________________
અર્પણ પત્રિકા.
જે ગુરુમહારાજાએ પરોપકારાર્થે આ ઉત્તમ ગ્રંથ ઉપર સવિસ્તર ટીકા બનાવી જૈન કેમ ઉપર ઉપકાર કર્યો છે તે પૂજ્યપાદ મુનિવર્ય પન્યાસજી શ્રી ગંભીરવિજયજીને તથા જેમણે અમને નીતિ અને ધર્મને માર્ગે દોરી સંજ્ઞાન આપવા દ્રવ્યનો વ્યય કર્યો છે તે વડિલ ત્રિભુવનદાસ ભાણજીને આ ગ્રંથ સપ્રેમ અર્પણ કરી અમે કિંચિત્ ત્રણમુક્ત
થઈએ છીએ.
લી. આપના લધુતમ્ - નરોત્તમ, પ્રેમચંદ અને દામોદર.
Aho ! Shrutgyanam