Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 58
________________ તૃતીય વગઃ - ભાવાર્થ—લેવામાં કે દેવામાં પુરૂષે પિતાના વચનનો લેપ કદિ ન કરે.કારણ કે પિતાના વચન યથાર્થ પાળનાર માણસ મોટી પ્રતિષ્ઠાને પામે છે. ૪૧ धीरः सर्वस्वनाशेऽपि पालितां यो निजां गिरम् । नाशयेत्स्वल्पलाभार्थ वसुवत्स्यात्स दुःखितः ॥ ४२ ॥ ભાવાર્થ–સર્વસ્વનો નાશ થતાં પણ ધીર પુરૂષે પિતાનું વચન પાળવું. અ૫ લાભને માટે પોતાના વચનનો ભંગ કરે, તે વસુરાજાની જેમ દુઃખી થાય છે. ૪૨ एवं व्यवहापरः प्रहरं तुर्यमर्जयेत् । वैकालिककृते गच्छेदथो मंदिरमात्मनः ॥४३॥ ભાવાર્થ—એ પ્રમાણે ગ્ય વ્યવહારમાં તત્પર રહેતાં થો પહાર વ્યતિત કરે અને વાળુ કરવા માટે શ્રાવક પિતાના ઘરે જાય ૪૩ एकाशनादिकं येन प्रत्याख्यानं कृतं भवेत् । आवश्यककृते सायं मुनिस्थानमसौ व्रजेत् ॥४४॥ ભાવાર્થ–પણ જેણે એકાસણાનું પ્રત્યાખ્યાન કરેલ છે, તે સાંજે આવશ્યક (પ્રતિક્રમણ) માટે મુનિને સ્થાને (ઉપાશ્રયે) જાય. ૪૪ दिवसस्याष्टमे भागे कुर्याद्वैकालिकं सुधीः । લોકસમયે સૈર નિશ્યાનૈવ વવ પ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવક દિવસના આઠમે ભાગે-ચાર ઘડી દિવસ રહ્યો હોય ત્યારે વાળુ કરે પણ સાંજે કે રાત્રે તે પંડિત પુરૂષ ભોજન ન જ કરે. ૪૫ चत्वारि खलु कर्माणि संध्याकाले विवर्जयेत् । आहारं मैथुनं निद्रां स्वाध्यायं च विशेषतः ॥४६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82