Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 67
________________ 1 ના કાકા ર , , કે વર્ગ પાંચમ. लब्ध्वैतन्मानुषं जन्म सारं सर्वेषुजन्मसु ।। सुकृतेन सदा कुर्यात्सकलं सफलं सुधीः ॥१॥ ભાવાર્થ–સકલ જન્મમાં સારરૂપ આ માનવજન્મ પામીને સુજ્ઞ પુરૂષે સદા સુકૃતથી સંપૂર્ણ રીતે તેને સફળ કર. ૧ निरंतरकृताद्धर्मात्सुखं नित्यं भवेदिति ।। अवंध्यं दिवसं कुर्यादानध्यानतपाश्रुतैः ॥२॥ ભાવાર્થ-નિરંતર ધર્મ આચરવાથી આ લોકમાં સદા સુખ પ્રાપ્ત થાય છે માટે દાન, ધ્યાન, તપ અને જ્ઞાનથી ( શાસ્ત્રાભ્યાસ વડે) દિવસ સફળ કર. ૨ आयुषस्तृतीये भागे जीवोंऽत्यसमयेऽथवा । आयुः शुभाशुभं प्रायो बध्नाति परजन्मनः ॥३॥ ભાવાર્થ–પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહ્યો છતે અથવા અંતસમયે જીવ પર જન્મનું પ્રાય: શુભાશુભ આયુષ્ય બાંધે છે. ૩ आयुस्तृतीयभागस्थः पर्वघस्रेषु पंचसु । श्रेयः समाचरन् जंतुर्बध्नात्यायुर्निजं ध्रुवम् ॥ ४ ॥ ભાવાર્થ–પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહેતાં પ્રાણ પાંચ પર્વ દિવસેમાં પુણ્યકર્મ આચરતાં અવશ્ય પોતાનું પરભવ સંબંધી આયુષ્ય બાંધે છે. જે ૪ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82