________________
૪-૩૫
ચંદ્રમાં પણ તે સમયમાં એક દક્ષિણ-પશ્ચિમ દિશામાં વર્તે છે અને બીજો ઉત્તર-પૂર્વમાં વર્તે છે. તેથી આ યુગની આદિમાં ચંદ્ર-સૂર્ય સમચતુરસ સંસ્થિત વર્તે છે.
• અહીં જે મંડલકૃત વૈષમ્ય છે, જેમકે - બંને સૂર્યો સર્વ-અત્યંતર મંડલમાં વર્તે છે, ચંદ્રમાં સર્વબાહ્યમાં વર્તે છે. તેથી તેને અપ કરીને વિવક્ષા કરી નથી. તેથી જ જે કારણે સકલ કાળ વિશેષણ-સુષમાસુષમાદિ રૂપના આદિ રૂપ યુગની આદિમાં સમચતસ સંસ્થિત સૂર્ય-ચંદ્ર હોય છે. તેથી તેની સંસ્થિતિ સમચતુરસ સંસ્થાનથી વણિત છે, અથવા અન્યથા સંપ્રદાયાનુસાર સમચતુરસ સંસ્થિતિ વિચારવી કેમકે બાકીના તયોથી ચંદ્ર-સૂર્યની સંસ્થિતિ જાણી નથી. કેમકે તેનું મિથ્યારૂપત્વ છે. એ પ્રમાણે ચંદ્ર-સૂર્ય સંસ્થિતિ કહી.
હવે તાપફોગ સંસ્થિતિને જણાવવાની ઈચ્છાથી પહેલા તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - ભગવન્! કઈ રીતે આપે તાપોગની સંસ્થિતિ કહી છે, તે ભગવાન કહો. એમ કહેતા ભગવત્ આ વિષયમાં જેટલી પરતીર્થિકોની પ્રતિપતિ છે, તેટલી દશવિ છે – તે તાપક્ષેત્રની સંસ્થિતિના વિષયમાં વિશે આ સોળ પ્રતિપતિ - પરતીર્થિક મતરૂપ કહેલ છે. તે આ પ્રમાણે છે -
તે સોળ પરતીર્થિકોની મધ્યે એક એમ કહે છે - વાસ્તુ વિધા પ્રસિદ્ધ ગૃહની જેમ સંસ્થાન જેનું છે કે, તાપોત્ર સંસ્થિતિ કહી છે. એ પ્રમાણે - અનંતરોત પ્રકારથી અથતુિ ચંદ્રસૂર્ય સંસ્થિતિ ગત પ્રકારથી. ગૃહસંસ્થિતિની આગળ ત્યાં સુધી, કહેવું, જ્યાં સુધી વાલાણપોતિકા સંસ્થિતા કહેલ છે. તે આ પ્રમાણે -
વળી એક કહે છે કે - ગૃહાપણ સંસ્થિત તાપક્ષેત્ર સ્થિતિ છે વળી એક એમ કહે છે કે - પ્રાસાદ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે, વળી એક એમ કહે છે કે – ગોપુરસંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે.
એક વળી એમ કહે છે - પ્રેક્ષાગૃહ સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહે છે. વળી કોઈ કહે છે – વલભી સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિત કહી છે. એક વળી કહે છે – હર્પતલ સંસ્થિત તાપણોગ સંસ્થિતિ છે.
વળી કોઈ એક કહે છે - વાલાણપોતિકા સંસ્થિત તાપબ સંસ્થિતિ કહી છે. અહીં બધાં પદોમાં વિગ્રહભાવના પૂર્વવત્ કરવી.
વળી કોઈ એક કહે છે – જે સંસ્થિતિ જંબદ્વીપ દ્વીપની છે - x • તેથી જ તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. એક ફરી એમ કહે છે કે- જે સંસ્થિત ભારત વર્ષની છે, તે સંસ્થિત તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે. અહીં વિગ્રહભાવના પૂર્વવત્ કહેવી.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી ઉધાન સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ, બીજાના અભિપ્રાયથી કહેવી, તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે – ઉધાન સંસ્થિતા તાપોત્ર સંસ્થિતિ કહી છે. અહીં “ઉધાનના જેવું સંસ્થાન જેનું છે તેમાં તે પ્રમાણે વિગ્રહ છે.
નિયન - પુરનો નિર્ગમન માર્ગ, તેના જેવી સંસ્થિતિ જેની છે, તે બીજા
૧૦૦
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કોઈના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક એમ કહે છે કે નિર્માણ સંસ્થિતા તાપત્ર સંસ્થિતિ કહી છે.
તો - રથના એક પડખામાં જે નિત્ય રહે છે, તે અંધ કે પૃષ્ઠ ઉપર સમારોપિત ભાર, નિષધ - બળદ, તેની જેમ સંસ્થિત જેનું છે તે એકલોનિષધ સંસ્થિત, બીજાના અભિપ્રાયથી કહેવું. તે આ પ્રમાણે • એકતોનિષધ સંસ્થિતા તાપક્ષેત્ર સંસ્થિતિ કહી છે.
બીજાના અભિપાયથી ઉભય નિષધ સંસ્થિતા કહેવી. ૩મય - રચના બંને પડખે જે, નિષધ-મ્બળદો, તેની જેમ સંસ્થાન જેનું છે તે. તે આ રીતે કહેવી - કોઈ એક એમ કહે છે કે ઉભયથી નિષધ સંસ્થિત તાપોત્ર સંસ્થિતિ કહી છે.
શ્યનકની જેમ સંસ્થાન જેનું છે તે, બીજાના અભિપ્રાયથી કહેવી. તે આ પ્રમાણે - કોઈ એક કહે છે યેનક સંસ્થિતા તાપક્ષેત્રની સંસ્થિતિ કહી છે. વળી કોઈ એક કહે છે – સચેતક કે સ્પેનના પૃષ્ઠની જેમ સંસ્થાન જેનું છે તે તાપોત્ર સંસ્થિતિ કહી છે.
એ પ્રમાણે સોળે પણ પ્રતિપત્તિઓ કહી છે. આ સર્વે પણ મિથ્યારૂપ છે, તેથી તેના નિરાસને માટે ભગવત્ સ્વમતને ભિન્ન જણાવે છે. અમે વળી ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા, કેવળજ્ઞાનથી ચલાવસ્થિત વસ્તુને પામીને વફ્ટમાણ પ્રકારથી અમે કહીએ છીએ, તે જ પ્રકારને કહે છે – ઉર્વમુખ કલંબુક પુષ સંસ્થિતા અસ્થતિ ઉધઈમુખ નાલિકાપુષ્પની જેમ સંસ્થાન જેનું છે, તે તાપફોગ સંસ્થિતિ મેં અને બાકીના તીર્થકર વડે કહેવાઈ છે.
તે કઈ રીતે છે તે જણાવે છે - અંતઃ મેરુની દિશામાં સંકુચિત અને ઘf: લવણ દિશામાં વિસ્તૃત તથા મેરની દિશામાં અર્ધવૃત વલયાકાર કેમકે સર્વથા વૃતમે ગત ત્રણ, બે કે દશ ભાગોને વ્યાપીને ત્યાં રહેલ હોવાથી તેમ કહ્યું. બહા-લવણસમુદ્ર દિશામાં પૃથુલ-મુકલ ભાવથી વિસ્તારને પામેલ, આ જ વાત સંસ્થાન કથન વડે સ્પષ્ટ કરે છે - અંદર મેરુની દિશામાં ઉમટૂ - પદ્માસને બેસેલના ખોળા રૂપ આસન બંધ, તેનું મુખ - અગ્ર ભાગ અવલયાકાર, તેની જેમ સંસ્થાન જેનું છે તે. બહારલવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક મુખ સંસ્થિત. સ્વસ્તિક શબ્દ પ્રસિદ્ધ છે, તેનું મુખ - અગ્રભાગ, તેની જેમ અતિ વિસ્તીર્ણપણે સંસ્થાન જેનું છે તે.
મ vi - મેર પર્વતના બંને પડખાં, તેના તાપક્ષેત્ર સંસ્થિતિના સુર્યભેદથી બે ભેદે રહેલ છે. પ્રત્યેકમાં એક-એકના ભાવથી જે બે બાહા છે, તે જંબુદ્વીપમાં રહેલ આયામ આશ્રીને રહેલી છે. તે એકૈક આયામથી કેટલા પ્રમાણમાં છે, તે કહે છે - પ્રત્યેકમાં ૪૫,૦૦૦ યોજન, તે તાપક્ષેત્રની સંસ્થિતિ એક-એકની અને બે બાહા અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સર્વાત્યંતર અને સર્વબાહ્ય. તેમાં જે મેરુ સમીપમાં કિંમને આશ્રીને બાહા છે, તે સર્વાચંતા છે અને જે લવણ દિશામાં જંબુદ્વીપ પર્યન્તના વિકંભને આશ્રીને બાહા છે, તે સર્વબાહા. અહીં આયામ તે