Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 72
________________ પંચમ વર્ગ ભાવાર્થશ્રીપર્યુષણ પર્વમાં શ્રાવક નિર્મળ મનથી કઢપસુત્ર સાંભળે અને શાસનની પ્રભાવના કરતાં તે પિતાના નગરમાં અમારિ–ષણા કરાવે-જીવદયા પળાવે. એ ૨૪ श्राद्धो विधाय सद्धर्मकर्म नो निर्वृतिं ब्रजेत् । 'अतृप्तमानसः कुर्याद्धर्मकर्माणि नित्यशः ॥२५॥ ભાવાર્થ સદ્ધર્મ આચરતાં શ્રાવક કદિ સંતેષ ન પામે. તે સદા મનમાં અતૃપ્ત રહીને નિત્ય અધિકાધિક પ્રેમથી ધર્મકાર્યો કરતેજ રહે. . ૨૫ ज्येष्ठे पर्वणि श्रीकल्पं सावधानः शृणोति यः । अंतर्भवाष्टकं धन्यः स लभेत्परमं पदम् ॥ २६ ॥ ભાવાર્થ-શ્રી પર્યુષણ પર્વને વિષે જે સાવધાન થઈને કલ્પસૂત્ર સાંભળે, તે પુણ્યશાળી આઠ ભવની અંદર મહામંગળકારી (મેક્ષ) પદને પામે છે. જે ૨૬ सम्यक्त्वसेवनान्नित्यं सद्ब्रह्मव्रतपालनात् । यत्पुण्यं जायते लोके श्रीकल्पश्रवणेन तत् ॥ २७ ॥ ભાવાર્થ–નિરંતર સમ્યકત્વના સેવનથી અને બ્રહ્મચર્યવ્રતના પાલનથી લોકમાં જે પુણ્ય પ્રાપ્ત થાય, તેટલું પુણ્ય શ્રી કલ્પસૂત્ર સાંભળવાથી પ્રાપ્ત થાય છે. જે ૨૭ दानस्तपोभिर्विविधैः सत्तीर्थोपासनैरहो। यत्पापं क्षीयते जंतास्तत्कल्पश्रवणेन वै ॥ २८॥ ભાવાર્થ–વિવિધ દાન દેવાવડે, તપ કરવાવડે અને સારા તીર્થોની ઉપાસના કરવાવડે પ્રાણીનું જે પાપ ક્ષીણ થાય, તેટલું પાપ કલ્પસૂત્ર સાંભળવાથી ક્ષીણ થાય છે. i ૨૮ मुक्तेः परं पदं नास्ति तीर्थ शत्रुजयात्परम् । सद्दर्शनात्परं तत्त्वं शास्त्रं कल्पात्परं न हि ॥ २६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82