Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 61
________________ 1-11-13-150 श्री વર્ગ ચેાથેા, प्रचान्य स्वल्पनीरेण पादौ हस्तौ तथा मुखम् । धन्यंमन्यः पुनः सायं पूजयेच्छ्रीजिनं मुदा લાવા -પછી સાંજે સુજ્ઞ શ્રાવક પોતાને ધન્ય માનતા અલ્પ જળથી હાથ, પગ અને સુખ ધાઇને સાંજે પ્રમાદપૂર્વક શ્રી જિનેશ્વરની ધૂપદીપથી દ્રવ્ય અને ચૈત્યવંદનવડે ભાવ પૂજા કરે. ૧ सत्क्रियासहितं ज्ञानं जायते मोक्षसाधकम् । जानमिति पुनः सायं कुर्यादावश्यकक्रियाम् ॥ २ ॥ ॥ ૐ ॥ ભાવા—સમ્યક ક્રિયા સહિત જ્ઞાન હાય તાજ મેાક્ષસાધક થાય છે. એમ સમજીને સુજ્ઞ શ્રાવક પુન: સાંજે આવશ્યક ક્રિયા આચરે. ૨ क्रियैव फलदा लोके न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभच्यभेदज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥ ३ ॥ જે ભાવા—લાકમાં ક્રિયાનેજ ફળદાયક માનવામાં આવેલ છે, પણ જ્ઞાનને ફળદાયક માનેલ નથી. કારણ કે જ્ઞાનથી સ્ત્રી અને લેાજનના ભેદ જાણનાર કંઇ સુખ પામી શક્તા નથી. ૩ गुर्वभावे निजे गेहे कुर्वीतावश्यकं सुधीः । विन्यस्य स्थापनाचार्य नमस्कारावलीमथ ભાવા —સુજ્ઞ શ્રાવકે અનુકૂળ સ્થાન હાય Jain Education International For Private & Personal Use Only 118 11 તેા પેાતાના www.jainelibrary.org


Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82