Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 53
________________ થી આયારોપદેશ. આપે, પિતાના સંબંધીઓ (સ્વજનો) સાથે વિરોધ અને વિરોધીએ સાથે સ્નેહ બાંધે, ૧૭. उक्त्वा स्वयं च हसति यत्तत्वादति वक्ति च । इहामुत्र विरुद्धानि मूर्खचिह्नानि संत्यजेत् ॥ १८ ॥ ભાવાર્થ–પોતે બોલીને પિતે હશે, જેનું તેનું જે તે ખાય અને જેમ તેમ બકવાદ કરે, એ આ લોક અને પરલોક વિરૂદ્ધ મૂર્ખ ચિન્હ (લક્ષણે)ને સર્વથા ત્યાગ કર, ૧૮. न्यायार्जितघनश्चर्यामदेशाकालयोस्त्यजन् । राजविद्वेषिभिः संग विरोधं च घनः समम् ॥ १६ ॥ ભાવાર્થ–દેશ કાલની વિરૂદ્ધ આચારને ત્યાગ કરતાં પોતે ન્યાયથી ધન ઉપાર્જન કરે, વળી રાજાના વિરોધીઓનો સંગ ન કરવા તથા ઘણા લેકેની સાથે વિરોધ ન કરે. ૧૯ अन्यगोत्रैः कृतोद्वाहः कुलशीलसमैः समम् । सुप्रतिवेश्मिके स्थाने कुतवेश्मांन्वितः स्वः ॥ २० ॥ ભાવાર્થ–પિતાની સમાન કુળ શીળવાળાં અન્ય ગોત્રીઓ સાથે વિવાહ સંબધ કરે તથા પોતાના સ્વજનો સાથે જ્યાં સારા પાડોશી હોય તેને સ્થાને નિવાસ કરે. ૨૦ उपप्लुतं त्यजन् स्थानं कुर्वन्नायोचितं व्ययम् । वेषं वित्तानुसारेणाप्रवृत्तो जनगर्हिते ॥ २१ ॥ ભાવાર્થ-જ્યાં પરાભવ-ઉપદ્રવ થાય તેવું સ્થાન તજે, આવક પ્રમાણે ખર્ચ રાખે, પોતાની સ્થિતિ–લક્ષ્મી પ્રમાણે વેષ ધારણ કરે, પણ લોક વિરૂદ્ધ કામ ન કરે, ૨૧ देशाचारं चरन् धर्मममुंचनाश्रिते हितः। बलाबलं विदन् जानन् विशेषं च हिताहितम् ॥ २२ ॥ ભાવાર્થ-પિતાના ધર્મને ન મૂકતાં શ્રાવક દેશાચાર પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82