________________
૧/૮/૩૦
૫૯ અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતાં-કરતાં પાંચ યોજન અને યોજનના 3N/ ભાગના એક-એક મંડલમાં વિર્કવૃદ્ધિને વધારતા-વધારતા અઢારઅઢાર યોજન પરિચય વૃદ્ધિને વધારતાં-વધારતાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે. ત્યારે તે મંડલda *</ક ભાગ યોજન બાહરાણી, ૧,૦૦,૬૬e યોજન આયામ-વિષંભળી, ૩,૧૮,૩૧૫ યોજના પરિપથી યુક્ત હોય છે. તે સમયે ઉત્કૃષ્ટ અઢારમુહૂર્ણ રાત્રિ અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે..
આ પહેલા છ માસ અને છ માસનો અંત છે.
તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસનો આરંભ કરતા પહેલાં અહોરમમાં બાહ્ય અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, તો ક્યારે બાહ્ય અનંતર મંડલ સંકમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત ૪૮ ભાગ યોજનના બાહલ્યથી, ૧,૦૦,૬૫૪ યોજના અને એક યોજનના ૨૬/ક ભાગ આયામ વિદ્ધભથી તથા ૩,૧૮,૫૭ યોજન પરિક્ષેપથી કહેલ છે. તે વખતે રાત્રિ-દિવસનું પ્રમાણ પૂર્વવત્ છે.
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરણમાં બાહ્ય બીજ મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજા મંડલમાં સંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના / ભાગ ભાહચથી, ૧,૦૦,૬૪૮ યોજન અને એક યોજનના પર ભાગ આયામ-વિછંભથી, ૩,૧૮,૨૨૯ યોજના પરિક્ષેપથી કહેલ છે. દિવસ-રાત્રિ પૂર્વવતુ.
એ પ્રમાણે આ ઉપાય વડે પ્રવેશ કરતો સૂર્ય તેના અનંતરથી અનંતર મંડલથી મંડલમાં સંક્રમણ કરતો-કરતો પાંચ-પાંચ યોજન અને યોજનના 3/ભાગ એકૈક મંડલમાં વિર્ષાભ વૃદ્ધિ ઘટાડતો-ઘટાડતો અઢાર યોજનની પરિરયવૃદ્ધિ ઘટાડતો-ઘટાડતો સવર્જિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય સબ્સિતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત ૪૮ ભાગ યોજનના બાહરાણી, ૯,૬૪૦ યોજન આયામ-વિકુંભથી અને ૩,૧૫,૦૭૯ યોજનથી કંઈક વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્વના રાશિ થાય છે. આ બીજા છ માસનું પર્યાવસાન છે.
આદિત્ય સંવત્સર છે, આ આદિત્ય સંવત્સરનું પવિસાન છે. તે સર્વે પણ મંડલવૃત એક યોજનાના ૪૮ ભાગ બાહલ્યથી, બધાં પણ મંડdવતરિક બે યોજન વિષ્ઠભથી, આ પુરો માર્ગ ૧૮૩ વડે ગુણતાં પ૧e યોજન થાય છે, તેમ કહેવું.
તે અત્યંતર મંડલવૃત્તથી બાહ્ય મંડલવૃત્ત અથવા બાહાથી અભ્યતર મંડલવૃd, માર્ગ કઈ રીતે કહેલો છે ? તે પ૧ યોજન હોવાનું કહેલ છે.
અત્યંતર મંડલાથી બાહ્ય મંડલવૃd, બાહ્ય મંડલવૃત્તથી અત્યંતર મંડલવૃત્ત
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ આ માર્ગ કેટલો હોવાનું કહેલ છે ? તે પ૧ યોજન અને યોજનના **/૧ ભાગ કહેલ છે.
તે અત્યંતર મંડલવૃત્તથી બાહ્ય મંડલવૃત્ત અને બાલ મંડલવૃત્તથી અત્યંતર મંડલવૃd, ઓ માર્ગ કેવી રીતે કહેલો છે ? તે પ૧૦ યોજન અને યોજનના / ભાગ કહ્યો.
અત્યંતર મંડલવૃત્તથી બાહ્ય મંડલવૃત્ત અને બાહ્ય મંડલવૃત્તથી અભ્યતર મંડલવૃત્ત, આ માર્ગ કેટલો કહેલ છે? તે પ૧ યોજન કહ્યો છે, તેમ કહેવું.
• વિવેચન-30 -
બધાં જ મંડલરૂપ પદો અર્થાત્ સૂર્ય મંડલ સ્થાનો તે મંડલવૃત્ત તે જાડાઈ, લંબાઈ-પહોડાઈ અને પરિધિ વડે કેટલાં પરિમાણમાં કહ્યા છે ? - X-X - એ પ્રમાણે ગૌતમ સ્વામીએ પ્રશ્ન કરતાં ભગવંતે તે વિષયમાં મિથ્યાભાવના ઉપદર્શન માટે પરતીર્થિકની પ્રતિપત્તિ કહી, તે પહેલાં કહે છે –
તેમાં મંડલ બાહ્યાદિ વિચાર વિષયમાં તિશે આ ત્રણ પ્રતિપતિઓ કહી છે, તે આ પ્રમાણે - તેમાં ત્રણ પરતીર્થિકોમાં એક અન્યતીર્થિક આમ કહે છે કે – બધાં જ મંડલ પદો અથત સૂર્યમંડલો પ્રત્યેક એક યોજનાની જાડાઈવાળા, ૧૧૩૩ યોજના લંબાઈ અને પહોડાઈવી છે અને ૩૩૯ યોજન પરિધિથી કહેલ છે. અહીં જેમ અન્યતીર્થિકોના મતથી મંડલના લંબાઈ અને પહોડાઈ જ ૧૦33 યોજન લંબાઈપહોડાઈથી, તેનું પરિધિ પરિમાણ વૃત પરિણામથી ત્રણગણું પરિપૂર્ણ ઈચ્છે છે. પણ ૩૩૯૯થી વિશેષ અધિકમત કહેલ નથી. તેથી જ હજારનું ત્રણ ગણું તે ત્રણ હજાર, ત્રણસો, તેત્રીશનું ગણગણું ૯ છે. આ પરિસ્ય પરિમાણ પરિશ્ય ગણિતથી જાણવું.
તે પરિચય પરિમાણ લાવવામાં ત્રણ હજાર યોજન, ૫૮૨ અધિક અને કંઈક વધારે આવે છે. તેથી જ કહ્યું છે કે- ૧૧૩૩ યોજન, તેનો વર્ગ કરવાથી ૧૨,૮૩,૬૮૯ આવે, તેને દશ વડે ગુણતાં ૧,૨૮,૩૬,૮૯૦ થશે. તેનું વર્ગ મૂળ કાઢતાં ચોક્ત પરિધિ પરિમાણ આવશે. તેથી તેમના મનથી પરિચય પરિમાણ વ્યભિચારી છે. એ પ્રમાણે પછીના બે મતો પણ વિચારવા.
બીજા કોઈ એક એમ કહે છે - બધાં જ સૂર્યમંડલ પદો પ્રત્યેક એક યોજન બાહાથી, ૧૧૩૪ યોજન લંબાઈ-પહોડાઈથી ૩૪૨ પરિધિથી છે. આ મતથી પણ વિકૅભપરિમાણથી પરિરય પરિમાણ પરિપૂર્ણ ગણગણું છે. તેથી હજારના ત્રણ ગુણા ત્રણ હજાર યાવત ૩૪ના ત્રણ ગુણાં ૧૦૨ કહ્યા.
બીજો કોઈ એક એમ કહે છે કે – બધાં મંડલપદો અથતુિ સૂર્યમંડલો પ્રત્યેક એક યોજન જાડાઈથી, ૧૧૩૫ યોજન લંબાઈ-પહોડાઈથી અને ૩૪૦૫ યોજન પરિધિથી છે, તેમાં પણ હજાના ત્રણ ગણાં એટલે ત્રણ હજાર ચાવત્ ૩૫ના ત્રણ ગુણાં ૧૦૫ થયા છે.
આ ત્રણે મતો મિથ્યારૂપ છે. કેમકે પરિધિ પરિમાણ માત્રમાં પણ વ્યભિચાર