________________
૧/૬/૨૮
૫૬
સૂર્યપજ્ઞતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
અતિકાંત થાય છે, પછી બીજા અહોરાકમાં પહેલી ક્ષણમાં જ બીજા મંડલને પ્રાપ્ત થાય છે. તેથી કહ્યું છે - ત્યારે બે યોજન અને એક યોજનના કૈ૯/૬૧ ભાગમાં એ અહોરાત્રથી વિડંપિત કરીને સૂર્ય ચાર ચરે છે. ત્યારે સવસ્વિંતર અનંતર બીજા મંડલ ચાર ચરણકાળમાં પૂર્વવત્ અઢાર મુહૂર્તનો દિવસ ૬૧ મુહૂર્ત ન્યૂન થાય છે. [૧] બે એકસઠાંશ ભાગ અધિક બાર મુહર્તા શશિ થાય છે.
તે જ બીજા મંડલમાં પહેલી ક્ષણથી ઉર્વ તેવા કંઈક પણ ત્રીજા મંડલ અભિમુખ મંડલ પરિભ્રમણ ગતિથી ચાર ચરે છે. જેથી તે અહોરાત્રને અંતે બીજા મંડલગત એક યોજનના ૪૮/૬૧ ભાગ અને બીજા તેનાથી બહિર્ભત બે યોજના અતિકાંત થાય છે. પછી નવા સંવત્સરના બીજા અહોરમમાં પ્રથમ ક્ષણમાં જ ત્રીજા મંડલમાં સંક્રમે છે તથા કહે છે - “તે તિક્રમણ કરતો” ઈત્યાદિ.
તે સૂર્ય બીજા મંડલથી પહેલાં ક્ષણથી ઉદર્વ ધીમે-ધીમે નીકળતો-બહિર્મુખ ભ્રમણ કરતો નવા સંવત્સરમાં બીજા અહોરમાં સવથિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે જેટલાં ક્ષેત્રને વિડંપિત કરીને ચાર ચરે છે, તેને નિરૂપણ કરવા કહે છે - તેમાં જ્યારે સૂર્ય સવથિંતર મંડલથી બીજા મંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરણ વડે સવચિંતર મંડલગત, તેની પછીના બીજા મંડલગત વડે પાંચ યોજના અને એક યોજનના (/૬૧ પામીશ એકસઠાંશ ભાગ વિકૅપિત કરીને, તેથી કહે છે - એક અહોરાત્ર વડે બે યોજન અને એક યોજનના ૪૮૧ ભાગ વિપિત કરીને બીજા પણ અહોરાત્ર વડે, તેની ઉભયમીલનથી ચોક્ત વિકપ પરિમાણ થાય છે. આટલો વિકંય ચાર ચરે છે.
પે શેષમંડલમાં ગમન કહે છે – એ પ્રમાણે ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે તે-તે મંગલ પ્રવેશના પ્રથમ ક્ષણ પછી ધીમે-ધીમે તે-તે બહિર્ભત મંડલ અભિમુખ જવા રૂ૫, ત્યાંથી તે મંડળથી નીકળતા, તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતા-કરતા એકૈક અહોરથી બન્ને યોજનમાં એક યોજનના ૪૮ ભાવિકંપન કરતાં-કરતાં પહેલાં છ માસના પર્યવસાનરૂપ ૧૮૩માં અહોરાકમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે સર્વ અત્યંતર મંડલની અવધિ કરીને તે-તેમાં રહેલ અહરાગાદિ કરીને, ૧૮૩ અહોરણ વડે ૧૧૫ યોજન વિકંપીને, તેથી જ કહે છે કે એકૈક અહોરબમાં બળે યોજનમાં એક યોજનના Iિી અડતાલીશ એકસઠાંશ ભાગને વિડંપિત કરે છે. પછી બન્ને યોજનમાં ૧૮૩ વડે ગુણતાં, ૩૬૬ની સંખ્યા થાય છે. જે પણ ૮/૧ ભાગ છે, તેને પણ ૧૮૩ વડે ગુણતાં ૮૩૭૪ની સંખ્યા આવે છે. તેના યોજન કરવા માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૪૪ની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેને પૂર્વની યોજના રાશિમાં ઉમેરતા ૫૧૦ની સંખ્યા આવે છે. આટલા પ્રમાણને વિડંપિત કરીને ચાર ચરે છે. ત્યારે પૂર્વવત્ અહોરાત્ર થાય છે.
| સર્વ બાહ્ય મંડલમાં પ્રવેશતો પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતર સર્વ બાહા અનંતર બીજા મંડલ અભિમુખ તેવી કોઈક મંડલગતિથી પરિભ્રમણ કરે છે,
જેથી પહેલાં છ માસના પર્યવસાન રૂપ અહોરમના પર્યવસાનમાં સર્વ બાહ્ય મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજન અતિક્રમીને સર્વ બાહ્ય અનંતર બીજા મંડલની સીમામાં વર્તે છે. પછી અનંતર બીજા છ માસના પહેલાં અહોરમમાં પહેલી ક્ષણમાં સર્વ બાહ્ય અનંતર, બીજા અત્યંતર મંડલમાં પ્રવેશે છે, તેથી કહે છે - “તે પ્રવેશ કરતો” ઈત્યાદિ.
તે સુર્ય સર્વ બાહ્ય અનંતર અત્યંતર બીજા મંડલથી પ્રથમ ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતરમાં પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરમાં સર્વ બાહ્ય મંડલના અત્યંતર બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તેમાં જયારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાક વડે સર્વ બાહ્ય મંડલગત સર્વ બાહ્યથી અનંતર બીજા મંડલમાં જઈને પાંચ યોજન અને ચોક યોજનના ૩૫/૬૧ ભાગને વિકપિત કરીને તથા એક અહોરાક વડે પહેલાં છ માસના પર્યવસાન ભૂત બે યોજનમાં એક યોજનના ૪૮/૬૧ ભાગને વિડંપિત કરે છે, બીજા પણ અહોરાત્ર વડે બીજા છ માસના પ્રથમથી, તે બંનેને મેળવતાં ચોક્ત વિકંપન પરિમાણ પ્રાપ્ત થાય છે ત્યારે થતાં સત્રિ-દિવસનું પરિમાણ સુગમ ચે. આ ઉપાયથી ઈત્યાદિ પૂર્વવત્ સ્વયં કહેવું.
૦ પ્રાભૃત-પ્રાકૃત-૬નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ – X - X - X - X - X - X - X –
છે પ્રાભૃત-૧, પ્રાભૃત-પ્રાભૃત- એ પ્રમાણે છઠું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે સાતમાનો આરંભ કરે છે. તેના આ અધિકાર પૂર્વે કહેલ છે. જેમકે – મંડલોનું સંસ્થાન કહેવું, તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે -
• સૂત્ર-૨૯ :
તે મંડલની સંસ્થિતિ કેવી છે ? તે જેમ કહ્યું છે તે કહો – તે વિષયમાં આ આઠ પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં એક એ પ્રમાણે કહે છે - તે સર્વે પણ મંડલ સમચતુસ્ત્ર સંસ્થાન સંસ્થિત કહેલ છે, તેમ એક (અન્યતીર્થિક) કહે છે.
બીજી કોઈ એક એમ કહે છે કે તે સર્વે મંડલો વિષમ ચતુરસ્ય સંસ્થાન સંસ્થિત કહેલા છે. વળી કોઈ ત્રીજો એમ કહે છે કે બધાં પણ મંડલો સમચતુષ્કોણ સંસ્થિત કહેલા છે.
વળી ચોથો કોઈ કહે છે કે સર્વે પણ મંડલ વિષમ ચતુઃકોણ સંસ્થિત કહેલા છે. વળી પાંચમાં કોઈ કહે છે કે તે સર્વે પણ મંડલ સમ ચક્રવાલ સંસ્થિત કહેલા છે.
વળી છઠા પણ કોઈ કહે છે કે – સર્વે પણ મંડલો વિષમ ચકલાલ સંસ્થિત કહેલા છે, વળી કોઈ સાતમા કહેલ છે કે તે સર્વે પણ મંડલો અર્ધ