Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 165
________________ ૧૨-૧૦૨,૧૦૩ વિવક્ષિત ચંદ્રઋતુના આનયન કરવામાં યુગાદિથી જે પર્વ સંખ્યાન અતિ સંકાને છે, તેને ૧૫ગણું નિયમથી કરવું જોઈએ. પછી તિથિ સંક્ષિપ્ત • જે તિથિઓ પર્વની ઉપર વિવક્ષિત દિવસથી પૂર્વે અતિકાંત હોય, તે તેમાં સંડ્રોપ કરાય છે. પછી ૬૨-ભાગ વડે - ૬૨ ભાગ નિષ્પન્ન અવમરાત્રિ વડે પરિહીન-ઘટતી જાણવી. પછી એ સ્વરૂપે ૧૩૪ વડે ગુણિત કરવી. પછી 3૦૫ વડે સંયુક્ત થયેલ ૧૧૬ વડે વિભાગ કરવો. વિભક્ત કરાતાં જે અંક પ્રાપ્ત થાય, તે ઋતુ જાણવી. આ બે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. હવે કરણ ભાવના કરીએ છીએ. કોઈક પણ પૂછે છે – યુગની આદિથી પહેલા પર્વમાં પાંચમીએ કઈ ચંદ્ર તપવર્તે છે? તેમાં એક પણ પર્વ પરિપૂર્ણ અહીં હજી સુધી હોતું નથી. યુગની આદિથી દિવસો જૂન લેવાના છે. તે ચાર છે, પછી તે ૧૩૪ વડે ગુણીએ, તેથી થશે ૫૩૬. પછી ફરી ૩૦૫ ઉમેરીએ. એટલે થશે-૮૪૧. તેને ૬૧૦ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત પહેલી ઋતુના અંશો ઉદ્ધરે છે - ૨૩૧. તેમાં ૧૩૪ ભાગ દેતાં પ્રાપ્ત થશે એક. શોને ૧૩૪ વડે ભાગ દેતા, જે પ્રાપ્ત થાય, તેને દિવસો જાણવા. બાકીના અંશો ઉદ્ધરતાં-૯૩ આવશે. તેમાં બે વર્ડ અપવર્તના કરતાં પ્રાપ્ત સાદ્ધ ૪૮ ભાગો. આવેલ યુગાદિથી પંચમીમાં પહેલી પ્રાવૃટ હતુ. આ હતુ અતિકાંત થતાં બીજી ઋતુનો એક દિવસ જાય અને બીજા દિવસના સાદ્ધ ૩૮/૬૭ ભાગ. તથા કોઈ પણ પૂછે છે કે યુગની આદિથી બીજા પર્વમાં એકાદશીમાં કઈ ચંદ્ર હતુ છે ? તેમાં એક પર્વ અતિકાંત છે, તેથી એક લઈએ. તે ૧૫-વડે ગુણીએ. તેથી આવે-૧૫. એકાદશીમાં પૂછેલ છે, તેથી તેના પાશ્ચાત્ય દશ, તે દિવસો, તેમાં ઉમેરીએ. તેથી આવશે-૨૫, તેને ૧૩૪ વડે ગણીએ, આવશે-૩૨૫૦. તેમાં ૩૦૫ ઉમેરીએ. તેથી આવશે-૩૬૫૫. તેમાં ૬૧૦ વડે ભાગ દઈએ. તેથી આવશે પાંચ અને અંશો રહેશે૬૦૫. તેને ૧૩૪ વડે ભાગ કરતાં પ્રાપ્ત થશે-દિવસો ચાર, શેષ અંશો ઉદ્ધરતાં આવશે-૬૯. તેની બે વડે અવાર્તામાં પ્રાપ્ત થશે સાદ્ધ ૩/૬ ભાગ. એ રીતે આવેલ પાંચ ઋતુઓ અતિકાંત થઈ, છઠી ઋતુના ચાર દિવસ, પાંચમાં દિવસના સાદ્ધ - 31 ભાગ. એ પ્રમાણે બીજા દિવસમાં ચંદ્ર ગડતુ જાણવી. ધે ચંદ્ર ઋતુ પરિસમાપ્તિ દિવસ લાવવા માટે જે પૂર્વાચાર્ય વડે કરણ કહેવાયું છે, તે જણાવે છે. અહીં નોંધેલ એક ગાવાની વૃત્તિકારશ્રી વ્યાખ્યા આપે છે - અહીં જે પૂર્વે સૂર્ય ઋતુ પ્રતિપાદનમાં ઘુવરાશિ કહી છે - Bo૫/૧૪ ભાગોને તે પૂર્વમાં ગુણવા. અર્થાત - ઈણિત એકાદિથી ૪૦૨માં પર્યન્તથી - દ્વિ ઉત્તર વૃદ્ધિથી એકથી આરંભીને પછી આગળ દ્વિઉત્તરની વૃદ્ધિથી વધતાં ગુણિત કરતાં આત્મીય છેદથી ૧૩૪ રૂપથી વિભાગ કરતાં જે પ્રાપ્ત છે. તે ચંદ્રની ઋતુની સમાપ્તિ જાણવી જોઈએ. - જેમ કોઈ પણ પૂછે, ચંદ્રની ઋતુ પહેલાં કઈ તિથિમાં પરિસમાપ્તિમને પામે. છે ? તેમાં ધૃવરાશિ લેવી-૩૦૫. તે એક વડે ગુણીએ. તેનાથી તે જ ઘુવરાશિ આવે. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેને સ્વકીય ૧૩૪ પ્રમાણ વડે છેદ કરીને ભાગ દેતાં, પ્રાપ્ત બે થાય. શેષ રહે છે - ૩૭, તેની બે વડે અપવર્તના કરતાં આવશે સાદ્ધ ૧૮૬૭ ભાગ. આવેલ યુગાદિથી બે દિવસો અને ત્રીજા દિવસના સાદ્ધ - ૧૮૬૭ ભાગો અતિકમીને પહેલી ચંદ્ર ઋતુ પરિસમાપ્તિને પામે છે. બીજી ચંદ્રતુની જિજ્ઞાસામાં તે ધ્રુવરાશિ-3o૫ છે. તેને ત્રણ વડે ગુણીએ. તેથી આવશે-૯૧૫. તેને ૧૩૪ ભાગ વડે ભાગ દેતા, પ્રાપ્ત થશે-૬, શેષ ઉદ્ધરે છે૧૧૧. તેની બે વડે અપવતનામાં પ્રાપ્ત થશે. સાદ્ધ - ૫૫ ભાગ. આવેલ યુગાદિથી છ દિવસો અતિકાંત થતાં, તેમાં સાતમાં દિવસના સાદ્ધ - પNIક ભાગો જતાં બીજી ચંદ્ર ઋતુ પરિસમાપ્તિને પામે છે. ૪૦૨મી ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પ્રમાણને ૮૦૩ વડે ગુણીએ - બબ્બે ઉત્તર સંખ્યાની વૃદ્ધિ વડે જ ૪૦૨ના ૮૦૩ પ્રમાણ જ સશિ થાય છે. તેથી કહે છે - જેના એકથી આગળ પચી બે સંખ્યાની વૃદ્ધિથી શશિની વિચારણા કરતાં તેના ‘બે' સંખ્યા સૂન થાય છે, જેમ દ્વિકની ત્રણ, ત્રિકની પાંચ, ચતુકની સાત, અહીં પણ ૪૦૨ પ્રમાણની રાશિથી ઉત્તર બે સંખ્યાની વૃદ્ધિથી શશિ વિચારતાં પછી ૮૦3 થાય છે. એવા પ્રકારની સશિના ગુણનથી આવે - ૨૪૪૯૧૫. તેના ૩૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત-૧૮૨૭ અને અંશો ઉદ્ધરે છે - ૯૭. તેની બે વડે પવનાથી પ્રાપ્ત સાદ્ધ - ૪૮/૬૩ આવેલ યુગાદિથી ૧૮૨૭ દિવસ અતિકાંત થતાં પછીના દિવસના સાદ્ધ ૪૮/૬૭ સંખ્યક ભાગ જતાં ૪૦૨મી ચંદ્ર ઋતુ પૂર્ણ થાય છે. - આ ચંદ્રગડતુમાં ચંદ્રનામ યોગ પરિજ્ઞાનાર્થે પૂવયાયનો આ ઉપદેશ છે - તે જ યુવરાશિ અને ગુણરાશિ પણ થાય છે. નબ શોધન પૂર્વે કહેલાં જાણવા. આ ગાથાની વ્યાખ્યા - ચંદ્રગડતુના ચંદ્ર નક્ષત્ર યોગાર્યે તે જ ૩૦૫ પ્રમાણ ધવરાશિ જાણવી. ગુણાકાર રાશિ પણ એક આદિથી દ્વિઉત્તર વૃદ્ધિ, તે જ થાય છે, તેમ જાણવું - જે પૂર્વે ઉપદિષ્ટ નક્ષત્ર શોધન પણ જાણવાં. તે જ જે પૂર્વ ભણિત ૪૨-આદિ. તેથી પૂર્વ પ્રકારથી, વિવક્ષિત ચંદ્ર ઋતુ નિયત નક્ષત્રયોગ આવે છે. તેમાં પ્રથમ ચંદ્રઋતુમાં કયો ચંદ્ર નક્ષત્ર યોગ છે? તે જિજ્ઞાસામાં તે જ ૩૦૫ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ શશિ થાય છે. તેથી અભિજિતના ૪૨ શુદ્ધ થાય. પછી શેષ રહે છે - ૨૬3. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. પછી બાકી રહે છે . ૧૨૯. તેની બે વડે અપવર્તતા કરાતા આવે છે - સાદ્ધ ૬૪ ભાગ. આવેલ ઘનિષ્ઠાના સાદ્ધ ૬૪ ભાગોને અવગાહીને ચંદ્રની પહેલી સ્વ ઋતુ પરિસમાપ્ત થાય છે. બીજી ચંદ્રતુની જિજ્ઞાસામાં તે જ ઘુવરાશિ - ૩૦૫ પ્રમાણ, તેને ત્રણ વડે ગુણવા. તેથી આવશે ૯૧૫, તેમાં અભિજિતના ૪૨-શોધિત થતાં રહેશે-૮૭૩.

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223