Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 56
________________ તૃતીય વગ. ટક હવે વ્યાપાર કેમ કરવું અને સ્વધર્મ રક્ષા કેમ થાય તે બતાવે છે. विक्रीणीयात्प्राप्तमूल्यं न हच्छिदाधिकाधिकम् । प्रतिमूल्यकृतां प्रायो मूलनाशः प्रजायते ॥ ३२ ॥ ભાવાર્થ વ્યાજબી, મૂલ્ય મળતાં (અલ્પ લાભે) વસ્તુ વેચવી, પણ અધિકાધિક લાભની ઈચ્છા ન કરવી, કારણ કે વધારે લાભ મેળવવા જતાં કોઈવાર મૂલજ નાશ થઈ બેસે છે. ૩૨ उद्धारके न प्रदद्यात् सति लामे महत्यपि । ऋते ग्रहणकाद् व्याजे न प्रदद्याद्धनं खलु ॥ ३३ ॥ ભાવાર્થ–મેટો લાભ થતો હોય છતાં ઉધારે ન આપવું, તેમજ લેભવશ થઈ કંઈ વસ્તુ (ઘરેણું કે મકાન) સામે લીધા વિના ધન વ્યાજે ન આપવું. ૩૩ जानन् स्तेनाहृतं नैव गृह्णीयाद्धर्ममवित । वर्जयेत् तत्प्रतीरूपं व्यवहारं विचारवान् ॥ ३४ ॥ ભાવાર્થ-ધર્મના રહસ્યને જાણનાર શ્રાવક જાણતાં છતાં ચારીને માલ ગ્રહણ કરે જ નહીં તથા વિચારક પુરૂષે વ્યાપારમાં વસ્તુ સેળભેળ કરીને પણ વેચવી નહિ. ૩૪ तस्करैरंत्यजै तैर्मलिनैः पतितैः समम् । इहामुत्र हितं वांछन् व्यवहारं परित्यजेत् ॥ ३५ ॥ ભાવાર્થ–ચાર, ચંડાળ, ધૂર્ત, મલિન અને પતિત જનોની સાથે આ લેક અને પરલોક સંબંધી હિત ઈચ્છનાર શ્રાવકે વ્યવવહાર–વેપાર ન કર. ૩૫. विक्रीणानः स्ववस्तूनि वदेस्कूटकर्ष न हि । आददानोऽन्यसत्कानि सत्यकारं न लोपयेत् ।। ३६ ॥ ભાવાર્થ–પોતાની વસ્તુ વેચતાં-પાપભીરુ સજજને (જુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82