Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 49
________________ : : વર્ગ ત્રીજે. ततो गेहश्रियं पश्यन् विद्वद्गोष्ठीपरायणः । सुतादिभ्यो ददच्छिक्षां सुखं तिष्ठेद् घटीद्वयम् ॥१॥ ભાવાર્થ–પછી પિતાની ગૃહલક્ષ્મી (ઘરની શોભા ) ને જેતે વિદ્વાનની વાતોલાપમાં તત્પર રહેતાં શ્રાવક પિતાના પુત્રાદિ પરિવારને હિતશિક્ષા આપતાં બે ઘડી સુએ ઘેર સ્થિરતા કરે. ૧ मात्मायत्ते गुणग्रामे दैवायत्ते धनादिके। - વિફાતિપિત્તતાનાં કૂણાં ન ચાલ્યુબ્યુતિઃ | ૨ | ભાવાર્થ–ગુણને સમૂહ આત્મા (પિતા) ને આધીન છે અને ધનાદિક દેવને આધીન છે, એમ સમસ્ત તત્ત્વને જાણનાર પુરૂષે ગુણથી ભ્રષ્ટ ન થાય. ૨. गुणैरुत्तमतां याति वंशहीनोऽपि मानवः । पंकज ध्रियते मूर्ध्नि पंकः पादेन घृष्यते ।। ३ ।। ભાવાર્થ –વંશહીન ( જાતિકુળહીન) મનુષ્ય પણ ગુણવડે ઉત્તમતા પામે છે. પંકજ (કમળ) જે કાદવમાંથી ઉત્પન્ન થયેલ તેને લોકે મસ્તકે ધારણ કરે છે અને પંક (કાદવ) પરવડે કચરાય છે. ૩. नखानिरुत्तमानां स्यात् कुलं वा जगति कचित् । प्रकृत्या मानवा एव गुणैर्जाता जगन्नुताः ॥ ४ ॥ ભાવાર્થ-ઉત્તમ પુરૂષોની જગતમાં કયાંય ખાણ હોતી નથી, તેમજ એવું કુળ પણ હોતું નથી, સ્વભાવે બધા મનુબેન છતાં ગુણવંત જનજ જગતને વંદનીય થયા છે. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82