Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 48
________________ હિતી વર્ષ. - - ભાવાર્થ-વિવેકી શ્રાવકે માર્ગે ચાલતાં તાંબૂલનું ભક્ષણ ન કરવું તથા પુણ્ય માર્ગ જાણનાર પુરૂષ સેપારી વિગેરે આખું ફળ દાંતે ભાંગવું નહીં, પરંતુ જોઈ તપાસીને ખાવું. ૬૩ भोजनादनु नो स्वप्यादिना ग्रीष्मं विचारवान् । दिवा स्वपयतो देहे जायते व्याधिसंभवः ॥६४॥ ભાવાર્થ-જન કર્યા પછી વિચારવાન પુરૂષે ગ્રીષ્મઋતુ વિના દિવસે સુવું નહિ. કારણકે દિવસે ઉંઘ લેતાં શરીરે વ્યાધિ થવાનો સંભવ છે. ૬૪ એ પ્રમાણે શ્રી રત્નસિંહરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ રચેલ આચારપદેશને બીજે વર્ગ સમાપ્ત થયે. ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82