Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 46
________________ kતીય વર અને મધ્યાન્હ) વખતે, ચંદ્ર, સૂર્ય ગ્રહણ વખતે અને સ્વજનાદિકનું ઘરમાં શબ પડયું હોય તે વખતે ભેજન ન કરવું. પ૩ कार्पण्यं कुरुते यो हि भोजनादौ धने सति ।। मन्ये मंदमतिः सोन दैवाय धनमर्जेति ॥ ५४॥ ભાવાર્થ–પિતાની પાસે ધન છતાં જે ભેજનાદિકમાં કૃપતા કરે છે, તે મંદમતિ દેવની ખાતરજ (કોઈ બીજા માટે જ). ધન ઉપાર્જન કરે છે, એમ મને લાગે છે. ૫૪ હવે ભક્ષ્યાભઢ્ય વિચાર કહેવામાં આવે છે. अज्ञातभाजने नाबाद् ज्ञातिभ्रष्टगृहेऽपि च । अज्ञातानि निषिद्धानि फलान्यन्यानि च त्यजेत् ॥ ५५ ॥ ભાવાર્થઅજાણ્યા ભાજનમાં અને જ્ઞાતિભ્રષ્ટને ઘરે ભેજન ન કરવું તથા અજાણ્યા અને નિષેધેલાં ફળોનું ભક્ષણ ન કરવું. ૫૫ बालस्त्रीभूणगोहत्याकृतामाचारलोपिनाम् । स्वगोत्रभेदिनां पंक्तौ जाननोपविशेत्सुधीः ॥ ५६ ॥ ભાવાર્થ–બાળહત્યા, હત્યા, ગર્ભહત્યા, તથા ગેહત્યા કરનાર, આચારની વિરૂદ્ધ વર્તનાર તથા પોતાના ગેત્રમાં ભેદ પડાવનાર (કલેશ કરાવનાર) પુરૂષની પંક્તિમાં સુજ્ઞજને જાણતાં છતાં ન બેસવું. પ૬ मचं मांसं नवनीतं मधूदुंबरपंचकम् । अनंतकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥ ५७ ॥ आमगोरससंपृक्तं द्विदलं पुष्पितौदनम् ।। दध्यहतियातीतं कथितानं च वर्जयेत् ॥ ५८ ॥ ભાવાર્થ–મધ, માંસ, માખણ, મધ, પાંચ જાતના ઉંબરા, ( વડ વગેરેના ટેલ) અનંતકાય, ( કંદમૂળ વગેરે) અજરચું ફળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82