Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી માયારાપદિ
| ભાવાર્થ-વિચક્ષણ શ્રાવક વૈયાવૃત્ય (વૈયાવચ્ચે) જન્ય શ્રેય (પુણ્ય) અક્ષય સમજીને આવશ્યક (પ્રતિક્રમણ) કર્યા પછી સદગુરૂની સેવા ભક્તિ કરે. ૯
वस्त्रावृतमुखो मौनी हरन् सर्वागजं श्रमम् । गुरुं संवाहयद्यत्नात्पादस्पर्श त्यजबिजम् ॥१०॥
ભાવાર્થ-મુખ આડે વસ્ત્ર રાખી, મૈનપણે શુશ્રુષા કરતાં ગુરૂનો સર્વાગ શ્રમ દૂર કરે, વળી યત્નથી અંગ દબાવતાં ગુરૂને પિતાના પગને સ્પર્શ થવા ન દે. ૧૦ .
ग्रामचैत्ये जिनं नत्वा ततो गच्छेत्स्वमंदिरम् । प्रचालितपदः पंचपरमेष्ठिस्तुतिं स्मरेत् ॥११॥
ભાવાર્થ–પછી પિતાના ગામમાં આવેલાં ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કરીને પોતાના ઘરે આવે અને ત્યાં પગ ધોઈને પંચ પરમેથી–મંત્રનું સ્મરણ કરે. અને ચિંતવે. ૧૧
अर्हतः शरणं संतु सिद्धाश्च शरणं मम । .. शरणं जिनधर्मो मे साधवः शरणं सदा ॥१२॥
ભાવાર્થ–મને સદા અરિહંતનું શરણ હજો, સિદ્ધનું શરણ હજો, જિન ધર્મનું શરણ હજો અને સાધુઓનું શરણુ અર્થાત્ સંસારમાં એજ મને શરણરૂપ થાઓ. ૧૨
नमः श्रीस्थूलभद्राय कृतभद्राय तायिने । शीलसबाहमाधृत्य यो जिगाय स्मरं रयात् ॥१३॥
ભાવાર્થ-કલ્યાણકારી એવા શ્રી સ્થૂલભદ્રજીને મારે નમસ્કાર થાઓ કે જેમણે શીલરૂપ બશ્વર ધારણ કરીને કામદેવને વેગથી જીતી લીધું. ૧૩
गृहस्थस्यापि यस्यासीच्छीललीला बृहत्तरा । नमः मुदर्शनायास्तु सदर्शनकतश्रिये ॥१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82