Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ આચારપદ. विलासहासनिष्ठयतनिद्राकलहदुःकथाः । जिनेंद्रभवने जह्यादाहारं च चतुर्विधम् ॥३५॥ ભાવાર્થ–જિનેંદ્રભવન (દેરાસર) માં ભેગવિલાસ, મશ્કરી, ચેષ્ટા, નાકાદિમાંથી મલ તથા મેઢામાંથી થુક કાઢવું, નિદ્રા, કલેશ, ખરાબ કથા અને ચાર પ્રકારનો આહાર કર, એ અને બીજી અનેક પ્રકારની આશાતનાએ અવસ્ય તજવી. ૩૫ છે વિશેષાર્થ–દેવની જધન્ય ૧૦-મધ્યમ ૪૦ અને ઉત્કૃષ્ટ ૮૪ આશાતના તજવા માટે શાસ્ત્રકાર મહારાજે કહેલ છે. તે વિશેષ પ્રકારે શ્રાદ્ધવિધિ. વતંત્ર ભાષ્ય આદિ ગ્રંથોમાં બતાવેલ છે. नमस्तुभ्यं जगन्नाथेत्यादि स्तुतिपदं वदन् । फलमक्षतपूर्ण वा ढोकयेच्छीजिनाग्रतः ॥३६ ॥ ભાવાર્થ– હે જગન્નાથ! આપને નમસ્કાર ! ઇત્યાદિ સ્તુતિના શબ્દ કહેતાં ફળ, અક્ષત (ચોખા) સોપારી વગેરે પ્રભુ આગળ મૂકવું. છે ૩૬ છે रिक्तपाणिर्न पश्येत राजानं दैवतं गुरुम् ।। नैमित्तिकं विशेषेण फलेन फलमादिशेत् ॥३७॥ ભાવાર્થ-રાજા, દેવ અને ગુરૂ તથા વિશેષ કરીને નિમત્તિ યા પાસે દર્શનાર્થે વગેરે માટે ખાલી હાથે જવું નહિં, પરંતુ કંઇપણ ફળ પ્રમુખ લઈને જવું; કારણકે ફળવડે જ ફળની પ્રાપ્તિ થાય છે. આવા दक्षिणवामांगगतो नरनारीजनो जिनम् । - વં દું મુવા પીછે નવ જન વિમોઃ + રૂa | ભાવાર્થ–પ્રભુની જમણી બાજુએ પુરૂષોએ અને ડાબી બાજુએ સ્ત્રીઓએ રહી ઉત્કૃષ્ટ ૬૦ હાથનો અને જઘન્ય ૯ હાથને ( અવગ્રહ ) આંતરે રાખીને શ્રી જિનેશ્વર ભગવાનને વંદન કરવું. . ૩૮ ततः कृतोत्तरासंगः स्थित्वा सद्योगमुद्रया। ततो मधुरया वाचा कुरुते चैत्यवंदनम् ॥ ३९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82