Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૮
શ્રી આચારાપદેશ.
श्रधौतपादः क्रोधांघो वदन् दुर्वचनानि यत् दक्षिणाभिमुखो भुंक्ते तत्स्याद्राक्षसभोजनम् ॥ ४६ ॥
ભાવાથ-પગ ધાયા વિના, ક્રોધાંધ થઇને, દુચન મેાલતાં તથા દક્ષિણ દ્વિશા સન્મુખ બેસીને જે ભેજન કરવું તે રાક્ષસ ભાજન કહેવાય છે. ૪૯
पवित्रांगः शुभे स्थाने निविष्टो निश्वलासने । स्मृतदेवगुरुर्भुक्ते तत्स्यान्मानवभोजनम् ।। ५० ।।
ભાવા
શરીરે પવિત્ર થઈ, સારા સ્થાને નિશ્ચલાસન પર બેસી દેવ ગુરૂનુ સ્મરણ કરીને જે ભાજન કરવું તે માનવલાજન કહેવાય છે. ૫૦
स्नात्वा देवान् समभ्यर्च्य नत्वा पूज्यजनान् मुदा । दत्वा दानं सुपात्रेभ्यो भुंक्ते भक्तं तदुत्तमम् ॥ ५१ ॥
ભાવા—સ્નાન કરી, દેવ પૂજા સારી રીતે કરી, વડીલે ( પૂજ્ય ગુરૂજના ) ને હ પૂર્વક નમી અને સુપાત્રે દાન આપીને જે ભાજન કરવુ તે ઉત્તમ ભેાજન ગણાય છે. ૫૧
भोजने मैथुने स्नाने वमने दंतधावने ।
विदुत्सर्गे निरोधे च मौनं कुर्यान्महामतिः ।। ५२ ॥
ભાવા —Àાજન, મૈથુન, સ્નાન, વમન, દંતધાવન, મલેાત્સર્ગ ( વડીનીતિ ) કરતાં અને શ્વાસાદિ નિરાય પ્રસ ંગે સુજ્ઞ પુરૂષ મીન ધારણ કરવુ. પર
आग्नेयीं नैर्ऋत्यं भुक्तौ दक्षिणां वर्जयेद्दिशम् ।
संध्ये ग्रहणकालं च स्वजनादेः शबस्थितिम् ॥ ५३ ॥
ભાવા—અગ્નિ અને નૈૠત્ય કાણુ તેમજ દક્ષિણ દિશા સન્મુખ બેસીને લેાજન ન કરવું, તેમજ ત્રિસંધ્યા ( સાંજ, સવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82