Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 79
________________ થી પાચારપદેશ. प्रतिवर्ष संघपूजा शक्त्या कुर्याद्विवेकवान् । प्रासुकानि श्रीगुरुभ्यो दद्याद्वस्त्राणि भक्तितः ॥ १६ ॥ ભાવાર્થ એમ સમજી વિવેકી શ્રાવકે પ્રતિવર્ષે શ્રી સંઘને પિતાને ઘેર પધરાવી યથાશક્તિ સેવાભકિત કરવી અને શ્રી ગુરૂમહારાજને પ્રાસુક અન્ન વસ્ત્રાદિ ભક્તિપૂર્વક આપવાં. ૧૯ वसत्यशनपानानि पात्रवनौषधानि च । જ પશ્વિમ તિ તર તિર | ૨૦ | ભાવાર્થ–પોતે સંપૂર્ણ વૈભવવાળ ન હોય તે પણ શ્રાવક વસતિ, અશન, પાન, પાત્ર, વસ્ત્ર અને એષધાદિક પિતાની યથાશક્તિ પ્રમાણે સાધુજનેને (ખપે તેવી વસ્તુઓ) કંઈક આપે. ૨૦ सत्पात्रे दीयते दानं दीयमानं न हीयते । कूपारामगवादीनां ददतामेव संपदः ॥२१॥ ..... ભાવાર્થ–દાન સુપાત્રે આપવું, તે આપતાં કાંઈ હીનતા આવતી નથી, પરંતુ કૂપ, આરામ, (બગીચા) અને ગાય વિગેરેની પેઠે આપવાથી જ સંપદા વૃદ્ધિ થવા પામે છે. ૨૧ प्रदत्तस्य च भुक्तस्य दृश्यते महदंतरम् । प्रभुक्तं जायते वक़ दत्तं भवति चाक्षयम् ॥ २२ ॥ ભાવાર્થ –દાન અને ભેગમાં મોટું અંતર દેખાય છે. ભેગવેલ (ખાધેલ) તરત વિષ્ટારૂપ થાય છે અને સત્પાત્રમાં આપેલ વસ્તુ અક્ષય થવા પામે છે. ૨૨ प्रायासशतलब्धस्य प्राणेभ्योऽपि गरीयसः । दानमेकैव वित्तस्य गतिरन्या विपत्तयः ॥ २३ ॥ ભાવાર્થ–સેંકડો પ્રયાસોથી મેળવેલ અને પ્રાણ કરતાં પણ અધિક એવા ધનની ગતિ એક દાનજ છે, તે સિવાય બીજી બધી તે વિપત્તિરૂપજ છે. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82