________________
૯)-૪૦
૧૨૭ તાપક્ષેત્ર છે.
વળી બીજા એક કહે છે - જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો સંતાપને અનુભવતા નથી અને જે પીઠફલક આદિને સૂર્યની ગ્લેશ્યા સંસ્કૃષ્ટ થતાં સંતાપ પ્રાપ્ત થાય છે, તે તેના આશ્રિત સૂર્ય લેશ્યા પુદ્ગલોને જ સ્વરૂપથી છે, પણ પીઠ-ફલકાદિગત પુદ્ગલોને નહીં, તેમાં પ્રત્યક્ષ વિરોધ નથી. તે અસંતાપ્યમાન તેની પછીના બાહ્ય પુદ્ગલોને સંતાપતા નથી અર્થાત ઉણ કરતાં નથી. કેમકે તેઓ સ્વયં અસંતપ્ત છે એવા સ્વરૂપનું તે સૂર્યનું તાપોત્ર ઉત્પન્ન છે.
વળી ત્રીજા એક એમ કહે છે – પૂર્વવત્ જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુદ્ગલો છે, x - કેટલાંક પુદ્ગલો જે સૂર્યની વેશ્યાને સંસ્પર્શ કરતાં સંતાપને અનુભવે છે, તથા કેટલાંક પુદ્ગલો જે સંતાપ પામતાં નથી. તેમાં જે એક સંતાપ પામતા છે, તેના પછીના બાહ્ય પુદ્ગલો છે, તેથી કેટલાંકને સંતાપે છે અને કેટલાંકને સંતાપતા નથી. એવા સ્વરૂપનું તે સૂર્યનું ઉત્પન્ન તાપણો છે, એક એમ કહે છે,
આ ત્રણે પણ પ્રતિપતિઓ મિસ્યારૂપ છે, તથા તેનું ખંડન કરીને ભગવનું જુદો જ સ્વમત કહે છે –
અમે વળી વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ. તે આ પ્રકારે - જે આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન ચંદ્ર-સૂર્ય દેવોના વિમાનોથી લેશ્યા નીકળે છે, તે જ કહે છે - અભિનિત એવી તે પ્રતાપિત કરે છે - બાહ્ય યથોચિત આકાશવર્તી પ્રકાશ્યને પ્રકાશિત કરે છે. આ વિમાનોથી નીકળતી લેચાના અંતરોમાં - અપાંતરાલોમાં અન્યતર છિન્નવેશ્યા સમૂચ્છે છે. તા મૂલછિન્ન લેશ્યા સંમૂર્ષિત થઈ તે પછીના બાહ્ય પુદ્ગલોને સંતાપે છે. આવા સ્વરૂપે તે સૂર્યનું ઉત્પણ તાપોત્ર છે.
એ પ્રમાણે તાપક્ષેત્રની સ્વલ્પ સંભવ કહ્યો. હવે કયા પ્રમાણમાં પૌરુષી છાયાને નિવર્તે છે, એ બોધ પમાડવાની ઈચ્છાથી પૂછતા કહે છે –
• સૂત્ર-૪૧ -
તે કેટલા પ્રમાણમાં સૂર્ય પૌરુષી છાયાને નિવર્ત છે, તેમ કહેલ છે તે કહેવું? તે વિષયમાં પચીશ પ્રતિપત્તિઓ કહેલી છે - (૧) તેમાં એક એમ કહે છે કે - અનુસમય જ સૂર્ય પરિસિછાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેતું.
(૨) બીજી કોઈ કહે છે કે અનુમુહૂર્ણ સૂર્ય વેરિસિછાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. આ આલાવા વડે જાણવું કે તે જેવી જ સંસ્થિતિની પચીશ પ્રતિપતિઓ તેમજ જાણતી ચાવત અનુ ઉત્સર્પિણી જ સૂર્ય પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેમ કહેવું. એક એમ કહે છે.
પરંતુ અમે એવું કહીએ છીએ કે - તે સૂર્યનું ઉચ્ચત્વ અને લેસ્યાને આશીને છાયા ઉદ્દેશમાં ઉચ્ચત્વ અને છાયાને આશ્રીને વેચા-ઉદ્દેશમાં વેશ્યા અને છાયાને આશ્રીને ઉચ્ચત્વ ઉદ્દેશમાં છે.
તેમાં નિશ્ચ આ બે પતિપતિઓ કહેલી છે - તેમાં એક એમ કહે છે - તે દિવસે, જે દિવસમાં સૂર્ય ચતુઃોરિચિ-છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે -
૧૨૮
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જે દિવસમાં સૂર્ય બે - પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
એક વળી એમ કહે છે - તે દિવસે, જે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે - જે દિવસમાં સૂર્ય કોઈપણ પૌરિસિ છાયાને ઉત્પન્ન કરતો નથી.
તેમાં જેઓ એમ કહે છે કે તે દિવસે, જે દિવસમાં સૂર્ય ચતુઃોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે દિવસે-જે દિવસમાં સૂર્ય બે પોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. તેઓ એમ કહે છે, જ્યારે સૂર્ય સભ્યતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જશા ભાર મુહૂર્તની રાત્રિ છે. તે દિવસમાં સૂર્ય ચતુઃપરિસિની છાયાને ઉur કરે છે, તે ઉદ્ગમન મુહૂર્તમાં અને અસ્તમન મુહૂર્તમાં વેશ્યાને વધારતા, પણ ન ઘટાડતા, તો જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટા અઢાર મુહૂર્ણ રાત્રિ થાય છે અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય બે પૌરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અમન મુહૂર્તમાં, વેશ્યાની વૃદ્ધિ કરતાં પણ ઘટાડો ન કરતાં.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે - તે દિવસમાં જે દિવસમાં સૂર્ય ને પોરિસિ છાયાથી ઉત્પન્ન થાય છે, તે દિવસે જે દિવસમાં સૂર્ય કોઈ જ છાયાને ઉત્પન્ન કરતો નથી, તે એમ કહે છે કે – જ્યારે સૂર્ય સવવ્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે. તે દિવસમાં સૂર્ય ને પરિસિછાયાને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે - ઉદ્ગમન મુહૂર્તમાં અને અમનમુહૂર્તમાં લેચાને વધારતા, પણ ઘટાડતા નહીં.
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠાપાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મહત્તઈ રાશિ થાય છે. જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે દિવસમાં સૂર્ય કોઈ પોરિસ છાયાને ઉત્પન્ન કરતો નથી. તે આ પ્રમાણે - ઉગમન મુહૂર્તમાં અને અત્તમન મુહૂર્તમાં લેયાની વૃદ્ધિ કરતાં કે હાનિ કરતાં, તો કેટલાં પ્રમાણમાં સૂર્ય પોરિસિછાયાને ઉત્પન્ન કરે છે તેમ કહેવું?
તેમાં આ ૬-પ્રતિપત્તિઓ કહેલી છે –
તેમાં એક એમ કહે છે – તે દેશમાં, જે દેશમાં સૂર્ય એક હોરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, એમ કહે છે. વળી એક એમ કહે છે – તે દેશમાં જે દેશમાં સુર્ય ને ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે આ આલાવા વડે જાણવું યાવત્ ૧૬-ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે.
તેમાં જેઓ એમ કહે છે કે – તે દેશમાં, જે દેશમાં સૂર્ય એક ઓરિસિ છાયાને ઉત્પન્ન કરે છે, તેઓ એમ કહે છે કે – તે સૂર્યની સૌથી નીચલી સૂર્ય પરિધિથી ભાત અભિનિકૃષ્ટ લેયા વડે તાદ્યમાન આ રતનપભા પૃવીના