Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 50
________________ ૩૩ તૃતીય વર્ગ. सत्वादिगुणसंपूर्णो राज्याहः स्याद्यथा नरः। एकविंशतिगुणः स्याद् धर्मा) मानवस्तथा ।। ५ ॥ ભાવાર્થ-જેમ સત્ત્વાદિ ગુણયુક્ત પુરૂષ રાજ્યને યોગ્ય થાય છે, તેમ એકવીશ ગુણયુક્ત મનુષ્ય ધર્મને એગ્ય બને છે. પ. પવિત્ર ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે ઉપાદેય ૨૧ ગુણ વર્ણન. अक्षुद्रहृदयः सौम्यो रूपवान् जनवल्लभः । अक्रूरो भवभीरुश्चासँठो दाक्षिण्यवान् सदा ॥ ६ ॥ अपत्रपिष्णुः संदयो मध्यस्थः सौम्यक् पुनः । गुणरागी सत्कथाढ्यः सुपेक्षो दीर्घदयपि ॥ ७ ॥ वृद्धानुगतो विनीतः कृतज्ञः परहितोऽपि च । लैब्धलक्ष्यो धर्मरत्नयोग्योऽमीभिर्गुणैर्भवेत् ॥ ८॥ ભાવાર્થ –૧ અશુદ્ર હૃદયવાળો–પરાયા છિદ્ર ન જોતાં ગુણગ્રહણ કરવાનું બને, ૨ સમ્ય—પ્રકૃતિ–વાણીની મીઠાશ જેથી સૌને શાન્તિ ઉપજે, ૩રૂપવાન–શરીર આરોગ્ય અને સુંદર, ૪ જનવલ્લભ–પરોપકારી પણાથી સૌને પ્રિય, ૫ અક્રૂર-મૃદુ તથા કેમળ હૃદય રાખે, ૬ ભવભીરૂ–પાપ અને પરભવથી ડરે અકાર્ય કરતાં પાછા હઠે, ૭ અશઠ–નિષ્કપટપણું, ૮ દાક્ષિણ્યવાન પિતાની ઈચ્છા નહિ છતાં પરનું સંપાદન થઈ શકે તેવી નિર્દોષ દાક્ષિણ્યતા, ૯ લજજાળું–અદબ-મર્યાદાપણું, ૧૦ દયાળુ-બીજાનું દુ:ખ જોઈ હદય દ્રવે–અનુકંપા, ૧૧ મધ્યસ્થ–નિષ્પક્ષપાતપણે તેલનશક્તિ, ૧૨ સૈય્યદષ્ટિવાળે–સૈ પર અમીદ્રષ્ટિ-સમભાવપણું, ૧૩ ગુણાનુરાગી–સદ્દગુણ કે સગુણ ઉપર પ્રેમ, ૧૪ સત્કથક–વિકથા નહિં કરતાં પુરૂષોનાં ચરિત્રનું કથન કરે, ૧૫ સારા પક્ષવાળા–ધમીંક કુટુંબવાળા કે જેથી પરાભવ ન પામે, ૧૬ દીર્ઘદશ–હિતાહિતનો વિચાર કરી કાર્ય કરનાર–સાહસ નહીં કરનાર, ૧૭ વૃદ્ધાનુગામી–-શિષ્ટ પુરૂષોને અનુસરી ચાલવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82