Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 75
________________ વર્ગ છ.. -(0) श्राद्धो विधाय सद्धर्मकर्म नो निर्वृतिं व्रजेत् । अतृप्तमानसः कुर्याद्धर्मकर्माणि नित्यशः ॥ १ ॥ ધર્માચરણ કરતાં શ્રાવક કદાપિ સંતાષ ન પામે, તે તે સદા પેાતાના મનમાં અતૃપ્ત રહીને અધિકાધિક રૂચિ સહિત ધર્મકર્મ નિરંતર આચરે. ॥ ૧ ॥ धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहंति यः । कथं शुभायतिर्भावी स्वस्वामिद्रोहपातकी ॥ २ ॥ ભાવા-ધર્મના પ્રભાવથીજ ઐશ્વર્ય પામીને જે ધર્મને, જ અનાદર ( લાપ ) કરે છે, તે સ્વામીદ્રોહી પાતકીનુ ભવિષ્ય કેવી રીતે સુધરે ? ૨ दानशीलतपोभावभेदैर्धर्मश्चतुर्विधः । आराध्यः सुधिया शश्वद् भुक्तिमुक्तिफलप्रदः ॥ ३ ॥ ભાવાર્થદાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ છે. સ્વર્ગાદિક ભાગ સુખ અને મુક્તિ સુખદાયક એવા તે ચાર પ્રકારના ધર્મનું સેવન બુદ્ધિમાન જનાએ નિરંતર કરવું. ૩ देयं स्तोकादपि स्तोकं न व्यपेतो महोदयः । इच्छानुरूपो विभवः कदा कस्य भविष्यति ॥ ४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82