Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ છે. રિસ્પોટન જૈનદર્શનના ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગની વિશિષ્ટતા હોવા છતાં ચરણકરણાનુયોગની મહત્વતા જુદા જ દષ્ટિબિંદુથી અગ્રપદ ધરાવે છે. જેનદર્શન નને જે એક સુંદર કલ્પવૃક્ષની ઉપમા આપી શકીએ તો દ્રવ્યાનુયોગ એટલે નક્કર તત્વજ્ઞાન એ તેનું મૂળ છે; કથાનુયોગ અને ગણિતાનુયોગ એ તેની શાખાઓ છે. જ્યારે ચરણકરણનુયોગ એ તેનું ફળ છે અને આત્માની મુક્તિ એ તેને રસાસ્વાદ છે બીજી દષ્ટિએ દ્રવ્યાનુયોગ એ મનુષ્યની વિદત્તા છે જ્યારે ચરણકરણાનભાગ યાને સચ્ચારિત્ર એ મનુષ્યની પરિણતિને પરિપાક છે. ઉચ્ચમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાન જો તે પચ્યું ન હોય તે મનુષ્યની આત્મસુધારણા નહિં કરતાં અણું થતાં મનુષ્યની વિશેષ અ૫ક્રાંતિ કરે છે. તેથીજ સચ્ચારિત્ર અથવા સદ્દવર્તન વગરનું ગમે તેવું વિશાળ નયભંગ પ્રરૂપણાવાળું જ્ઞાન માત્ર પ્રદેશમાં જ રહે વાથી વં' રહે છે. અર્થાત આત્માને ઉચ્ચ પરિસ્થિતિમાં પ્રાપ્ત કરાવવા સમય નીવડતું નથી ગમે તેવા વિદ્વાન મનુષ્ય જે તે માત્ર જ્ઞાની કહેવાતું હોય છતાં વતનમાં આગળ વધતો ન હોય–સદાચારી ન હોય તે અન્ય મનુષ્યો તો તેની વિદત્તાના મૃગજળમાં છેતરાઈ જાય છે. કેમકે માત્ર જ્ઞાન ક્રિયા વગરનું હોવાથી, તે એક શરૂપ હેઈ બુદ્ધિવાદને અનુસરીને વિશેષ અગતિને માર્ગે પણ આ ભાને મુકી શકે છે. વસ્તુસ્થિતિ આમ હે જ્ઞાનરૂપી પ્રખર શસ્ત્રને કર્મવિદારણું કરવાના ઉપયોગમાં લેવા માટે સચ્ચારિત્ર અથવા સદાચારનું આલંબન પ્રત્યેક મનુષ્યને લીધે જ છુટકે છે. ત્યારે હવે એ પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે કે, સચ્ચારિત્ર અથવા સદવર્તન મનુષ્યના આત્મામાં શી રીતે દાખલ થઈ શકે ? : ૪ એ સર્વ દર્શન માન્ય સન્નઠારા એમ રટ થાય છે કે અનાદિકાળથી અવ્યવહાર અને વ્યવહારરાશિમાં અટવાતાં અને “ નદીધોળ પાવાણ' વ્યાયથી માનવજન્મની કોટી પયત આવી પહોંચતા આત્માને સુંદર ટાંકણાઓવડે યથાસ્થિત મુકિતરૂપી શિખર ઉપર ગોઠવવા લાયક-બ્રાટમાં લાવવા માટે નિયમિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82