________________
૨/3/13
અને ૨૩ના ૬૧ ભાગ હોતા ૨૩૬૧ ભાગ થાય છે. તેમાં રાત્રિ-દિવસનું પરિમાણ અહીં પણ પૂર્વવતુ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે */૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને */૬૧ ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
ધે સર્વ બાહ્ય મંડલની પૂર્વમાં ચાર આદિ મંડલોમાં અતિદેશને કહે છે - ઉકત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે ધીમે-ધીમે તે-તે અત્યંતર અનંતર મંડલાભિમુખ ગમનરૂપથી અત્યંતરમાં પ્રવેશ કરતાં સૂર્ય, તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતાં-કરતો એક-એક મંડલમાં મુહૂર્તગતિ-પરિમાણમાં અઢાર-અઢાર સાઈઠાંશ ભાગ યોજનનો વ્યવહારથી પરિપૂર્ણ અને નિશ્ચયથી કંઈક ન્યૂન ઘટાડતાં-ઘટાડતાં, પૂર્વ-પૂર્વના મંડલની અપેક્ષાથી અત્યંતર-અત્યંતર મંડલની પરિધિને આશ્રીને અઢાર યોજન વડે ઘટાડો કરવાથી તેમ થાય છે.]
અહીં પરપ છાયા - દષ્ટિપથ પ્રાપ્તતા રૂપ, સાતિરેક પંચ્યાસી-પંચ્યાસી યોજનોને વધારતાં-વધારતાં અને આ સર્વ બાહ્ય મંડલની પૂર્વે કેટલાંક પ્રથમ-દ્વિતીયાદિ મંડલની અપેક્ષાથી સ્થળ રીતે કહ્યું. પરમાર્થથી વળી આ પ્રમાણે જાણવું -
અહીં જે ક્રમથી સર્વ અત્યંતર મંડલથી આગળ દૃષ્ટિપથ પ્રાપ્તતાંને છોડતા, તે જ કમથી નીકળતાં સર્વબાહ્ય મંડલથી પૂર્વના મંડલોમાં દષ્ટિપથ પ્રાપ્તતાને વધારતાં પ્રવેશે છે. તેમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વેના બીજા મંડલમાં ગયેલ હોવાથી દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણથી સર્વબાહ્ય મંડલમાં ૮૫ યોજનો અને એક યોજનના દo ભાગ અને ૧૬૦ ભાગને ૬૧ ભેદથી છેદીને તેના હોતા ૬૦ ભાગોને છોડે છે તે પૂર્વે કહેલ છે.
તેથી તે સર્વબાહ્ય મંડલથી પૂર્વે બીજા મંડલમાં પ્રવેશ કરતાં, ત્યાં સુધી ફરી પણ દષ્ટિપથ પ્રાપ્તતા પરિણામમાં વૃદ્ધિ કરે છે, તે ધ્રુવ, ત્યારપછી પૂર્વના મંડલમાં જે-જે મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણને જાણવાને ઈચ્છે છે, ત્યાં-ત્યાં બીજા મંડલથી આરંભીને તે-તે મંડલ સંખ્યા વડે ૩૬ને ગુણીએ. તે આ પ્રમાણે - ત્રીજા મંડલની વિચારણામાં એક વડે, ચતુર્થમંડલ વિચારણામાં બે વડે, એ પ્રકારે જેટલામાં સર્વાવ્યંતર મંડલ વિચારણામાં ૧૮૨ વડે, એ રીતે ગુણીને જે પ્રાપ્ત થાય છે, તે ઘુવરાશિ દૂર કરતાં બાકીની ધુવરાશિ સહિત પૂર્વ-પૂર્વ મંડલગત દષ્ટિપા પ્રાપ્તતા પરિમાણને તે-તે મંડલમાં કહેવું જોઈએ. તે આ પ્રમાણે - ત્રીજા મંડલમાં ૩૬ને એક વડે ગુણવામાં આવે છે, એક વડે ગુણિત કરતાં, ત્યારે ૩૬ જ થાય છે. તે યુવરાશિથી દૂર કરાય છે. શેષ આટલાં થાય છે - ૮૫ યોજન અને એક યોજનના દo ભાગ થાય. એકના સાઈઠ ભાગ હોતાં ૨૪/૧ ભાગ થાય છે. એ રીતે સંખ્યા આવે છે - ૮૫ - ૧૦ અને ૨૪/૧
- ઉક્ત સંખ્યા સહિત પૂર્વમંડલ ગત દૈષ્ટિપથરાખતા પરિમાણ ૩૧,૯૧૬ યોજના અને એક યોજનના 36Io ભાગ થાય. તથા એકના સાઈઠ ભાગ હોતાં ૬/૬૧ ભાગ થાય છે. એ રીતે પ્રાપ્ત સંખ્યા - ૩૧,૯૧૬ - 36Ig0 અને 50 થાય.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ તેનાથી અધિકૃત ત્રીજા મંડલમાં યોક્ત દૃષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ થાય છે અને તે પૂર્વે જ કહેવાયેલ છે. ચોથા મંડલમાં ૩૬ને બે વડે ગુણીએ, ગુણીને યુવાશિથી દૂર કરાયેલ શેષ ધ્રુવરાશિ વડે ત્રીજા મંડલમાં ગયેલ દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ સહિત કરાય છે. પછી આ મંડલમાં દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૩૨,૦૮૬ યોજન અને એક યોજનાના પ૮૬૦ ભાગ અને રોકના સાઈઠ ભાગ હોવાથી ૧૧૫૬૧ ભાગ, એ રીતે પ્રાપ્ત સખ્યા ૩૨,૦૮૬ - ૧૮૬૦ અને ૧૧/૬૧ થશે. એ પ્રમાણે બાકીના મંડલમાં પણ ભાવના કરવી.
જ્યારે સવવ્યંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ જાણવાને ઈચ્છે છે, ત્યારે ૩૬ને ૧૮૨ વડે ગુણીએ છીએ. ત્રીજા મંડલથી આરંભીને સવવ્યંતર મડેલ ૧૮૨માંથી, ત્યારે થશે ૬૫૫૨. તેને ૬૧ ભાગ વડે ભાગ કરાતા ૧૦૬૦ અને શેષ ૫ પ્રાપ્ત થશે. આ ૮૫ યોજનો અને એક યોજનના ૧૦ ભાગ નવ સાઈઠાંશ ભાગ અને એકના સાઈઠ ભાગ હોવાથી ૬/૧ ભાગ થતાં સંખ્યા પ્રાપ્ત થશે • ૮૫ - ૧૬o / ૬/૬૧ એ પ્રમાણે એ રૂપે ઘુવરાશિને શોધે છે.
ત્યારપછી થાય છે - ૮૩ યોજનો અને એક યોજનના દિo] બાવીશસાઈઠાંશ ભાગો અને એકના સાઈઠ ભાગના હોવાથી ૩૫પાખીશ-એકસઠાંશ ભાગ છે. અહીં છત્રીશ-જીગીશ એકસઠ ભાગો, કલા વડે ન્યૂન થતાં પરમાર્થથી પ્રાપ્ત થાય છે. એ કથન પૂર્વે કરાયેલ છે અને તે કલા ન્યૂનત્વ પ્રતિમંડલમાં થાય. - જો ૧૮૨માં મંડલમાં એકઠાં કરાયેલા વિચારાય ત્યારે [KI[૧અડસઠએકસઠ ભાગો પ્રાપ્ત થાય છે. પછી તે ફરી ઉમેરાય છે. તેનાથી આ સંખ્યા થશે - ૮૩ યોજનો, એક યોજનના (1) ચાલી-સાઈઠ ભાગ અને ચોકના સાઈઠ ભાગના હોવાથી ૪૨] બેતાલીશ-એકસઠાંશ ભાગો. તેનાથી આવી સંખ્યા પ્રાપ્ત થાય છે – ૮૩ - ૨3/o/ ૪૨૧
આ સર્વાવ્યંતર અનંતર બીજા મંડલગત દૈષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૭,૧૭૯ યોજન અને એક યોજનના પગભાગ તથા એકના સાઈઠ ભાગ હોવાથી ૧૬ ભાગો થતાં પ્રાપ્ત સંખ્યા આવી જશે - ૪૭,૧૭૯ - ૫/૬૦/૧૧/૬૧. એ સ્વરૂપે સહિત કરાય છે.
તેનાથી યશોક્ત સન્જિંતર મંડલમાં દષ્ટિપથ પ્રાપ્તિ પરિમાણ થાય છે અને તે ૪૭,૨૬૩ યોજન અને એક યોજનના ૨૧/૧ ભાણ થતાં સંખ્યા થશે- ૪૭,૨૬૩
-
૧/૧
એ પ્રમાણે દષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલાંક મંડલોમાં સાધિક ૮૫ યોજનો આગળના ૮૪ના અંતે યહોત અધિક સહિત ૮૩ યોજનો વધારતા-વધારતા ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વાત્યંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે.
તેમાં જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે પ્રત્યેકમાં પ૨૫૧ યોજન અને એક યોજનના ૧૬lo ભાગ એક મુહૂર્ત વડે જાય છે. ત્યારે