________________
૧/૮/૩૦
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
છે પ્રાકૃત-૨ છે
— X - X - છે એ પ્રમાણે પહેલું પ્રાકૃત કહ્યું. હવે બીજું કહે છે. તેનો આ અધિકાર છે – “સૂર્ય તીર્થો કઈ રીતે ભ્રમણ કરે છે ? તેથી તે વિષયક પ્રશ્નણ કહે છે–
૦ પ્રાભૃત-૨, પ્રાકૃત-પ્રાકૃત-૧ ૦
કે – “ઘટાડતા, ઘટાડતા” એમ કહેવું. હવે પ્રસ્તુત વક્તવ્યતાનો ઉપસંહાર કહે છે - પછી બધાં જ મંડલપદો પ્રત્યેક બાહલ્યથી યોજનના કૈ૮૧ ભાગ છે. આયામ, વિકુંભ અને પરિધિથી અનિયત છે તથા બધાં મંડલાંતરો બન્ને યોજન વિકંભથી છે, તેથી આ બે યોજનમાં યોજનના ૪૮ ભાગરૂપ છે. મધ્ય માર્ગ, ૧૮૩ વડે ગુણતાં ૧૧૫ યોજન કરેલ છે, તેથી કહે છે - બે યોજન ૧૮૩ વડે ગુણતાં ૩૬૬ થાય. જે ૪૮ ભાગ છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૧૪૪ યોજન થાય છે. તેમાં પૂર્વની રાશિને ઉમેરતાં ૫૧૦ થશે. આ જ અર્ચના વ્યક્ત કરણાર્થે કરી પ્રજ્ઞસુત્ર કહે છે
તેમાં સર્વાગંતર મંડલ પદથી પછી સર્વ બાહ્ય મંડલપદ સુધી, સર્વબાહ્ય મંડલપદની પૂર્વે સર્વાવ્યંતર મંડલ પદ, આટલો માર્ગ કેટલા પ્રમાણમાં કહેલ છે ? એમ ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - તે માગ ૧૧૫ યોજન કહેલ છે, તેમ સ્વા શિષ્યોને પણ કહેવું. ૧૧૫ યોજનની ભાવના પૂર્વવત્.
અત્યંતર મંડલપદ સાથે અત્યંતર મંડલપદથી આરંભી સર્વબાહ્ય મંડલપદ સુધી અથવા સર્વ બાહ્ય મંડલપદથી સર્વ બાહ્ય મંડલપદથી આભીને, સર્વાત્યંતર મંડલ સુધી આ આટલો માર્ગ કેટલા યોજના કહેવો ? ભગવંત કહે છે - આ માર્ગ ૧૧૫ યોજન અને યોજનના કૈ૮૧ ભાગ છે તેમ કહેવું કેમકે પૂર્વના માર્ગ પરિમાણથી આ માર્ગ પરિમાણ સર્વ બાહા મંડલગતથી બાહલ્ય પરિમાણથી અધિકપણે છે.
અત્યંતર મંડલપદ પછી સર્વબાહ્ય મંડલની પૂર્વે અથવા બાહ્ય મંડલ પદથી પૂર્વ અત્યંતર મંડલથી પછી આ માર્ગ કેટલો કહ્યો છે ? ભગવંતે કહ્યું - ૫૦૯ યોજન અને એક યોજનના ૧૩૧ ભાગ કહેQો. પૂર્વના માર્ગ પરિમાણથી આ માર્ગ પરિમાણના સવચિંતર મંડલગત સર્વ બાહ્ય મંડલગત બાહરા પરિમાણથી ૩૫/૧ ભાગ યોજના અધિક હીનવવી છે. એ પ્રમાણે અત્યંતર મંડલથી પછી સર્વબાહ્ય મંડલ સુધી કે સર્વબાહ્ય મંડલથી પૂર્વે સવવ્યંતર મંડલ સુધી તથા સર્વાગંતર સર્વબાહ્ય મંડલોની સાથે તથા સર્વાત્યંતર સર્વબાહ્ય મંડલ વિના જેટલા માર્ગ પરિમાણ થાય છે ત્યાં સુધી નિરૂપિત છે.
ધે સવભિંતર મંડલની સાથે સર્વાત્યંતર મંડલ પછી, બાહ્ય મંડલની પહેલા અથવા સર્વબાહ્યમંડલ સાથે સર્વ બાહ્ય મંડલની પૂર્વે સવચિંતર મંડલથી પછી જેટલાં માર્ગ પરિમાણ થાય છે, ત્યાં સુધી નિરૂપે છે “ભાવના' સુગમ હોવાથી કરેલ નથી. - X - X - X - X -
• સૂત્ર-૩૧ -
[ભગવન / સૂર્યની] તીર્થી ગતિ કેવી છે ? તે જેમ કહી હોય તે કહો. તેમાં આ આઠ પતિપત્તિઓ કહી છે.
(૧) તેમાં એક એ પ્રમાણે કહે છે કે તે પૂર્વ દિશાના લોકાંતeણી પ્રભાતકાળનો સૂર્ય આકાશમાં ઉદિત થાય છે, તે આ લોકને તીછ કરે છે, તોછ કરીને પશ્ચિમના લોકમાં સંધ્યા સમયે આકાશમાં વિદkસ પામે છે - અસ્ત થાય છે. એક એમ કહે છે.
() વળી એક એ પ્રમાણે કહે છે - તે પૂર્વદિશાના લોકાંતથી ત:કાળમાં સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તિછલોકને તિછ કરે છે અથવા પ્રકાશિત કરીને પશ્ચિમ લોકાંતમાં સૂર્ય આકાશમાં વિધ્વસ્ત થાય છે . એક એમ કહે છે.
(૩) વળી એક એ પ્રમાણે કહે છે – તે પૂર્વના લોકાંતથી પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ તીછાં લોકને તીછ કરે છે, કરીને પશ્ચિમ લોકમાં સંધ્યાકાળે નીચે તરફ પરાવર્તન કરે છે. નીચે પરાવર્તન કરીને ફરી . પણ બીજા ભાગમાં પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. - એક એ પ્રમાણે કહે છે.
(૪) વળી એક એ પ્રમાણે કહે છે - તે પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય પ્રણવીકાર્યમાં ઉદિત થાય છે. તે આ તીર્ણ લોકને તીછોં કરે છે, કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃedીકાર્યમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે.
(૫) વળી એક એ પ્રમાણે કહે છે – પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય પૃવીકાર્યમાં ઉદિત થાય છે. તે તીરછી લોકને તીર્થો કરે છે, કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે સૂર્ય પૃedીકામમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ધોલોકમાં જાય છે. જઈને ફરી પણ બીજા ભાગમાં પૂર્વ લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય પૃવીકાયમાં ઉદિત થાય છે. એક એમ કહે છે.
(૬) વળી કોઈ એક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય અકાયમાં ઉદિત થાય છે. તે આ તીછરલોકને તીછીં કરે છે. કરીને પશ્ચિમ લોકાંતમાં સાંજે સૂર્ય અકાયમાં વિધ્વસ્ત થાય છે. એક એમ કહે છે.
() વળી એક એમ કહે છે - તે પુર્વના લોકાંતથી પ્રાત:કાળે સૂર્ય અકાયમાં ઉદય પામે છે, તે તીછ લોકને તીરછ કરે છે, કરીને પશ્ચિમ
મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
2િ3/5]