________________
૧૦/૬/૪૮
મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૧/૬ ભાગોમાં બાકીમાં પરિપૂર્ણ કેર છે. ત્રીજી પૌષ્ઠપદી પૂર્ણિમાને શતભિષર્ પાંચ મુહૂર્તમાં એક મુહૂર્તના ૬/૬૨ભાગોમાં ૧/૬૨ ભાગોના ૨૮/૬૭ ભાગોમાં બાકીમાં પૂર્ણ કરે છે.
ચોથી પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રને ૪૪-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૪/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી પ્રૌષ્ઠપદી પૂર્ણિમાને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રને એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૫/૬૨ ભાગોમાંના ૧/૬૨ ભાગના ૧૧/૬૭ ભાગ બાકી રહેતા પરિણામ
પામે છે.
૧૫૫
નક્ષત્રોમાં ચોગ કરે છે. તે આ પ્રમાણે
-
આશ્ચયુજી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે રેવતી અને અશ્વિની. આ ઉત્તરભાદ્રપદ નક્ષત્ર પણ કોઈક અશ્વયુજી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પછી તે પૌષ્ઠપદી પણ પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. તેમાં લોકમાં તેનું પ્રાધાન્ય છે, તે નામની તે પૂર્ણિમાના અભિધાનથી અહીં તેની વિવક્ષા કરી નથી, તેમાં દોષ નથી, તેથી કહે છે –
પહેલી આશ્ચયુજી પૂર્ણિમાને અશ્વિની નક્ષત્ર એકવીશ મુહૂર્તોમાં અને ૧/૬૨ ભાગના ૬૩/૬૭ ભાગો બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
બીજી આશ્વયુજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ૧૭ મુહૂર્તમાં અને એક મુહૂર્તના ૩૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
૧૯૬૨
ત્રીજી આશ્વયુજી પૂર્ણિમાને ઉત્તરભાદ્રપદા નક્ષત્રને ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ભાગમાં ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. ચોથી આશ્વયુજી પૂર્ણિમાને રેવતી નક્ષત્ર ચાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૩/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી આશ્વયુજી પૂર્ણિમાને ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૦/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
કાર્તિક પૂર્ણિમા કેટલાં નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રો યોગ કરે છે - ભરણી અને કૃતિકા. અહીં અશ્વિની નક્ષત્ર પણ ક્યારેક કાર્તિકી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. પરંતુ તે આશ્વયુજી પૂર્ણિમામાં પ્રધાન છે, માટે વિવક્ષા
કરી નથી.
તેમાં પહેલી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર એક મુહૂર્તના ૩/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગો બાકી રહેતા સમાપ્ત કરે છે.
બીજી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૨૬-મુહૂર્તમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૯/૬૩ ભાગ બાકી રહેતાં સમાપ્ત કરે છે.
ત્રીજી કાર્તિકી પૂર્ણિમાને અશ્વિની નક્ષત્ર -મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૮/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે.
ચોથી કાર્તિકી પૂર્ણિમાને કૃતિકા નક્ષત્ર ૧૬-મુહૂર્તમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૨/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમા સમાપ્ત કરે છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
પાંચમી કાર્તિકી પૂર્ણિમાને ભરણી નક્ષત્ર નવ મુહૂર્ત એક મુહૂર્તના પાર ભાગોમાં ૧/૬૨ ભાગના ૯/૬૭ ભાગમાં બાકી રહેતા પરિસમાપ્ત કરે છે.
૧૫૬
મૃગશીર્ષ પૂર્ણિમા કેટલા નક્ષત્રો સાથે યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રોમાં, રોહિણી અને મૃગશીર્ષ. તેમાં પહેલી માર્ગશિર્ષી પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર ૮ મુહૂર્તોમાં એક મુહૂર્ત સંબંધી ૬૨ ભાગના ૬૧/૬૭ ભાગ બાકી રહેતા કરે છે.
બીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર પાંચ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૬/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૮/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
ત્રીજી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર એકવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૫/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
ચોથી મૃગશીર્ષ પૂર્ણિમાને મૃગશિર નક્ષત્ર બાવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૫/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
પાંચમી મૃગશીર્ષ પૂર્ણિમાને રોહિણી નક્ષત્ર અઢાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૮/૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે. પૌષી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંત કહે છે
યોગ કરે છે -
– ત્રણ નક્ષત્રો આદ્ર, પુનર્વસુ, પુષ્ય. તેમાં પહેલી પૂર્ણિમા પુનર્વસુ નક્ષત્રને બે મુહૂર્તમાં એક મુહૂર્તના પ૬/૬૨ ભાગમાં ૧/૬૨ ભાગના ૬/૬૭ ભાગમાં પૂર્ણ કરે છે. બીજી પૌષી પૂર્ણિમાને ૨૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩/૬૭ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે.
ત્રીજી પૌષી પૂર્ણિમા અધિકમાસથી પૂર્વે આદ્રનિક્ષત્રને દશ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૪/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. અધિકમાસ ભાવિનીને પુનઃ તેને જ ત્રીજી પૂર્ણિમાને પુષ્યનક્ષત્રને ૧૯ મુહૂર્તમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા પૂર્ણિમા પૂર્ણ કરે છે.
ચોથી પૌષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્ર ૧૬-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૮/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૦/૬૭ ભાગ શેષ રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે. પાંચમી પૌષી પૂર્ણિમાને પુનર્વસુ નક્ષત્રને ૪૨-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના /૬૩ ભાગો બાકી રહેતા પૂર્ણિમાને પૂર્ણ કરે છે.
માઘી પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – બે નક્ષત્રોનો યોગ કરે છે – આશ્લેષા અને મઘા. 'ચ' શબ્દથી ક્યારેક માઘી પૂર્ણિમાને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ક્યારેક પુષ્ય નક્ષત્ર પણ પૂર્ણ કરે છે. તે આ પ્રમાણે - પહેલી માઘી પૂર્ણિમાને મઘા નક્ષત્ર અગિયાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫/૭૨ ભાગો બાકી રહેતા પૂર્ણ કરે છે.
બીજી માઘી પૂર્ણિમાને આશ્લેષાનક્ષત્ર આઠ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા પૂર્ણ કરે છે. ત્રીજી માઘી પૂર્ણિમાને પૂર્વાફાલ્ગુની નક્ષત્ર અઠ્ઠાવીશમુહૂર્તમાં એક મુહૂર્તના ૩૮/૬૨ ભાગોમાં