Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयद्योतिका टीका प्र.३ सू.५ रत्नप्रभापृथिव्याः क्षेत्रच्छेदः किमिति प्रश्नस्य हन्त सन्तीति पूर्ववदेवोत्तरमिति । 'एवं घणवायस्स असंखेज्जजोयणबाहल्लस्स तहेव' एवं घनोदधिवदेव रत्नप्रभायां घनोददेरघो विद्यमानस्य घनवातस्यासंख्येययोजनसहस्रबाहल्यस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि वर्णतः कालादिना, गन्धतः सुरभ्यादिना, रसतस्तिक्तादिना, स्पर्शतः कर्कशादिना, संस्थानतः परिमण्डलादिना परिणतानि किमति प्रश्नस्य हन्त सन्तीत्युत्तरं पूर्ववदेव ज्ञातव्यमिति, एवं तनुवातस्यापि धनवाताधो विद्यमानस्या संख्येय योजनसहस्रबाहल्यस्य क्षेत्रच्छेदेन छिद्यमानस्य सन्ति द्रव्याणि तानि आदि होकर रहते हैं एवं घगबायस्स असंखेन जोयण बाहल्लस्स तहेव' इसी तरह घनोदधि के नीचे विद्यमान जो घनवात हैं कि जिसकी मोटाई असंख्यात हजार योजन की है उसके जब क्षेत्रच्छेद के रूप में विभाग करते हैं तो उसके द्रव्य वर्ण की अपेक्षा कालादि रूप में गंध की अपेक्षा सुरभि आदि के रूप में, रस की अपेक्षा तिक्तादि के रूप में और स्पर्श की अपेक्षा कर्कश आदि स्पर्श के रूप में तथा संस्थान की अपेक्षा परिमंडल आदि में परिणत हुए परस्पर संबंध आदि होकर रहते हैं। इसी तरह से घनवात के नीचे विद्यमान असंख्यात हजार योजन की मोटाई वाले तनुवात के क्षेत्रच्छेद के रूप में विभाग करने पर भी वे उसके द्रव्य पाँच वर्णरूप में, दो गंधरूप में, पांच रस
અને સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પણુમાં પરિણમે છે. ? તથા પરસ્પર સંબદ્ધ વિગેરે થઈને રહે છે ? એ જ પ્રમાણે ઘને દધિની નીચે વિદ્યમાન છે ઘનવાત છે, કે જેની પહોળાઈ જાડાઈ અસંખ્યાત હજાર જનની છે, તેના જયારે ક્ષેત્રછેદના રૂપમાં વિભાગ કરવામાં આવે તો તેનું દ્રવ્ય વર્ણની અપેક્ષા થી કાળા વિગેરે રૂપથી ગંધની અપેક્ષાથી, સુરભિ, દુરભિરૂપથી, રસની અપેક્ષા થી કર્કશ વિગેરે પ્રકારથી તથા સંસ્થાનની અપેક્ષાથી પરિમંડલ વિગેરેમાં પરિણત થઈને પરસ્પર સંબદ્ધ આદિ થઈને રહે છે. એ જ રીતે ઘનવાતની નીચે વિદ્યમાન અસંખ્યાત હજાર એજનની પહોળાઈ જાડાઈ વાળા તનુવાતના ક્ષેત્રચ્છેદથી વિભાગ કરવામાં આવે તો પણ તેમાં રહેલ દ્રવ્ય પાંચ વણ ૩૫ થી એ ગંધપણાથી, પાંચરસપણાથી, આઠસ્પર્શ પણાથી અને પરિમંડલ વિગેરે પાંચ સંસ્થાન પણાથી પરિણમે છે. એ જ પ્રમાણે રત્નપ્રભામાં તનુવાતની નીચે
जी०६
જીવાભિગમસૂત્ર