________________
૧૦/૨૦/
૨૬
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
નક્ષત્ર જાણવું, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે.
એ રીતે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવના આ રીતે જો ૧૨૪-પર્વથી ૬૩ પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? • x • અંત્યરાશિ વડે મધ્ય સશિને ગુણીએ, તો ૬૦ x ૧ = ૬૭ જ થશે. અહીં ૧૨૪-રાશિ વડે ૬૭ને ભાંગવામાં આવે તો તેના ભાગાકાર ન થાય. તેથી નક્ષત્ર લેવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગને ગુણીએ. પછી ગુણાકાર છેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર રાશિ ૯૧૫ આવે, છેદરાશિ-૬૨ થાય. ૬૭ કે ૯૧૫ વડે ગુણતાં ૬૧,૩૦૫ આવશે. એમાંથી અભિજિત ૧૩૦૨ બાદ કરીએ, તો બાકી રહેશે ૬૦,003. તેમાં છેદહાશિ ૬૨ને ૬૭ વડે ગુણીએ, તો ૪૧૫૪ આવે. ભાગ કરાતાં ૧૪-પ્રાપ્ત થાય, તેનાથી શ્રવણાદિ પુષ્ય પર્યન્ત ૧૪-નમો શોધિત થાય, શેષ રહેશે-૧૮૪૭. તેના મુહd કરવા માટે 30 વડે ગણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે . ૫૫,૪૧૦. તેનો ભાગ કરાતા ૧૩-મુહર્ત પ્રાપ્ત થશે, શેષ વધે છે - ૧૪૦૮.
ઉક્ત સંખ્યાના ૬ર ભાગ લાવવા માટે ૬૨ વડે ગણવામાં આવે, ગુણાકારછેદ રાશિઓની ૬૨ વડે અપવતના કરાય છે. તેમાં ગુણાકાર શશિ થાય ૧દ ચોક વડે ગુણતાં ઉપરની રાશિ તે જ થશે. તેના ૬૭ ભાગોથી ભાણ કરાતા ૨૧ આવશે, પછી રહેશે /૩ ભાગ અને /૩ ભાગ. આવશે પહેલું પર્વ, આશ્લેષાના ૧૩-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/૬ર ભાગ અને દૂર ભાગના ૫૬૩ ભાગને ભોગવીને સમાપ્ત થાય.
તથા જો ૧૨૪ પર્વથી ૬૭ પર્યાયિો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણતાં ૬૦ x ૨ = ૧૩૪ થાય. તેને આધા રાશિ ૧૨૪ વડે ભાગ કરવામાં આવે તો એક નમ્ર પયય અને શેષ દશ વધે. તેથી આના નક્ષત્રને લાવવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ સશિઓને અદ્ધ વડે અપવર્તન કરતાં, ગુણાકાર શશિ ૯૧૫ અને છેદ શશિ ૬૨ થશે. તેમાં ૧૫ને ૧૦ વડે ગુણતાં ૧૫૦ આવે. તેના વડે ૧૩૦૨ અભિજિત શોધિત થતાં, રહે છે ૩૮૪૮. તેમાં ૬ર છેદરાશિ ૬૩ વડે ગુણીએ. તેથી થશે ૪૧૫૪. તેનો ભાગાકાર કરાતાં શ્રવણ નક્ત પ્રાપ્ત થશે. શેષ રહેશે ૩૬૯૪. તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ તેનાથી ૧,૧૦,૮૨૦ આવશે. તે છેદ શશિ વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત ૨૬ મુહર્તા છે. શેષ વધે છે - ૨૮૧૬. એના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણીએ. તેમાં ગુણાકા-છંદ રાશઓ ૬૨-વડે અપવર્તન કરતાં, ગુણકાર રાશિ એક રૂપ છેદાશિ થશે-૬૩, તેમાં એક ઉપરની સશિ ગુણિત થતા આ ૬૭ વડે ભાગાકાર કરાતાં ૪૨૬૨ ભાગના ૧/૬૨ ભાગના ર૬િ9 - -
•• આવશે બીજું પર્વ ધનિષ્ઠા નક્ષત્રના ૨૬-મહૂર્ત, એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોના ૧/૨ ભાગના ૨૭ ભાગ ભોગવીને સમાપ્તિને પામે છે. એ પ્રમાણે બાકીના પર્વમાં સર્વે નાગો વિચારવા. તેની સંપ્રાહિકા, આ પૂર્વાચાર્ય પ્રદર્શિત પાંચ
ગાથા છે - આ પાંચ ગાથાની વ્યાખ્યા આ છે –
(૧) પહેલાં પર્વની સમાપ્તિમાં સર્પ દેવતા ઉપલક્ષિત નક્ષત્ર-આશ્લેષા. (૨) બીજામાં ધનિષ્ઠા, (૩) ત્રીજામાં અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તર ફાગુની, (૪) ચોથામાં અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૫) પાંચમામાં ચિત્રા.
(૬) છઠ્ઠામાં અાદેવતા ઉપલક્ષિત અશ્વિની, (9) ઈન્દ્રાન્તિ દેવતા ઉપલક્ષિત વિશાખા, (૮) રોહિણી, (૯) જ્યેષ્ઠા, (૧૦) મૃગશિર, (૧૧) વિશ્વદેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૧૨) અદિતિ ઉપલક્ષિત પુનર્વસુ, (૧૩) શ્રવણ, (૧૪) પિતૃ દેવા-મઘા.
(૧૫) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અર્યમા દેવતા ઉપલક્ષિતઉત્તરાફાલ્ગની (૧૩) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૧૮) ચિત્રા, (૧૯) અa દેવતા ઉપલક્ષિત અશ્વિની, (૨૦) વિશાખા, (૨૧) રોહિણી, (૨૨) મૂલ, (૩) આદ્રા, (૨૪) વિશ્વ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૨૫) પુષ્ય, (૨૬) ધનિષ્ઠા (૨૩) ભગ દેવતા ઉપલક્ષિત પૂર્વાફાલ્ગની.
(૨૮) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદ, (૨૯) અર્યમ દેવતા-ઉત્તરાફાગુની, (૩૦) પુષ્ય દેવતાકા-રેવતી, (૩૧) સ્વાતિ, (૩૨) અગ્નિ દેવતા ઉપલલિત કૃતિકા, (33) મિત્ર નામે દેવ જેનો છે તે તથા અનુરાધા, (૩૪) રોહિણી, (૩૫) પૂર્વાષાઢા, (૩૬) પૂનર્વસુ, (૩૭) વિશ્વ દેવતા-ઉત્તરાષાઢા.
(૩૮) અહિ દેવતા ઉપલક્ષિતા આશ્લેષા, (૩૯) વસુ દેવતા ઉપલક્ષિતા, ઘનિષ્ઠા, (૪૦) ભગદેવતા-પૂર્વફાગુની, (૪૧) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાભાદ્રપદા, (૪૨) હસ્ત, (૪૩) અશ્વ દેવા-અશ્વિની, (૪૪) વિશાખા, (૪૫) કૃતિકા, (૪૬) જ્યેષ્ઠા, (૪૩) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર નક્ષત્ર.
(૪૮) આયુર્દેવ-પૂર્વાષાઢા, (૪૯) રવિ નામક દેવોપલક્ષિત પુનર્વસ નક્ષત્ર, (૫૦) શ્રવણ, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) વરુણદેવ ઉપલક્ષિત-શતભિષકુ નક્ષત્ર, (૫૩) ભગદેવ-પૂર્વાફાગુની, (૫૪) અભિવૃદ્ધિ દેવ-ઉત્તર ભાદ્રપદા, (૫૫) ચિત્રા, (૫૬) અશ્વદેવઅશ્વિની, (૫૭) વિશાખા, (૫૮) અગ્નિદેવ ઉપલક્ષિત કૃતિકા.
(૫૯) મૂલ, (૬૦) આદ્ર, (૬૧) વિશ્વમ્ દેવા-ઉત્તરાષાઢા, (૬૨) પુષ્ય. આનો ઉપસંહાર કહે છે –
આટલા નાગો યુગના પૂવદ્ધિમાં જે ૬૨-પર્વો છે, તેમાં ક્રમથી જાણવા. એ પ્રમાણે પૂર્વે કહેલ કરણના વશકી ઉત્તરાદ્ધમાં પણ ૬૨-સંખ્યામાં પર્વમાં જાણવા.
હવે કયા સૂર્યમંડલમાં કયું પર્વ સમાપ્તિને પામે છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તે કહે છે – અહીં એક ગાયા છે, તેની આ વ્યાખ્યા છે
સૂર્યનો પણ પર્વવિષયક મંડલ વિભાગ સ્વકીય અયન વડે જાણવો. શું કહે છે ? સર્યના સ્વકીય અયન અપેક્ષાથી તે તે મંડલમાં તે-તે પર્વની પરિસમાપ્તિ અવધારવી. તે અયનમાં શોધિત કરતાં જે દિવસો ઉદ્ધરિત વર્તે છે, તે સંખ્યામાં