________________
૧૦/૨૦/
મુહર્તના ૧/ર ભાગના ૧/૩ ભાગ. તેથી આવેલ યુગની આદિમાં પહેલું પૂર્વ અમાવાસ્ય લક્ષણ આશ્લેષા નમન ૧૩-મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૧/૬ર ભાગો, અને ૧/૬ર ભાગના ૧/૩ ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત કરે છે તેથી જ કહે છે - X - X - X -
તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? આશ્લેષા વડે કરે. આશ્લેષના એક મુહૂર્ત ૪૦૬ર મુહૂર્તના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૬૬ ચૂર્ણિકા શેષ રહે છે.
તથા જો ૧૨૪-પર્વ વડે પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાય પ્રાપ્ત થાય, પછી બે પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિ ગુણવામાં આવે, તો ૨ x ૫ = ૧૦ થશે. તેમાં આધ શશિ વડે ભાગાકાર કરીએ, તો તે અલ્પ હોવાથી ભાગ ના દેવાય. તેથી નક્ષત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ગુણીને, ગુણાકાર-છેદક રાશિની અડધા વડે પવતના કરીએ. તો ગુણાકાર શશિ ૯૧૫-થશે અને છેદરાશિ-૬૨થશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણતાં-૯૧૫૦ આવશે. તેના વડે-૨૩૨૮ પુષ્યના શોધિત કરતાં, રહેશે ૬૪૨૨, છેદાશિ ૬૨-રૂપને ૬૩ વડે ગુણીએ. તેથી આવશે-૪૧૫૪. તેના વડે ભાગાકાર કરતાં એક નક્ષત્ર આવે. તે આશ્લેષા રૂપ આશ્લેષા નક્ષત્ર અર્ધોત્ર આટલું જતાં ૧૫-સૂર્યમુહૂર્તી અધિક જાણવા. - -
-- તેથી શેષ રહેશે-૨૨૬૮. તેના મુહૂર્ત લાવવાને માટે 30 વડે ગુણીએ, તેથી ૬૮૦૪૦ આવશે. તેમાં દસશિ વડે ૪૧૫૪ ભાગથી ભાગ દેતા, આવશે ૧૬-મુહd. શેષ રહેશે-૧૫૬. તેના ૬૨-ભાણ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. ગુણાકાર-છેદ શિઓને ૬ર વડે અપવતના કરીએ તો ૧/૭ આવશે. તેમાં ઉપરની સશિ એક વડે ગુણીએ તો તેટલાં જ આવશે. તેના ૬૩ વડે ભાગ આપતાં પ્રાપ્ત થાય - ૨૩/ ૬૨ ભાગ. તેમાં ૧/૬ર ભાગના ૩૫/૬૩ ભાગ છે. તેમાં પ્રાપ્ત ૧૬-મુહૂર્તો ઉદ્ધિતા કરતાં પછી ૧૫-મુહર્તા એક્ટ કરાતાં થશે-૩૧. તેમાં 30થી મઘા શોધિત થયું. પછી એક સૂર્યમુહૂર્ત આવે. ત્યારે આવેલ બીજું પર્વ શ્રાવણ માસભાવિ પૂર્ણિમા રૂપ પૂર્વ ફાગુની નક્ષત્રના એક મુહૂર્ત અને એક મુહૂર્તના ૩/૬ર ભાગોમાં ૧/૬ર ભાગના ૩૫/૬૩ ભાગોને ભોગવી સૂર્ય પરિસમાપ્ત થયા છે.
- તેથી કહે છે કે – આ પાંચ સંવત્સરોમાં પહેલો પૂર્ણમાસી ચંદ્ર કયા નગરી યોગ કરે છે ? ઘનિષ્ઠાથી. ઘનિષ્ઠા ત્રણ મુહૂર્ત અને ૧૯/૬૨ ભાગ મુહના ૬૨/ ૬૭ છેદીને ૬૫ ચૂર્ણિકા ભાગ શેષ રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્રથી યોગ કરે છે ? તે પૂર્વા ફાગુનીથી, પૂર્વા ફાલ્ગની ૨૮-મુહૂર્ત અને ૨૮/૬ર ભાગ મુહૂર્તના ૬૨/૬૭ ભાગ છેદીને ૩૨-ચૂર્ણિકા ભાગ રહેતા.
જો ૧૨૪ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય, તો ત્રણ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં ત્યરાશિ ત્રણને મધ્યરાશિ પાંચ રૂપે ગુણીએ. તો ચાય-૧૫. તેને આધ શશિ વડે ભાગ દેવાતા, સચિના અાપણાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી માત્ર લાવવાને માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગથી ગુણીએ. પછી ગુણાકાર-છેદ શશિને અદ્ધ
૩૦
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વડે અપવર્તન કરીએ. તેથી ગુણાકાર શશિ થશે ૯૧૫ અને છેદરાશિ-૬૨. તેમાં ૯૧૫ને ૧૫ વડે ગુણીએ. તેથી આવશે - ૧૩,૭૨૫. તેના વડે ૨૭૨૮ પુષ્ય હોતાં શોધિત કરીએ, તો રહેશે ૧૦,૯૬૭. છેદાશિ-૬૨ને ૬૭ વડે ગુણતાં થશે - ૪૧૫૪. તેના વડે ભાગદેવાતા પ્રાપ્ત થાય છે નક્ષત્ર-આશ્લેષા અને મઘા.
આશ્લેષા નક્ષત્ર અદ્ધ ફોગ જઈને ૧૫ સૂર્યમુહુર્તા ઉદ્ધરિત જાણવા. બાકી રહે છે - ૨૬૮૯. તેના મુહૂર્ત લાવવાને માટે 30 વડે ગુણીએ. તેનાથી આવશે • ૮૦,૬૭૦, તેમાં છેદરાશિ ૪૧૫૪ વડે ભાગ દેવાતા પ્રાપ્ત થાય - ૧૯, અને બાકી રહે છે - ૧૩૪૪, એના ૬૨-ભાણ લાવવાને માટે ૬૨ વડે ગુણવા. એ રીતે ગુણાકાર-છેદાશિને ૬૨ વડે અપવર્તના કરતાં થશે ૧/૬૭ તેમાં ઉપરની રાશિ, એક વડે ગુણીએ, તેનાથી આવશે - ૧૪૪૪. તેને ૬૩ ભાગ દેવાતા, પ્રાપ્ત થાય ૨૬/૬ર અને /૬૭ ભાગ. તેમાં જે પ્રાપ્ત ૧૯-મુહd, તે ઉદ્ધરિત થતાં પછી ૧૫-મહર્તા એકઝ મળે છે. તેથી આવશે ૩૦-મુહૂર્તો. તેમાં ૩૦ વડે પૂર્વાફાલ્ગની શોધિત થાય. બાકી રહે છે ચાર મુહૂર્ત. તેથી આવેલ ત્રીજું પર્વ ભાદ્રપદગત અમાવાસ્યરૂપ ઉત્તરા ફાગુની નક્ષત્રના ચાર મુહd. એક મુહૂર્તના ૨૬/૬ર ભાગોના ૧/૬ર ભાગના ૨૬૭ભાગ ભોગવીને સૂર્ય સમાપ્ત થાય.
તેથી કહે છે કે - આ પાંચમાં સંવત્સરની બીજી અમાસ ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે ઉત્તરાફાલ્યુની વડે. ઉત્તરા ફાગુની ૪૦ મુહૂર્ત અને મુહૂર્તના ૩૫/ ૬ર ભાગ અને ૬૭ વડે છેદીને ૬૫-ચૂર્ણિકા ભાગો બાકી રહે. તે સમયે સૂર્ય કયા નક્ષત્ર વડે યોગ કરે ? ઉત્તરાફાલ્ગની સાથે કરે. બાકી ચંદ્ર મુજબ. એ પ્રમાણે બાકીના પર્વ સમાપ્ત કરનારા સૂર્ય નક્ષત્રો આણવા.
અથવા આ પૂર્વમાં સૂર્યનક્ષત્રના પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યે કહેલ કરણ ગાયાઓ આ પ્રમાણે છે - અહીં વૃત્તિકારશ્રીએ નોંધેલી સાત ગાથાઓની વ્યાખ્યા આ રીતે છે -
33-મુહર્તા અને એક મહત્ત્વના એર ભાગોમાંના ૧/૬ર ભાગના ૩૪-ચૂર્ણિકા ભાણો. આ બધાં પણ પવમાં પર્વીકૃત - એક પર્વ વડે નિપ્પાદિત ઋક્ષઘવ રાશિ - સૂર્ય નમ્ર વિષયક ધુવરાશિ. તેની ઉત્પત્તિ કઈ રીતે છે? તે કહે છે.
તે આ ગિશિ છે - જો ૧૨૪ પર્વ વડે પાંચ સૂર્ય-નક્ષત્ર પયયિો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ. તો ૧ x ૫ = ૫ થશે. તેને ૧૨૪ પર્વ ભાગ વડે ભાગ દેતા ઉપરની સશિ ગોડી હોવાથી ભાગ પ્રાપ્ત થતો નથી. એક સૂર્ય નક્ષત્ર પર્યાયના પ૨૪ ભાગો પ્રાપ્ત થાય. તેમાં નક્ષત્રો કરતા ૧૮૩/૬૩ ભાણ વડે પાંચને ગુણીએ. એ રીતે ગુણાકાર અને છેદ શશિની અદ્ધ વડે અપવર્ણના થાય. તેનાથી ગુણાકાર શશિ ૯૧૫ અને છેદાશિ ૬૨ થાય. તેમાં ૯૧૫ને પાંચ વડે ગુણતાં આવે ૪૫૩૫. આ સંખ્યાના મુહૂર્તા લાવવાને માટે ૩૦ વડે ગુણીએ. તો થશે - ૧,૩૩,૨૫૦ અને ૬૨ રૂપ છેદરાશિ-૬૭ વડે ગુણતાં૪૧૫૪ સંખ્યા આવશે. તેના વડે ભાગાકાર કરાતાં ૩૩ મુહૂર્તા આવશે અને શેષ