Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 70
________________ પંચમ ૨. ૫૩ મદ્દ સહિત આયંબિલ અને ચાર કલ્યાણક હેય તે ઉપવાસ કરવો. ૧૪ છે सपूर्वार्द्धमुपवासं पुनः पंचसु तेष्विति । पंचभिर्वत्सरैः कुर्यात्तानि चोपोषितैः सुधीः ॥ १५ ॥ ભાવાર્થ–પાંચ કલ્યાણક હેાય તે પૂવો (પુરિમટ્ટ) સહિત ઉપવાસ કરે. એમ સુજ્ઞ શ્રાવક આ પાંચ લ્યાણક તપ પાંચ વરસે પૂર્ણ કરે. (ઉપર જણાવેલ પૂર્વાર્ધનો અર્થ અન્ય સ્થળે એકાસણુરૂપ કરેલ દેખાય છે.) આ ૧૫ अहंदादिपदस्थानि विंशतिस्थानकानि च । कुर्वीत विधिना धन्यस्तपसैकाशनादिना ॥ १६ ॥ ભાવાર્થ—અરિહંતાદિ પદરૂપ વિશ સ્થાનકોની, ભાગ્ય શાળી શ્રાવક એકાશનાદિ તપથી વિધિપૂર્વક આરાધના કરે ૧૬ तत्तद्विधिध्यानपरो योऽमून्याराधयत्यहो । लभते तीर्थकृन्नामकर्माशर्महरं परम् ॥ १७ ॥ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવક તે તે વિધિ અને ધ્યાનમાં તત્પર રહીને એ સ્થાનકે આરાધે કે જેથી સમસ્ત દુ:ખને નાશ કરનાર અને ઉત્કૃષ્ટ એવા તીર્થકર નામકર્મને તે ઉપાર્જન કરે. ૧૭ - उपवासेन यः शुक्लामाराधयति पंचमीम् । सार्दानि पंचवर्षाणि स लभेत् पंचमी गतिम् ॥१८॥ ભાવાર્થ– શ્રાવક ઉપવાસ કરીને સાડા પાંચ વરસ શુક્લ પંચમીનું આરાધન કરે, તે પંચમી ગતિ (મેક્ષ)ને પામે છે. ૧૮i उद्यापनं व्रते पूर्णे कुर्याद्वा द्विगुणं व्रतम् । तपोदनप्रमाणानि भोजयेन्मानुपाणि च ॥ १६ ॥ ભાવાર્થ-બૃત સંપૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન (ઉજમણું) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82