Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 52
________________ તૃતીય વ. मूर्खेर्दुष्टैरनाचारैर्मलिनैर्धर्मनिंदकैः । दुःशीलोर्मिभिश्रीरैः संगतिं वर्जयेदलम् ॥ १३ ॥ ભાવા મૂર્ખ, દુષ્ટ, અનાચારી, મલિન, ધર્મની નિંદા કરનાર, દુ:શીલ, લેાભી અને ચાર એવા જનાની કદાપિ સંગતિ કરવી નહિ. ૧૩ अज्ञातप्रतिभूः की अज्ञातस्थानदो गृहे । અજ્ઞાતળુનાંવવી, અજ્ઞાતમૃત્યરત્ત: || ૪ || ભાવાથ-મૂખનાં ચિન્હા-અન્તણ્યાની પ્રશંસા કરવી, અજાણ્યાને પોતાના ઘરે રહેવાનુ સ્થાન આપે, અજાણ્યા કુળ સાથે સંબંધ કરે, અજાણ્યા નાકરને રાખે. ૧૪ स्वस्योर्ध्व कोपकर्त्ता च स्वस्योर्ध्वं रिपुविग्रही । स्वस्योर्ध्व गुणगर्वी च स्वस्योर्ध्वं भृत्यसंग्रही ॥ १५ ॥ 34 ભાવા --પેાતાના કરતાં ચઢીયાતા વડીલ ઉપર કાપ કરે, પાતા કરતાં મળવંત શત્રુ સાથે વિરોધ કરે, પોતાનામાં ન હોય તેવા ગુણુનો ગર્વ કરે અથવા ગુણીજન સાથે વિવાદ કરે, પાતાનાથી ઉંચા દરજ્જાના નાકર રાખે, ૧૫. उद्धाराणमोक्षार्थी भोक्ता भृत्यस्य दंडनात् । दौःस्थ्ये पूर्वार्जिताशंसी स्वयं स्वगुणवर्णकः ॥ १६ ॥ ભાવા ઉધાર કરીને ઋણુ મુક્ત થવા ઇચ્છે, નોકરને દંડ કરીને પાતે પચાવી જાય, ઢાસ્થ્ય-દુ:સ્થિતિમાં પૂર્વ ઉપાર્જન કરેલ. ધનની પ્રશ ંસા કરે, પાતે પોતાના ગુણા વખાણે. ૧૬. ऋणाद्धर्म विजानाति त्याज्यं दत्ते धने सति । विरोधं स्वजनैः सार्द्ध स्नेहं च कुरुते परैः ॥ १७ ॥ બાવા ---ઋણુ કરીને ધર્મ આચરે, ધન છતાં ત્યાજ્ય વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82