભાગ દેતા આવશે ૧૮ દિવસો, તેના મુહૂર્ત લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૫૪૦ મુહૂ. બાકી ઉપર શેષ રહેશે-૯. તે નવના મુહર્ત કરવાને માટે 30-વડે ગુણીએ, તેથી આવશે-૨૭૦. તેને ૧૦ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત-૨૭ મુહૂર્તો. તેને પૂર્વની મુહાશિમાં ઉમેરીએ. તેનાથી આવશે-પ૬૭. અને જે પણ દિવસના ૨૧/૩ ભાગ છે, તે પણ મુહૂર્ણ ભાગ કરણાર્થે 3 વડે ગુણીએ. તેથી આવશે-૬૩૦. તેને સાત વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા આવશે૪૪૧૦. તેને ૧૦ વડે ભાગ દેવાતા પ્રાપ્ત સંખ્યા આવશે-૪૪૧. તેના ૬૭ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સખ્યા આવશે-૬ મુહૂર્તો, તેને પૂર્વ મુહૂર્ત સશિમાં ઉમેરીએ. તેનાથી સર્વ સંખ્યા વડે મુહર્તાના-૫૩૩. શેષ વધે છે - ૩૯. તે સંખ્યાને ૬૨-વડે ગુણીએ. તેથી આવશે-૨૪૧૮. તેને ૬૭ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે 36/દક ભાગ, પછી શેષ રહે છે . ૬, તે અને એકના બાસઠ ભાગના હોતા ૬૩ ભાગ, આ અતિશ્યણરૂપ ભાગો, એ પ્રમાણે ચૂર્ણિકા ભાગનો વ્યપદેશ કરાય છે. એમ ધુવાશિ કહી. હવે કરણ કહે છે – જે જે આવૃત્તિમાં નાગયોગ જાણવા ઈચ્છે છે, તે-તે આવૃત્તિ વડે એકરૂપતીનથી ગુણતાં અનંતરોક્ત સ્વરૂપ થાય છે. જેટલા આ મુહૂર્ત પરિમાણ છે, તેથી આગળ હું શોધનકને કહું છું, અહીં પહેલાં અભિજિત નામનું શોધનક કહે છે – - અભિજિત નક્ષત્રનું શોધનક- નવ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ, તેમાંના ૧/૨ ભાગના ૬૭ છેદ કરતાં પરિપૂર્ણ ૬૬ ભાગ, એની ઉત્પત્તિ કઈ રીતે ? તે કહે છે - આ અભિજિતુ અહોરાત્રના ૧/૩ ભાગ ચંદ્ર વડે યોગ થાય, પછી અહોરમના ૩૦-મુહૂર્તો. એમ મુહૂર્ત કરવાને માટે તે ૨૧ને ૩૦ વડે ગુણીએ, તેથી આવશે-૬૩૦, તેને ૬૩ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે નવ મુહર્તા. બાકી રહેશે-૨૩. તેને ૬૨-ભાગ કરવાને માટે ૬૨ વડે ગુણીએ, તેથી પ્રાપ્ત સંખ્યા થશે-૧૬૭૪. તેને ૬૭ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે-ભાગ અને શેષ રહેશે ૬૬. તે - ૧/૨ ભાગના ૬૩ ભાગ. હવે બાકીના નબોના શોધનક કહે છે – [આ વિષયક ત્રણ ગાયા છે.] ૧૫૯ ઉત્તરાભાદ્રપદા, શું કહે છે ? ૧૫૯ વડે અભિજિતથી લઈને ઉત્તરાભાદ્રપદ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેથી કહે છે - અભિજિત નક્ષત્રના ૯ મુહૂર્તા, શ્રવણના-૩૦, ધનિષ્ઠાના-૩૦, શતભિષાના-૧૫, પૂર્વાભાદ્રપદાના-3, ઉત્તરાભાદ્રપદાના૧૫. એ પ્રમાણે ૧૫૯-વડે ઉત્તરાભાદ્રપદ સુધીના શુદ્ધ થાય છે. ૧૦૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તથા ૩૦૯માં રોહિણી સુધીના શુદ્ધ થાય છે. તેથી કહે છે – ૧૫૯ વડે ઉત્તરાભાદ્રપદા સુધીના શુદ્ધ થાય છે. પછી ૩૦-મુહૂર્ત વડે રેવતી નક્ષત્ર, ૩૦ વડે અશ્વિની, ૧૫ વડે ભરમઈ, 30 વડે કૃતિકા, ૪૫ વડે રોહિણી નક્ષત્ર શુદ્ધ થાય. તથા ૩૯ મુહૂર્ત વડે પુનર્વસુ નમ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તેમાં ૩૦૯ વડે રોહિણી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી ૩૦-મુહૂર્ત વડે મૃગશિર, ૧૫ વડે આદ્ર, ૪૫-મુહૂર્તો વડે પુનર્વસુ નક્ષત્ર શુદ્ધ થાય છે. તેમ જાણવું તથા ૫૪૯ મુહૂર્તો વડે ઉત્તરા ફાલ્ગની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે, અર્થાત્ શું કહે છે ? ૫૪૯ મુહૂ વડે ઉત્તરાફાલ્ગની પર્યન્તના નક્ષત્રો શુદ્ધ થાય છે, તે આ રીત - ૩૯૯ મુહૂર્તીથી પુનર્વસુ સુધીના નક્ષત્રો શુદ્ધ થાય. પછી ૩૦ મુહૂર્તો વડે પુષ્ય, ૧૫ વડે આશ્લેષા, ૩૦-વડે મઘા, 30-વડે પૂર્વાફાગુની, ૪૫ મુહૂ વડે ઉતરાફાલ્ગની નક્ષત્રો શુદ્ધ થાય છે. તથા ૬૬૯ મુહૂર્તો વડે વિશાખા સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. તે આ રીતે • ઉત્તરાફાગુની સુધીના ૧૪૯ શોધ્યા. પછી ૩૦ વડે હસ્ત, 3 વડે ચિત્રા, ૧૫ વડે સ્વાતિ, ૪૫ વડે વિશાખા શુદ્ધ થાય. તથા મૂલનક્ષત્રમાં ૩૪૪ શુદ્ધ થાય, તેમાં ૬૬૯ મુહર્તા સુધી વિશાખા સુધીના નમો શોધિત થયા. પછી ૩૦-મુહૂતી અનુરાધા, ૧૫ મુહૂર્તો વડે જ્યેષ્ઠા, ૩૦ મુહૂર્ત વડે મૂળ નક્ષત્ર શુદ્ધ થાય છે. તથા ૮૨૧ મુહૂર્તી સમાહત થયા. અહીં શું કહે છે ? ૮૨૧ મુહૂર્તો વડે ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોને શોધવા. તે આ રીતે - મૂલનક્ષત્ર સુધીના નાગો શોધતાં ૭૪૪-મુહૂર્વો શુદ્ધ થયા. તેમાં ૩૦ મુહૂત વડે પૂવષિાઢા નક્ષત્રની શુદ્ધિ, ૪૫-વડે ઉત્તરાષાઢાની શુદ્ધિ થઈ. તથા બધાં જ આ શોધનકોની ઉપર અભિજિત્ સંબંધી રે*/૨ ભાગો શોધવા. ૧૨ ભાગના ૬૬ ચૂર્ણિકા ભાગો. આટલાં અનંતરોક્ત શોધનકો યથાસંભવ શોધીને જે શેષ ઉદ્ધરે છે, તેમાં યથાયોગ અપાંતરાલવર્તિ નક્ષત્રોમાં શોધિત કરવામાં જે નba શુદ્ધ ન થાય, તે નક્ષત્ર ચંદ્ર વડે સમાયુક્ત વિવક્ષિત આયામ આવૃત્તિમાં જાણવું. - તેમાં પહેલી આવૃત્તિમાં પહેલાથી પ્રવર્તમાન કયા નક્ષત્ર વડે યુક્ત ચંદ્ર વિશે જો જિજ્ઞાસા હોય તો - પછી પ્રથમ વૃત્તિ સ્થાને એક લેવા, તે રૂપોન કરાય છે, એ પ્રમાણે પાછળ કંઈ જ રહેતું નથી. તેથી પાશ્ચાત્ય યુગ ભાવિની આવૃત્તિ મળે જે દશમી આવૃત્તિ છે, તે સંખ્યા દશકયે લેવી. તેના વડે પ્રાચીન સમસ્ત પણ ધુવાશિ-પ૩ મુહૂતમાં એક મુહૂર્તના 35/૨ ભાગ, તેમાંના દુર ભાગના ૬/૬ ભાગો - ૫૩૩/૩૬/૬/૬કએ રીતે આ પ્રકારના પ્રમાણમાં ૧૦ વડે ગુણીએ. તેમાં મુહૂર્ત શશિમાં ૧૦ વડે ગુણતાં, પ્રાપ્ત સંખ્યા આવે છે . પ૩૦, જે પણ 35/દર ભાગો છે, તે પણ ૧૦ વડે ગુણતાં પ્રાપ્ત સંખ્યા આવશે - ૩૬૦. તેમાં ૬૨-વડે ભાગ દેતાં, પ્રાપ્ત-પાંચ મુહૂર્તોને પૂર્વરાશિમાં

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223