________________
૧/૮/૩૦
૬૩
કહેવું. અમે અમારી બુદ્ધિથી કહેલ નથી, જે કહ્યું તે વિચાર પ્રકમમાં જ કરણ વિભાવનામાં કહેલ છે. એ પ્રમાણે પહેલાં છ માસ પર્યવસાનભૂત ૧૮૩માં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે સર્વ બાહ્ય મંડલપદને એક યોજનના ૩/૬૧ ભાગ બાહલ્યથી, ૧,૦૦,૬૬૦ આયામ અને વિખંભથી છે, તેથી કહે છે – સચિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ પર્યવસાની કરીને ૧૮૩ મંડલ થાય છે. મંડલ-મંડલમાં, વિધ્યુંભ-વિધ્યુંભ વધારતા પાંચ-પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ, પછી પાંચ યોજનને ૧૮૩ વડે ગુણે છે, તેથી ૧૫ થાય છે. જે પણ ૩૫/૬૧ ભાગ યોજનના પણ ૧૮૩ વડે ગુણતા ૬૪૦૫ થયા. તેને ૬૧ ભાગ વડે ભાગતાં ૧૦૫ થાય છે. તેને પૂર્વની રાશિમાં ઉમેરતા, ૧૦૨૦ સંખ્યા
થાય છે. આ સર્વાન્વંતર મંડલ વિધ્યુંભ અને આયામ પરિમાણમાં અધિકત્વથી ઉમેરે છે. પછી ચોક્ત સર્વ બાહ્ય મંડલગત વિધ્યુંભ અને આયામ પરિમાણ થાય છે. તથા ૩,૧૮,૩૧૫ પરિધિથી થાય છે. વિશેષ એ કે કિંચિત્ ન્યૂન ૧૦૫ જાણવા.
તેથી જે કહે છે કે – આ મંડલનો વિધ્યુંભ ૧,૦૦,૬૬૦ છે. આનો વર્ગ કરવો, તેનાથી ૧૦,૧૩,૨૪,૩૫,૬૦૦ની સંખ્યા થાય છે. તેને દશ વડે ગુણતા ૧,૦૧,૩૨,૪૩,૫૬,૦૦૦ થાય છે. તેના વર્ગમૂલ કરતાં ૩,૧૮,૩૧૪ થાય છે. શેષ ઉદ્ધરે છે તે ૫,૫૩,૪૦૪ છેદ રાશિ છે, ૬,૩૬,૬૨૮ થાય. તેનાથી આ કિંચિત્ ન્યૂન ૧૫-યોજન પ્રાપ્ત થાય છે. તેથી વ્યવહારથી સૂકારે પરિપૂર્ણ વિવક્ષા કરીને ૧૫ એમ કહ્યું છે. અથવા મંડલ-મંડલમાં પૂર્વ-પૂર્વ મંડલથી પરિધિ વૃદ્ધિમાં ૧૭-૧૭ યોજન અને યોજનના ૩૮/૬૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી ૧૭ યોજનને ૧૮૩ વડે ગુણતાં ૩૧૧૧ થાય છે તે પણ ૩૮/૬૧ ભાગને ૧૮૩ વડે ગુણે છે, તેના વડે ૬૯૫૪ થાય છે. તેના યોજન કરવાને માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૧૪ સંખ્યા આવે છે. તેને પૂર્વરાશિમાં
ઉમેરતાં ૩૨૨૫ની સંખ્યા આવે છે.
ઉક્ત સંખ્યામાં સર્વાન્વંતર મંડલ પરિધિ પરિમાણ ૩,૧૫,૦૮૯ એ રૂપ અધિકત્વથી ઉમેરીએ તો ૩,૧૮,૩૧૪ સંખ્યા પ્રાપ્ત થાય છે. તથા ૧૭ યોજનોના આડત્રીશ અને એકસઠ ભાગ [૩૮/૬૧] ઉપર જે ૩૭૫ શેષ રહે છે, તેને ૧૮૩ વડે ગુણતાં ૬૮,૬૨૫ થાય છે. તેને છંદ રાશિ ૨૧૫૦ ભાગથી ભાંગતા [૩૧/૬૧] યોજનના એકત્રીશ એકસઠાંશ ભાગ પ્રાપ્ત થાય છે. શેષ થોડી હોવાથી તેને છોડી દીધેલ છે. પણ વ્યવહારથી પરિપૂર્ણ યોજન વિવક્ષા કરી છે, તે પંદર કહેલ છે. ત્યારે રાત્રિ-દિવસ પરિમાણ અને છ માસ ઉપસંહરણ સુગમ છે.
ત્યારપછી તે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વોક્ત પ્રકારથી અત્યંતર પ્રવેશતા
બીજા છ માસનો આરંભ કરતાં, બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં સર્વ બાહ્ય અનંતર પૂર્વેના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
તેમાં જ્યારે સર્વબાહ્યાંતરની પૂર્વે બીજા મંડલને સંક્રમી ચાર ચરે છે, ત્યારે તે
૬૪
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મંડલપદને અડતાલીશ-એકસઠાંશ [૮/૬૧] ભાગ યોજનના બાહાથી, ૧,૦૦,૬૫૪ યોજન અને એક યોજનના છવ્વીશ-એકસઠાંશ [૬/૬૧] ભાગ આયામ-વિખંભથી છે. તેથી કહે છે, એકથી તે મંડલને સર્વ બાહ્ય મંડલગત એક યોજનના ૪૮/૧
ભાગ અને બીજા બે યોજનમાં છોડીને અત્યંતર અવસ્થિત છે, બીજો પણ તેમજ છે. ત્યારપછી બે યોજન અને [૪૮/૬૧] ભાગને બે વડે ગુણવાથી પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ થાય છે. તથા ૩,૧૮,૨૯૭ પરિધિથી ઉમેરે છે.
તેથી કહેલ છે કે – પૂર્વના મંડલથી આ મંડલના વિખુંભ અને આયામ પરિમાણમાં પાંચ યોજન અને પાત્રીશ-એકસઠાંશ [૩૫/૬] ભાગ યોજનને ત્રુટિત થાય છે. પાંચ યોજનો અને પત્રીશ એકસઠાંશ ભાગ પરિધિમાં ૧૭ યોજન અને યોજનના ૩૮/૬૧ ભાગ થાય છે. પરંતુ સૂત્રકારે વ્યવહારનય મતથી પરિપૂર્ણ અઢાર યોજન વિવક્ષિત કરેલ છે. પૂર્વોક્ત સર્વ બાહ્ય મંડલ પરિધિ પરિમાણથી ૩,૧૮,૩૧૫ એ પ્રમાણે અઢાર યોજનથી શોધિત કરે છે. તેનાથી થોક્ત અધિકૃત્ મંડલ પરિધિ પરિમાણ પ્રાપ્ત થાય છે. ત્યારે રાત્રિ-દિવસ પૂર્વવત્ કહેવા. તે બંને આ પ્રમાણે છે – ત્યારે બે એકસઠાંશ ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્ત રાત્રિ થાય છે અને બે એકસઠાંશ [/૬૧] ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ થાય છે.
ત્યારપછી તે સૂર્ય, તે બીજા મંડલથી પૂર્વોક્ત પ્રકારે અત્યંતર પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલની પૂર્વેના ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે જો સૂર્ય સર્વ બાહ્ય મંડલથી પૂર્વેના ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે તે મંડલપદને અડતાલીશ-એકસઠાંશ [૪૮/૬૧] ભાગ યોજનના બાહલ્યથી અને ૧,૦૦,૬૪૮ યોજન તથા એક યોજનના બાવન એકસઠાંશ [૫/૬૧] ભાગ આયામ-વિખંભથી કહેલ છે.
=
તેથી કહે છે – પૂર્વના મંડલથી આ મંડલ આયામ-વિખંભથી પાંચ યોજન વડે પાત્રીશ-એકસઠાંશ [૩૫/૬૧] ભાગ યોજનથી હીન છે, તેથી પૂર્વમંડલના વિખુંભ અને આયામ પરિમાણ થકી ૧૬૫૪ યોજન અને એક યોજનના છવ્વીશ-એકસઠાંશ ૨૬/૬૧ ભાગ રૂપથી પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ યોજનથી શોધિત કરે છે, ત્યારે યથોક્ત અધિકૃત્ મંડલ વિખંભ અને આયામ પરિમાણ થાય છે. તથા ૩,૧૮,૨૭૯ યોજન પરિક્ષેપથી ઉમેરે છે. તેથી કહેલ છે કે – પૂર્વના મંડલથી આ મંડલ પાંચ યોજન વડે અને એક યોજનના ૫/૬૧ ભાગ વડે વિષ્લેભથી હીન છે, પાંચ યોજનો અને ૩૫/૬૧ ભાગ પરિધિ પરિમાણ વ્યવહાી ૧૮-યોજન છે. તેથી તેનો પૂર્વમંડલ પરિધિ પરિમાણથી શોધીએ છીએ. તેના વડે યથોક્ત અધિકૃત્ પરિધિ પરિમાણ થાય છે. દિવસ-રાત્રિ પૂર્વવત્ તેમજ કહેવા, તે આ પ્રમાણે - ત્યારે ૪/૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની સત્રિ થાય છે અને ૪/૬૧ ભાગ મુહૂર્ત અધિક બાર મુહૂર્તનો દિવસ થાય.
ર્વ નુ ઈત્યાદિ આ સૂત્ર પૂર્વોક્ત વ્યાખ્યાનુસાર સ્વયં વિચારવું વિશેષ એ
。