Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
श्रीmaanita. धूपं जिनेंद्रपुरतो गुरुतोषतोऽहं . . भक्त्योरिक्षपामि निजदुष्कृतनाशनाय ॥१७॥
૩ ધૂપપૂજા–કૃષ્ણાગુરશર્કરા અને પુષ્કળ કપૂસહિત યત્ન પૂર્વક તૈયાર કરેલ એવા ધૂપને મારા પોતાના દુકૃતનો નાશ કરવા ભગવંતની આગળ હું ભારે આનંદ અને ભક્તિપૂર્વક ઉખેવું છું. ૧ળા (४) अक्षतपूजा
झानं च दर्शनमथो चरणं विचित्य पुंजत्रयं च पुरतः प्रविधाय भक्त्या । चोक्षाक्षतैश्च करणैरपरैरपीह
श्रीमंतमादिपुरुषं जिनमर्चयामि ॥१८॥ ૪ અક્ષતપૂજ–સાન, દર્શન અને ચારિત્રનું ચિંતવન કરતાં ઉજ્વળ અક્ષત–-તંદુલવડે ભક્તિથી ભગવંતની સમક્ષ ત્રણ પુંજ ( ઢગલી) કરીને તેમજ અન્ય સાધનવડે પણ હું શ્રીમાન આદિપુરૂષ જિક ભગવાનને પૂછું . ૧૮ (५) फलपूजा
समालिकेरपनसामलबीजारजंबीरपूगसहकारमुखैः फलस्तैः । स्वर्गाधनल्पफलदं प्रमदप्रमोदा
देवाधिदेवमसमप्रशमं महामि ॥ १६ ॥ ५ ३०पून-उत्तम नाजायेर, पनस, मामा, मी , જંબર, સોપારી અને આમ્રફળ વિગેરે ઉત્તમ ફળ વડે અસાધારણ શાંતિવાળા અને સ્વર્ગાદિ અગણિત ફળ આપનાર એવા દેવાધિદેવની પરમ આનંદથી હું પૂજા કરું છું. ૧૯ (६) नैवेद्यपूजा
सन्मोदकैर्वटकमंडकशालिदालिमुख्येरसंख्यरसशालिभिरनभोज्यैः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82