Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 59
________________ શ્રી માથારાપા. ભાવાર્ય–સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય એ ચાર કર્મોને વિશેષથી ત્યાગ કર. ૪૬ पाहाराज्जायते व्याधि-मैथुनाद् गर्भदुष्टता। भूतपीडा निद्रया स्यात् स्वाध्यायाद् बुद्धिहीनता ॥४७॥ ભાવાર્થ-કારણ કે આહાર કરવાથી વ્યાધિ થાય, મૈથુન કરવાથી ગર્ભમાં રહેલ બાળક દુર થાય, નિદ્રાથી ભૂતાદિકને ઉપદ્રવ થાય અને સ્વાધ્યાય કરતાં બુદ્ધિમાં હીનપણું પ્રાપ્ત થાય. ૪૭ प्रत्याख्यानं धुचरिमं कुर्याद्वैकालिकादनु । द्विविधं त्रिविधं चापि चाहारं वर्जयेत्समम् ॥४८॥ ભાવાર્થ-વાળુ કર્યા પછી દિવસ ચરિમનું પ્રત્યાખ્યાન કરે, દુવિહાર કે ત્રિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન કરવું. ૪૮ महो मुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजेत् ।। निशामोजनदोषहो यात्यसौ पुण्यभाजनम् ॥४६॥ ભાવાર્થ-રાત્રિ ભેજનના દોષને જાણનાર જે શ્રાવક પ્રભાતે અને સાંજે બે બે ઘડી વર્જે, તે પુણ્યનું ભાજન થાય છે. ૪૯ करोति विरतिं धन्यो यो सदा निशि भोजनात् । सोऽद्ध पुरुषायुष्कस्य स्यादवश्यमुपोपितः ॥ ५० ॥ ભાવાર્થ-જે ભાગ્યશાળી શ્રાવક રાત્રિ ભોજનની વિરતિ એટલે સર્વથા ત્યાગ કરે તેને પોતાના અર્ધ આયુષ્યના ઉપવાસનું અવશ્ય ફળ મળે છે. ૫૦ वासरे च रजन्यां च यः खादन्नेव तिष्ठति । शृंगपुच्छपरिभ्रष्टः स्पष्टं स पशुरेव हि ॥५१॥ ભાવાર્થ-રાત દિવસ જે ખાતે જ રહે છે, તે મનુષ્ય છતાં શીંગડા અને પંછડા વિનાને કેવળ પશુ જ છે. ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82