Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 68
________________ પંચમ વગે. जंतुराराधयेद्धर्म द्विविधं द्वितीयादिने । सृजन् सुकृतसंघातं रागद्वेषद्वयं जयेत् ॥ ५॥ ભાવાર્થ–બીજનું આરાધન કરતાં દ્વિવિધ ધર્મ (સાધુ અને ગૃહસ્થ સંબંધી) ધર્મ આરાધી શકાય છે. અને અનેક સુકૃત આચરતાં રાગ દ્વેષને જ કરી શકાય છે. ૫ पंच ज्ञानानि लभते चारित्राण व्रतानि च । पंचमी पालयन् पंच प्रमादान् जयति ध्रुवम् ॥ ६॥ ભાવાર્થ–પંચમીનું આરાધન કરતાં પ્રાણ પાંચ જ્ઞાન, પાંચ ચારિત્ર અને પાંચ વ્રત પામે છે અને પાંચ પ્રમાદનો તે અવશ્ય જય કરે છે. તે ૬ છે दुष्टाष्टकर्मनाशायाष्टमी भवति रक्षिता। स्यात्प्रवचनमातृणां शुद्धयेष्टमदान् जयेत् ॥७॥ ભાવાર્થ-અષ્ટમીનું પાલન (આરાધન) કરવાથી અષ્ટ કર્મનો નાશ થાય છે, અને અષ્ટ પ્રવચન–માતાની શુદ્ધિ થાય છે, તેમજ આઠ મદન યે થાય છે. ૭ एकादशांगानि सुधीराराधयति निश्चितम् । एकादश्यां शुभं तन्वन् श्रावकप्रतिमास्तथा ॥ ८॥ ભાવાર્થ_એકાદશીના દિવસે ધર્મ આચરતાં સુજ્ઞ શ્રાવક અવશ્ય અગીયાર અંગને અને શ્રાવકની અગીયાર પ્રતિમાને આરાધે છે. ૮ चतुर्दशरज्जूपरिवासमासादयत्यहो । चतुर्दश्यामाराधयन् पूर्वाणि च चतुर्दश ॥ ६ ॥ ભાવાર્થ–ચતુર્દશીને દિવસે ધર્મ આચરતાં શ્રાવક ચાદ પૂર્વેને આરાધીને છેવટે ચંદ રાજલકની ઉપર મેક્ષવાસને પામે છે. | ૯ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82