Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 69
________________ થી આયારોપદેશ. एकैकोचफलानि स्युः पंचपर्वाण्यमूनि वै । तदत्र विहितं श्रेयोऽधिकाधिकफलं भवेत् ॥ १० ॥ ભાવાર્થ–એ પાંચ પર્વે ઉત્તરોત્તર અધિક ફળદાયક છે, માટે તે દિવસે કરવામાં આવેલ ધર્મ કરણી અધિકાધિક ફળદાયક થાય છે. તે ૧૦ धर्मक्रियां प्रकुर्वीत विशेषात्पर्ववासरे। आराधयन्नुत्तरगुणान् वर्जयेत्स्नानमैथुने ॥ ११ ॥ ભાવાર્થી—એમ સમજી સુજ્ઞ જનોએ પર્વ દિવસે વિશેષ પ્રકારે ધર્મક્રિયા કરવી અને ઉત્તર ગુણોનું પિષધ-પ્રતિક્રમણદિનું) આરાધન કરતાં સ્નાન અને મિથુનને ત્યાગ કરવો. જે ૧૧ विदध्यात्पौषधं धीमान् मुक्तिवश्यौषधं परम् । तदशक्ती विशेषेण श्रयेत्सामायिकव्रतम् ।। १२ ।। ભાવાર્થ–તે દિવસે સુજ્ઞ શ્રાવક મુક્તિને વશ કરવામાં પરમ ઔષધ સમાન ઉત્કૃષ્ટ પાષધ કરે અને તેવી શક્તિ ન હોય તે વિશેષથી સામાયિકવૃત આચરે ૧૨ એ च्यवनं जननं दीक्षा ज्ञानं निर्वाणमित्यहो। अर्हतां कल्याणकानि सुधीराराधयेत्तथा ॥ १३ ॥ ભાવાર્થ–વળી જે દિવસે અરિહંતોના, ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મિક્ષ કલ્યાણક હોય, તે દિવસે સુજ્ઞ શ્રાવક ધમરાધન કરે છે ૧૩ एकस्मिन्नेकाशनकं द्वयोर्निर्विकृतेस्तपः। त्रिष्वाचाम्लं सपूर्वार्द्ध चतुर्तेपोषितं सृजेत् ॥ १४ ॥ ભાવાર્થ–તે દિવસે એક કલ્યાણક હોય તો એકાશન કરવું, બે હોય તો વિગઈ (વિકૃતિ) ના ત્યાગરૂપ નીવી કરવી, ત્રણ હેાય તે પુરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82