________________
૧/૧૦/૩
૧૩૫
છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપામૃત-૧૦ છે.
એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું નવમું પ્રાભૃતપાબૃત કહ્યું. હવે દશમું આરંભે છે - તેના આ અધિકાર છે : “કેટલા નક્ષત્રો સ્વયં અતગમત વડે અહોરમ પરિસમાપ્તિ કરીને કયા માસને લઈ જાય છે ?" તવિષયક પ્રશ્નમ કહે છે—
• સૂત્ર-પ૩ -
કઈ રીતે નક્ષત્રરૂપ નેતા કહેલ છે? વર્ષના પહેલા માસને કેટલાં નક્ષત્રને પૂર્ણ કરે છે? ચાર નાગને, તે આ - ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા. ઉત્તરાષાઢા ચૌદ અહોરાત્રથી પૂર્ણ થાય, અભિજિતુ સાત અહોરમથી, શ્રવણ આહ અહોરાત્રથી, ઘનિષ્ઠા નક્ષત્ર એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના ચરિમ દિવસમાં બે પાદ અને ચાર અંગુલો પોરિસિ થાય છે.
તે વપના બીજા માસને કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે? ચાર નક્ષત્રો - ધનિષ્ઠા, શતભિષા, પૂપિઠપદા, ઉત્તરપૌષ્ઠપદા. ધનિષ્ઠા ચૌદ અહોરાત્રથી, શતભિષા સાત અહોરમથી, પૂવભિાદ્રપદા આઠ અહોમથી અને ઉત્તર પ્રૌઠપદા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે, તે માસના ચરિમ દિવસે બે પાદ અને આઠ આંગળ પોરિસિ હોય છે.
તે વપરનો ત્રીજો માસ કેટલા નામો પૂર્ણ કરે છે ? તેને ત્રણ નામો પૂર્ણ કરે છે - ઉત્તપૌષ્ઠપદા, રેવતી, અશ્વિની. ઉત્તરાપૌષ્ઠપદા ચૌદ અહોરમથી, રેવતી પંદર અહોરણથી, અશ્વિની એક અહોરમથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર
ગુલ પોરિસિછાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદોની પોરિસિ થાય છે.
તે વનિો ચોથો માસ કેટલાં નબો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો - અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્વિની ચૌદ અહોરણથી, ભરણી પંદર અહોરમથી, કૃતિકા એક અહોરમથી પૂર્ણ કરે છે. તે માસમાં ૧૬ ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને ચાર અંગુલ પોરિસિ હોય છે.
તે હેમંતના પહેલા માસને કેટલાં નબો પૂર્ણ કરે છે? ત્રણ નામો - કૃતિકા, રોહિણી, સંસ્થાન. કૃતિકા ચૌદ અહોરબી, રોહિણી પંદર અહોરબી, સંસ્થાન એક અહોરબથી પૂર્ણ કરે છે, તે જ માસમાં વીશ અંગુલ પોરિસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદો અને આઠ અંગુલ પોરિસી થાય છે.
તે હેમંતના બીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કર છે? ચાર નક્ષત્રો -
૧૬
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ સંસ્થાન, આદ્રા, પુનર્વસ, પુણ. સંસ્થાન ચૌદ અહોરમથી, અદ્ધ સાત અહોરથી, પુનર્વસુ આઠ અહોરબી, પુષ્ય એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૨૪
ગુલ હોસિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાની ચાર પદ પોલિસિ થાય છે.
તે હેમંતના ત્રીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કર છે ? ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે - પુષ્ય, આશ્લેષા, મઘા, પુષ્ય ચૌદ અહોરાત્રથી. આશ્લેષા પંદર અહોરમથી, મઘા એક અહોરાત્રથી પૂર્ણ કરે ચે. તે માસમાં વીશ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદ અને આઠ અંગુલ પોરિસિ થાય છે.
તે હેમંતનો ચોથો માસ કેટલા નામો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો - મઘા, પૂર્વ ફાગુની, ઉત્તરા ફાગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂર્વ ફાગુની. પંદર અહોરાકથી, ઉત્તર ફાગુની એક અહોરાત્રથી પૂર્ણ ૨ છે. તે માસમાં ૧૬ અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ હોય.
તે ગ્રીખનો પહેલો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો - ઉત્તરા ફાગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરા ફાગુની ચૌદ અહોરાકથી, હસ્ત પંદર અહોરાણથી, ચિત્રા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર સંકુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રખાસ્થાયી ત્રણ પદ પોરિસિ થાય છે.
તે ગ્રીમનો બીજો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કર છે ? ત્રણ નક્ષત્રો - ચિત્રા, સ્વાતી, વિશાખા, ચિના ચૌદ અહોરથી, સ્વાતી પંદર અહોરાકથી, વિશાખા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ ગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પદ આઠ ગુલ પોરિસિ હોય છે.
ગ્રીમનો ત્રીજો માસ કેટલાં નામો પૂર્ણ કરે છે ત્રણ નામો - વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠામૂલી, વિશાખા ચૌદ અહોરાત્રથી, અનુરાધા સાત [પંદર] અહોરમથી, જોહામૂલ એક અહોરબરી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરિસિ છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પોરિસિ થાય છે.
ગ્રીમના ચોથો માસ કેટલાં નક્ષત્રો પૂર્ણ કરે છે ? તે ત્રણ નક્ષત્રો - મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલ ચૌદ અહોરાત્રથી, પૂવષિાઢ પંદર અહોરથી, ઉત્તરાષાઢા એક અહોરમથી પૂર્ણ કરે છે. તે માસમાં વૃત • સમચતુસ સંસ્થિત-જ્યગોધ પરિમંડલક્સકાય અનુરંગિણી છાયાથી સુર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી બે પાદ પોરિસિ થાય છે.