Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 54
________________ વૃત્તીય વર્તો તથા પેાતાનું અવાખલ સમજીને વિશેષ હિતાહિતના વિશેષ ખ્યાલ રાખે ૨૨ वशीकृतेंद्रियो देवे गुरौ च गुरुभक्तिमान् । यथावत् स्वजने दीनेऽतिथौ च प्रतिपत्तिकृत् ॥ २३ ॥ ભાવાર્થી—ઇંદ્રિયાને સારી રીતે નિયમમાં રાખી દેવ ગુરૂપર ભારે ભક્તિ ધરાવે તેમજ સ્વજન, ટ્વીન (અનાથ) અને અતિથિ (સાધુસંત) ની યથાશક્તિ સંભાળ લે, તેની ખરદાસ કરે ૨૩ . एवं विचारचातुर्य रचयंश्चतुरैः समम् । कियतीमतिक्रमन्वेलां शृण्वन् शास्त्राणि वा भयन् ॥२४॥ ભાવાથ એ પ્રમાણે ચતુર જનાની સાથે ચતુરાઇથી વિચાર ચલાવતાં શ્રાવક કેટલાક વખત શાસ્ત્ર સાંભળવામાં અથવા ભણવામાં ગાળે. ૨૪ कुर्वीतार्थार्जनोपायं न तिष्ठेद्दैवतत्परः । उपक्रमं विना भाग्यं पुंसां फलति न कचित् ॥ २५ ॥ ભાવા—પછી નસીમ ઉપર આધાર રાખી બેસી ન રહેતાં તે ધન ઉપાર્જન કરવાના ઉપાય હાથમાં લે, કારણ કે ઉદ્યમ વિના પુરૂષાનુ ભાગ્ય કદાપિ ળતુ નથી. ૨૫ शुद्धेन व्यवहारेण व्यवहारं सृजेत्सदा । कूटतुलां कूटमानं कूटलेख्यं च वर्जयेत् ।। २६ ।। ભાવા —સુજ્ઞ શ્રાવકે નિરંતર શુદ્ધ વ્યવહારથી પોતાને વેપાર ચલાવવેા. ખાટા તેાલ, ખાટા માપ કે ખેાટા લેખના ત્યાગ કરવા. ૨૬ अंगारवनशकटभाटकस्फोटजीविका । दंतलाक्षारसकेशविषवाणिज्यकानि च || ૨૭ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82