Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 43
________________ શ્રી આમા પહે સુજ્ઞ શ્રાવક ત્રણ નિસ્ટિહિ કહીને ચૈત્યમાં ચૈત્ય સંબંધી વ્યવસ્થા કરીને તે ભક્તિપૂર્વક શ્રી કરે ॥ ૪૦ ॥ શ વિશેષાથ દેરાસરનાં બહારનાં પગથી આગળ આવતાં પ્રથમનિસિ હીનો ઉચ્ચાર કરવા એટલે પાતે સંસાર સંબંધી સ કાર્યોનો ત્યાગ કર્યો છે એમ ચિંતવવું. પછી દેરાસરના મકાનમાં પેસતાં ત્યાંની આશાતના જોવામાં આવે તે દૂર કરવી અથવા ભલામણ કરવી, પછી મંડપમાં પ્રવેશ કરતાં આ વાર નિરિસહી કહેવી એટલે હવે પેાતાને દેરાસર સબધી કામકાજનો પણ નિષેધ છે એયિતવવું, છેવટે ગભારા આગળ આવતાં અર્ધું અંગ નમાવી યથેાચિત દ્રવ્ય મૂળ ર્યા પછી ચૈત્યવંદન કરતા પહેલાં ત્રીજીવાર ‘નિસ્સિીં’ કહીને એવું ચિતવવું કે હવે મારે પરમાત્માના ગુણુ સ્મરણ વગર તમામ કાર્યનો ત્યાગ છે. પ્રવેશ કરે. પછો જિનેંદ્રની પૂજા मूलनायकमर्चित्वाष्टधार्हत्प्रतिमाः पराः । पूजयेच्चारुपुष्पौघैर्मृष्ट्वा चांतर्बहिः स्थिताः ॥ ४१ ॥ પ્રથમ શ્રી મૂલનાયક ભગવંતની અષ્ટ પ્રકારે પૂજા કરી પછી અંદર અને બહાર બિરાજમાન અન્ય જિન પ્રતિમાજીએને માજેન કરી સુંદર પુષ્પા લઇને પૂજા કરે. ૫ ૪૧ । अवग्रहाद् बहिर्गत्वा वंदेतार्हतमादरात् । विधिना पुरतः स्थित्वा रचयेच्चैत्यवंदनम् ॥ ४२ ॥ પછી અવગ્રહથી બહાર આવી ભગવંતને આદરપૂર્વક વંદન . કરે અને સન્મુખ બેસીને વિધિપૂર્વક ઉદ્યુસિત ભાવથી ચૈત્યવંદન કરે. ૪૨ एकश स्तवेनाद्या द्वाभ्यां भवति मध्यमा । पंचभिस्तूत्तमा ज्ञेया जायते सा त्रिधा पुनः ॥ ४३ ॥ ભાષા એક શક્રસ્તવ ( નમાશ્રુણ ) થી આદ્ય વંદના, એથી મધ્યમ અને પાંચથી ઉત્તમ ચૈત્યવંદન જાણવું. એમ તે ત્રણ પ્રકાર કહેવામાં આવેલ છે. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82