________________
૧૫૮
૧/૬/૪૮
૧૫૩ દુર ભાગના 3 ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર પચીશ મુહૂતમાં એક મુહૂર્તના દુર ભાગોમાં ૧/૨ ભાગના ૧૯/ક ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી માધી પૂર્ણિમાને પુષ્ય નક્ષત્ર છ મુહૂર્તામાં એક મુહૂર્તના ૩૦૬ર ભાગોમાં ૧/ભાગના ૬/૬ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે.
ફાગુની પૂર્ણિમાને કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે - બે નમો - પૂર્વા ફાગુની અને ઉત્તરાફાગુની. તેમાં પહેલી ફાગુની પૂર્ણિમાને ઉત્તર ફાગુની નાગને વીશ મુહૂતમાં એક મુહુર્તના 8૬/દર ભાગોમાં ૧/૨ ભાગના ૫૮/ક ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
' બીજી ફાગુની પૂર્ણિમાને પૂર્વાફાગુની નક્ષત્રને બે મુહૂર્તાનું એક મુહૂર્ત, તેના ૧૧/ભાગોમાં ૧/૨ ભાગના ૪૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ફાગુની પૂર્ણિમાને ઉત્તરાફાગુની નક્ષત્રને સાત મુહૂર્તામાં એક મુહૂર્તના દુર ભાગમાં ૧૨ ભાગના ૩૧/૩ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી ફાગુની પૂર્ણિમાને ઉત્તરા ફાલ્યુની નક્ષત્ર ૩૩-મુહૂર્તામાં એક મુહૂર્તના દુર ભાગોમાં ૧/ર ભાગના ૧૮/૬ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી ફાગુની પૂર્ણિમાને પૂર્વાફાગુની નક્ષત્રને ૧૫-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૨ ભાગોમાં ૧/૨ ભાગના ૫/૬ ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
* ચૈત્રી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે – બે નક્ષત્રો યોગ કરે છે - હસ્ત અને ચિકા. તેમાં પહેલી વૈકી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ચૌદ મુહૂર્તામાં એક મુહૂર્તના ૪૧/૬ર ભાગોમાં દુર ભાગના પગ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
બીજી રૌત્રી પૂર્ણિમાને હસ્ત નક્ષત્ર ૧૧-મુહૂર્તામાં એક મુહૂર્તના ૬/૨ ભાગોમાં ૧/ભાગના દૈ૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર એક મુહૂર્તમાં એક જ મુહૂર્તના “દુર ભાગોમાં દુર ભાગના ૧/૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
ચોથી ચૈત્રી પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર ૨૭મુહૂર્તામાં એક મુહૂર્તના ૫૫/૬ ભાગોમાં દુર ભાગના ૧/૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. પાંચમી શૈકી પૂર્ણિમાને હસ્તનક્ષત્ર ૨૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૦/૬ર ભાગોમાં ૧/૨ ભાગના */૬૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
વૈશાખી પૂર્ણિમાનો કેટલા નક્ષત્રો યોગ કરે છે ? ભગવંત કહે છે - બે નો યોગ કરે છે, સ્વાતિ અને વિશાખા. ‘ત્ર' શબ્દથી અનુરાધા પણ લેવું. અહીં અનુરાધા નક્ષત્ર વિશાખાથી પર છે અને વિશાખા આ પૂર્ણિમામાં પ્રધાન છે. તેથી પછીની જ પૂર્ણિમામાં તેનું સાક્ષાત્ ગ્રહણ કરેલ નથી.
તેમાં પહેલી વૈશાખી પૂર્ણિમા વિશાખા નક્ષત્રમાં આઠ મુહૂર્તમાં એક મુહૂર્તના 36/દર ભાગોમાં ૧/૬ર ભાગના પ૬/૩ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ બીજી વૈશાખી પૂર્ણિમાને વિશાખાનને પચીશ મુહૂર્તમાં એક મુહર્તના ૧/૬ર ભાગમાં ૧/૨ ભાગના ૪૩/૬૩ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
ત્રીજી વૈશાખી પૂર્ણિમાને અનુરાધાનાગ પચીશ મુહૂતમાં એક મુહૂર્તના ૨૩ ભાગોમાં ૧/૨ ભાગના ૯Iક ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી વૈશાખી પૂર્ણિમાને વિશાખા નક્ષત્ર ૨૧-મુહૂર્તામાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના ૧૬/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
પાંચમી વૈશાખી પૂર્ણિમાને સ્વાતિ નક્ષત્ર ત્રણ મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૫ર ભાગમાં /૨ ભાગના / ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
જ્યેષ્ઠામૌલી પર્ણિમા કેટલાં નક્ષત્રનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું - ત્રણ નક્ષત્રનો યોગ કરે છે, તે આ રીતે - અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલ. તેમાં પહેલા
જ્યેષ્ઠા મૌલી પૂર્ણિમાને મૂલનક્ષત્ર સતર મુહૂર્તામાં એક મુહૂર્તના ૧/૨ ભાગોમાં ૧/દૂર ભાગના પ૫/૬ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
બીજી જેઠામૌલી પૂર્ણિમા જ્યેષ્ઠા નક્ષત્રને તેર મુહૂતમાં એક મુહૂર્તના પ૮/ર ભાગોમાં ૧ભાગના ૪૨૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ત્રીજી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને મૂલ નળ ચાર મુહૂર્તામાં એક મુહૂર્તના ૧૮/૬ર ભાગોમાં દુર ભાગના ૨/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને જયેષ્ઠા ના એક મુહૂર્તના ૪૫/૬૨ ભાગોના ૧/દુર ભાગના ૧૫/૬ ભાગ રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી જ્યેષ્ઠામૌલી પૂર્ણિમાને અનુરાધા નક્ષત્ર ૧૨-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧૦૨ ભાગોમાં ૧૫૨ ભાગના એક ભાગ પૂર્ણ કરાવે છે.
- આષાઢી પૂર્ણિમા કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું- બે નક્ષત્રો યોગ કરે છે, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. તેમાં પહેલી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્રને છવ્વીશ મુહૂર્તામાં એક મુહૂર્તના ૨૬/૬ ભાગોમાં ૧/૨ ભાગના પ૪/૬ ભાગ બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
બીજી અષાઢી પૂર્ણિમાને પૂર્વાષાઢા નક્ષત્ર સાત મુહૂતમાં એક મુહૂર્તના પ૩ર ભાગોમાં ૧/દુર ભાગના ૪૧/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ત્રીજી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૧૩-મુહૂતમાં એક મુહૂર્તના ૧૩૨ ભાગોમાં ૧/૨ ભાગના ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
ચોથી આષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર ૩૯ મુહૂર્તામાં એક મુહૂર્તના ૐ/ર ભાગોમાં ૧/૨ ભાગના ૧/૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે.
પાંચમી અષાઢી પૂર્ણિમાને ઉત્તરાષાઢા નક્ષત્ર સ્વયં પરિસમાપ્ત થઈને પૂર્ણ કરે છે અર્થાત - એક્ટ પંચમી અષાઢી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અન્યત્ર ચંદ્રયોગને આશ્રીને ઉત્તરાષાઢા નક્ષત્ર, [એમ જાણવું.)
અહીં સૂરકારશ્રીની શૈલીથી જે-જે નક્ષત્રને પૂર્ણિમા અને અમાસ પરિસમાપ્ત