________________
//૩૨ છે. તે ઉત્તપશ્ચિમમાં મંડલ ચતુર્ભાગમાં. એ પ્રમાણે સદાકાળ જગતની સ્થિતિને વિયાવી.
૦ પ્રાભૃત-પ્રાકૃત-રનો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ -x -x
-x -xછે પ્રાકૃત-૨, પ્રાભૃત-પ્રાકૃત-૨ છે
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૧ ચરે છે. તેમ પ્રરૂપેલ છે, તે કહો – શું કહેવા માંગે છે ? ભગવન્! કઈ રીતે આ સૂર્ય ચાર ચરતો મંડલથી મંડલ સંકમે છે તેમ પ્રરૂપેલ છે. અહીં એકથી બીજ મંડલમાં સંક્રમણ જ કહેવું, તેથી તેને જ મુખ્યપણે કરીને વાક્યોનો ભાવાર્થ વિયાસ્પો જોઈએ.
આ પ્રમાણે પૂછતાં ભગવંતે કહ્યું - તે મંડલથી બીન મંડલમાં સંક્રમણના વિષયમાં આ બે પ્રતિપત્તિ કહેવાઈ છે, તે આ પ્રમાણે છે - તેમાં એક એ પ્રમાણે કહે
છે એ પ્રમાણે બીજા પ્રાભૃતનું પહેલું પ્રાભૃતપામૃત કહ્યું. હવે બીજાનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે, “મંડલાંતરમાં સંકમણ કહેવું.” તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે -
• સૂગ-૩ર :
તે એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો સૂર્ય કઈ રીતે ચાર ચરે છે તેમ કહેલ છે તે કહો -
તે વિષયમાં નિશે આ બે પ્રતિપત્તિઓ કહી છે -
તેમાં એક એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજ મંડલમાં સંમણ કરતો-કરતો સૂર્ય ભેદ-ઘાતથી સંક્રમણ કરે છે . એક એ પ્રમાણે કહે છે.
વળી બીજો કોઈ એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કલાને ઘટાડે છે.
તેમાં જેઓ એમ કહે છે કે, તે એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો ભેદ-ઘાતથી સંક્રમે છે. તેમાં આ દોષ છે - તે જે અંતથી એક મંડલતી બીજ મંડલમાં સંક્રમણ કરતો-કરતો સૂર્ય ભેદ-ઘાતથી સંક્રમે છે. તે માણમાં આગળ જઈ શકતો નથી. આગળ ન જઈ શકતો તે મંડલકાળને નષ્ટ
એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરવાને ઈચ્છતો સૂર્ય ભેદ-વાતથી સંક્રમણ કરે છે. ખેર - એક મંડલથી બીજા મંડલનો અપાંતરાલ, તેમાં ઘાત - ગમન. તે પૂર્વે જ કહેલ છે. તેના દ્વારા સંક્રમણ કરે છે. શું કહેવા માંગે છે ? વિવલિત મંડલમાં સૂર્ય વડે આપૂરિત થતાં તે અંતર અપાંતસલગમનથી બીજ મંડલમાં સંક્રમણ કરે છે અને સંક્રમણ કરીને તે મંડલમાં ચાર ચરે છે. અહીં ઉપસંહાર પૂર્વવ છે.
એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરવાને ઈચ્છતો સૂર્ય, તે અધિકૃતુ મંડલને પહેલા ક્ષણથી આગળ આરંભીને કર્ણકળાને છોડે છે. અહીં આ ભાવના છે. - ભારત કે ઐરાવતનો સૂર્ય સ્વ-સ્વ સ્થાનમાં ઉગતો એવો બીજા મંડલમાં જઈને કર્ણ પહેલા કોટિભાગરૂપને લક્ષ્ય કરીને ધીમે ધીમે અધિકૃત મંડલને તે કોઈક પણ કલા વડે મૂકતા ચાર ચરે છે, જેના વડે તે અહોરાત્ર અસ્તિકાંત થતાં બીજા અનંતર મંડલના આરંભમાં વર્તે છે. ‘કણકલા' એ ક્રિયાવિશેષણ જાણવું.
તે આ પ્રમાણે વિચાર્યું - rf - બીજા મંડલમાં ગયેલ પ્રથમ કોટિ ભાગરૂપ લક્ષ્ય કરીને અધિકૃત મંડલને પહેલી ક્ષણથી આગળ ક્ષણ-ક્ષણમાં કલા વડે અતિકાંત જે રીતે થાય, તે રીતે જણાવે છે. તે એ પ્રમાણે બંને પ્રતિપત્તિને આશ્રીને જે વસ્તુ તવ છે, તેને દશવિ છે -
તેમાં - તે બંનેની મળે છે એ પ્રમાણે કહે છે કે – એક મંડલથી બીજા મંડલને સંક્રમણ કરતાં ભેદઘાતથી સંક્રમે છે, તેમાં આ » અનંતર કહેવાનાર દોષ છે. તેને જ કહે છે - જેટલા કાળથી અંતરથી - અપાંતરાલથી એક મંડલચી બીજા મંડલને સંક્રમણ કરતો સુર્ય ભેદઘાતથી સંક્રમે છે, તેમ કહે છે, આટલા માનિ આગળ • બીજા મંડલમાં જતો નથી. શું કહેવા માંગે છે ? એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો જેટલા કાળથી અપાંતરાલમાં જાય છે, તેટલો કાળ અનંતર પરિભ્રમણ કરવાને ઈચ્છતા, બીજા મંડલને અહોરમ મધ્યથી તોડે છે. પછી બીજા મંડલમાં પરિભ્રમણ કરતાં અંતે તેટલો કાળ પરિભ્રમણ કરતો નથી. કેમકે તેમાં રહેલ અહોરબતે પરિપૂર્ણ કરેલ હોય છે.
એ પ્રમાણે પણ શો દોષ છે, તે કહે છે - આગળ બીજા મંડલ પર્યન્ત ન જતાં મંડલકાળને પરિભ્રમણ કરે છે. જેટલા કાળથી મંડલને પરિપૂર્ણ ભ્રમણ કરે છે. તેટલી હાનિરૂપ થાય છે. તેમ હોવાથી સર્વ જગતુ વિદિત પ્રતિનિયત દિવસ-રાત્રિ પરિમાણ વ્યાઘાતનો પ્રસંગ છે. તેમાં આ દોષ છે.
કરે છે.
તેમાં જૈઓ એ પ્રમાણે કહે છે કે - તે એક મંડલથી બીજા મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કકલાને ઘટાડે છે. તેમાં આ વિશેષ છે, તે જે અંતરી એક મંડલથી બીજ મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કર્ણકાળાને ઘટાડે છે. આટલો માર્ગ તે આગળ જાય છે. આગળ જતો મંડળ કાળને નષ્ટ કરતો નથી. તેમાં આ વિશેષ છે.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે - એક મંડલી બીજ મંડલમાં સંક્રમણ કરતો સૂર્ય કકળાને ઘટાડે છે. આ વાત નય વડે જાણે છે. બીજ નય વડે નહીં.
વિવેચન-૩ર :ભગવન્કઈ રીતે મંડલથી મંડલ સંક્રમણ કરતો સૂર્ય ચાર ચરે છે ? ચાર