Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 77
________________ થી આયારોપદેય. चैत्यप्रतिमापुस्तकवेदश्रीसंघभेदरूपेषु । क्षेत्रेषु सप्तसु धनं वपेद् भूरिफलाप्तये ॥॥ ભાવાર્થ ત્ય, પ્રતિમા, પુસ્તક તથા ચતુર્વિધ શ્રી સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) એમ સાત ક્ષેત્રે ધન વાવવાથી (દ્રવ્ય વાપરવાથી) અગણિત ફળની પ્રાપ્તિ થાય છે. તે चैत्यं यः कारयेद्धन्यो जिनानां भक्तिभावतः। तत्परमाणुसंख्यानि पल्यान्येष सुरो भवेत् ॥ १०॥ - ભાવાર્થ–જે પુણ્યશાળી શ્રાવક ભક્તિભાવથી ( જરૂરી સ્થળે) જિનમંતિ કરાવે, તે એ ચેત્યનાં પરમાણુઓ જેટલા પલ્યોપમ સુધી દેવતાના સુખ ભોગવે છે. ૧૦ यत्कारितं चैत्यगृहं तिष्ठेद्यावदनेहसम् । स तत्समयसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥ ११ ॥ ભાવાર્થકરાવેલ જિનચૈત્ય એટલે કાળ રહે તેના જેટલા સમય થાય તેટલા વર્ષે પર્યત તે કરાવનાર દેવગતિનાં સુખ ભેગવે છે. ૧૧ सुवर्णरूप्यरत्नमयी दृषल्लेख(प्य)मयीमपि । कारयेद्योऽर्हतां मूर्ति स वै तीर्थकरो भवेत् ॥ १२ ॥ ભાવાર્થસુવર્ણની, રૂપાની, રત્નની, પાષાણની કે માટીની વિધિ સહિત જે જિન પ્રતિમા કરાવે, તે તીર્થકરપદને પામે છે. ૧૨ अंगुष्ठमात्रामपि यः प्रतिमा परमेष्ठिनः। कारयेदाप्य शक्रत्वं स लभेत्परमं पदम् ॥ १३ ॥ " ભાવાર્થ–જે અંગુઠા માત્ર જેટલી પ્રભુની પ્રતિમા વિધિ સહિત કરાવે, તે ઈદ્રપણું પામીને પરમ પદને પ્રાપ્ત કરે છે. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82