________________
s-13૮
૧૧૬
સૂર્યપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧
તેથી લેણ્યા પુદ્ગલ સાથે સંબંધ પરંપરાથી સૂર્ય સ્વ [પોતાનો કરે છે, તેમ કહેવાય છે અને જે પ્રકાશ્યમાન પુદ્ગલ સ્કંધ અંતર્ગત્ મેરુગત કે અમેરુગત સૂર્ય વડે પ્રકાશિત પણ સૂમવથી ચક્ષસ્પર્શને પામતા નથી. તે પણ પૂર્વોક્ત યુકિતથી સૂર્યનું વરણ કરે છે. જે પણ સ્વ ચરમ વેશ્યા વિશેષ સ્પર્શી પુદ્ગલો છે, તે પણ સૂર્યનું વરણ કરે છે. કેમકે તે પણ સૂર્ય વડે પ્રકાશ્યમાનવથી છે.
મુનિ દીપરત્નસાગરે કરેલા | પ્રાકૃત-કન્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
$ પ્રાકૃત-૭
- x - x - એ રીતે છઠું પ્રાકૃત કહ્યું, હવે સાતમું આરંભે છે, તેનો આ અધિકાર છે – “ભગવદ્ ! આપના મતે સૂર્યનું કોણ વરણ કરે છે ? એ વિષયમાં પ્રશ્નસૂર કહે છે –
• સૂઝ-3૮ -
તે સૂર્યને કોણ વરણ કરે છે તેમ કહેવું ? તે વિષયમાં આ વીશ પ્રતિપત્તિઓ કહી છે. તેમાં એક એમ કહે છે – મંદર પર્વત સુર્યનું વરણ કરે છે. એક વળી એમ કહે છે કે મેરુ પર્વત સૂર્યનું વરણ કરે છે તેમ કહેવું. એ પ્રમાણે આ અભિપાયથી જાણવું કે ચાવત પર્વતરાજ પર્વતમાં સૂર્યનું વરણ થાય છે તેમ કહેવું. • એક એમ કહે છે.
અમે વળી એમ કહીએ છીએ કે – મંદર પર્વતમાં પણ કહેવું, તે પ્રમાણે ચાવતુ પર્વતરાજમાં પણ કહેવું. જે યુગલો સૂર્યની વૈશ્યાને સ્પર્શે છે, તે પુગલો સૂર્યનું વરણ કરે છે. અષ્ટ પુદ્ગલો પણ સૂર્યનું વરણ કરે છે. ચમ લેશ્યાંતર ગત પણ યુગલો સૂર્યનું વરણ કરે છે.
• વિવેચન-૩૮ :
ભગવદ્ ! આપના મતે કોણ સૂર્યનું વરણ કરે છે ? વર- વપકાશકપણાથી સ્વીકારીને પ્રાપ્ત કરવાને ઈચ્છે છે. તે કહો. ત્યારે ભગવંતે આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિઓ છે, તેટલી કહે છે, તેમાં ૨૦-પ્રતિપત્તિઓ છે -
તેમાંનો એક પરતીથિંક એમ કહે છે – મંદર પર્વત સૂર્યનું વરણ કરે છે, મંદર પર્વત જ સૂર્ય વડે મંડલ પરિભ્રમણથી ચોતરફથી પ્રકાશે છે. તેથી સૂર્યના પ્રકાશકવથી, વરણ કરે છે, તેમ કહેવાય છે. • x• વળી એક એમ કહે છે મેરુ પર્વતને સૂર્યનું વરણ કરતો કહેવો. - x • એમ ઉકત પ્રકારની લેશ્યા પ્રતિહત વિષય વિપતિપતિ માફક ત્યાં સુધી જાણવું ચાવત્ પર્વતરાજ પર્વત સૂર્યને વરણ કરતો કહેલ છે. અર્થાત્ -
જેમ પૂર્વે વેશ્યા પ્રતિહતિ વિષયમાં ૨૦ પ્રતિપત્તિઓ જે ક્રમથી કહી, તે ક્રમથી અહીં પણ કહેવી. સૂખપાઠ પણ પહેલી પ્રતિપતિગત પાઠ મુજબ અન્યૂનાનિરિકત સ્વયં વિચારવી. • x - x • હવે ભગવત્ સ્વમતને દશવિ છે –
અમે વફ્ટમાણ પ્રકારથી એમ કહીએ છીએ. તે જ પ્રકારે કહે છે - જે આ પર્વત સૂર્યનું વરણ કરે છે, તે મંદર પણ કહેવાય છે, મેરુ પણ કહેવાય છે ચાવત્ પર્વતરાજ પણ કહેવાય છે. આ પૂર્વવત કહેવું. ભિન્ન ભિન્ન પ્રતિપતિઓ બધી પણ મિથ્યાપે જાણવી. માત્ર મેરુ જ સૂર્યનું વરણ કરતો નથી, પણ અન્ય પણ પુદ્ગલો તેનું વરણ કરે છે. • x - જે પુદ્ગલો મેગત કે અમેગત સુલચાને સ્પર્શે છે, તે પુદ્ગલો સ્વ પ્રકાશવથી સૂર્યનું વરણ કરે છે. ઈણિતને જ સૂર્ય વડે પ્રકાશે છે.