Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 78
________________ ૧૪ વર્ષ: धर्मद्रुमूलं सच्छास्त्रं जानन्मोचफलप्रदम् । लेखयेद्वाचयेद्यच्च शृणुयाद् भावशुद्धिकृत् ॥૨૪॥ ભાવાર્થ-ધર્મ રૂપ વૃક્ષના મૂલરૂપ અને મેાક્ષ ફળને આપનાર એવા ઉત્તમ શાસ્ત્રને જાણીને જે લખે, લખાવે, વાંચે, વચાવે અને સાંભળે, સંભળાવે તે પાતાના ભાવને અધિક વિશુદ્ધ અનાવે છે. ૧૪ लेखाप्यागमशास्त्राणि यो गुणिभ्यः प्रयच्छति । तन्मात्राक्षरसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥ १५ ॥ ॥ ॥ ભાવા— —આગમ શાસ્ત્ર લખાવીને જે ગુણીપાત્ર જનાને આપે છે, તે અક્ષર પ્રમાણ વરસા સુધી દેવતા થઈને દિવ્ય સુખે ભાગવે છે. ૧૫ ज्ञानभक्तिं विधत्ते यो ज्ञानविज्ञानशोभितः । प्राप्नोति स नरः प्रांत केवलिपदमव्ययम् ॥ ૬ ॥ ભાવાર્થ જે શ્રાવક જ્ઞાનની ભક્તિ કરે છે, તે જ્ઞાન કળાથી સુશાભિત થઈ પ્રાંતે અક્ષય કેલિપદ ( મેાક્ષપદ ) ને પામે છે. ૧૬ ( निदानं सर्वसौख्यानामन्नदानं विभावयन् । साधर्मिकाणां वात्सल्यं कुर्याच्छक्त्या समाः प्रति ||१७|| ા સર્વ સુખાના કારણરૂપ અન્નદાન છે એમ સમજીને શ્રાવકે પ્રતિ વર્ષે યથાશક્તિ સાધમી વાત્સલ્ય કરવુ, ૧૭ ભાવાર્થ वात्सल्यं बंधुमुख्यानां संसारार्णवमज्जनम् । तदेव समधर्माणां संसारोदधितारकम् Jain Education International || { = 11 દ ભાવા -બંધુ પ્રમુખ સ્વજના કુટુ ખીચાને સ્વાર્થ બુદ્ધિએ જમાડવા તે સ ંસાર સાગરની વૃદ્ધિનુ કારણ છે. ત્યારે સાધમી બધુ આને નિ:સ્વાર્થ પણે પ્રેમપૂર્વક જમાડવા તે સંસાર સમુદ્રથી તાર નાર થાય છે. ૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82